हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fall
Fall News
america
OMG: 100 ફૂટ ઊંચી બિલ્ડિંગ પરથી નીચે પડ્યો શખ્સ, ઉભો થઈ બોલ્યો- 'શું થયું છે'
અમેરિકા (America) માં ભયાનક અકસ્માતનો ભોગ બનેલા એક શખ્સે જે રીતે મોતને હરાવ્યું છે, તે જોઈ દરેક આશ્ચર્યચકિત થયા છે. શખ્સ લગભગ 100 ફૂટ ઊંચાઈ પરથી નીચે પડ્યો અને પછી તરત ઉભો થઈ ત્યાંથી જવા લાગ્યો
Oct 9,2021, 8:42 AM IST
Kasmir
કાશ્મીરના આ વિસ્તારમાં શરૂ થયો બરફનો વરસાદ, લોકોએ માણી મજા
કાશ્મીરના આ વિસ્તારમાં શરૂ થયો બરફનો વરસાદ, લોકોએ માણી મજા
Nov 6,2019, 20:25 PM IST
Jamvala
જામવાળાના ધોધમાં યુવાનોનો ખતરનાક સ્ટન્ટ, જુઓ Video
જામવાળાના ધોધમાં યુવાનોનો ખતરનાક સ્ટન્ટ, જુઓ Video
Aug 16,2019, 12:09 PM IST
ડાંગ
ડાંગમાં ખીલ્યું કુદરતી સૌદર્ય, અનેક રમણીય ધોધ જોવા પર્યટકોનો ધસારો
ડાંગમાં વરસાદને પગલે કુદરતી સૌદર્ય ખીલ્યું છે. આ વિસ્તારમાં અનેક રમણીય ધોધ જોવા પર્યટકોનો ધસારો થયો છે.
Jul 29,2019, 12:05 PM IST
Amreli
અમરેલીમાં વિજળી અને પવન સાથે વરસાદ, જુઓ આટલું થયું નુકસાન
અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, રાજુલા પંથકમાં દિપડીયા,આગરીયા,વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે, વીજળીના કડાકા અને પવન સાથે રાજુલાના માંડરડી ગામે કરાનો વરસાદ પડ્યો છે જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ.
May 17,2019, 17:20 PM IST
rain
જુઓ રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે છે કરા સાથે વરસાદ
રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે...બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે...હવામાન વિભાગના કહેવા અનુસાર રાજસ્થાન ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે
May 17,2019, 17:20 PM IST
rain
જુઓ રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે છે કરા સાથે વરસાદ
રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગના કહેવા અનુસાર રાજસ્થાન ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે
May 17,2019, 16:01 PM IST
Amreli
અમરેલીમાં ગાય ખાડામાં પડી, જુઓ પછી શું થયું
અમરેલીના માર્કેટિંગ યાર્ડ રોડ ખુલ્લા ગટરના ખાડામાં ગાય પડી ગઈ હતી, ઘટનાની જાણ થતાં કામધેનુ ગૌશાળાના સેવકો દોડી આવ્યા હતાં અને તેમણે દોરડાની મદદથી ગાયને બહાર કાઢી હતી, આ રોડ પર ગટરના ખાડાને લઈને થોડા સમય પહેલાં જ કોંગ્રેસ પોતાનો વિરોધ દર્શાવી ચુકી છે.
May 17,2019, 16:01 PM IST
Ahmedabad
અમદાવાદના બાપુનગરમાં મકાનનો સ્લેબ ધરાસાયી, એકનું મોત
અમદાવાદના બાપુનગરમાં સોનારિયા બ્લોકમાં મકાનનો સ્લેબ તૂટ્યો, મકાનના કાટમાળમાં દબાઇ જતાં એકનું મોત, મૃતક થોડા દિવસ પહેલા સોનારિયા બ્લોકમાં રહેવા આવ્યો હતો
May 3,2019, 19:00 PM IST
Vadodara
વડોદરાની આવાસ યોજનાના મકાનનો સ્લેબ ધરાયાયી
વડોદરામાં આવાસ યોજનાના મકાનમાં સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, માત્ર સાત વર્ષ પહેલા બનાવેલા મકાનો જર્જરીત થતા સ્થાનિકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, કિશનવાડીના નૂર્મ આવાસમાં બ્લોક નંબર 33ના 15 નંબરના મકાનમાં એકાએક સ્લેબનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો.
May 2,2019, 17:25 PM IST
સુરત
જુઓ 12માં માળેથી બાળકી પટકાયાના CCTV
સુરતના સારોલીના પૂણા કુંભારિયા રોડ પર આવેલા નેચરવેલી એપાર્ટમેન્ટના 12માં માળેથી બાળકી પટકાયાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, 13 વર્ષની બાળકીનો પગ લપસતા તે નીચે પટકાઈ હતી જેને કારણે તેને હાથ-પગ, માથું અને કરોડરજ્જુ સહિતની જગ્યાઓ પર 18 જેટલા ફ્રેક્ચર થયા હતા
Apr 25,2019, 14:40 PM IST
rain
સાબરકાંઠાના વાતાવરણમાં એકાએક પલટો, જુઓ વીડિયો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા સામાન્ય જનજીવન પર માઠી અસર પડીતો ધુળિયા વાતાવરણ સાથે આકાશ વાદળછાયું હોવાથી વિઝિબિલીટી ઓછી થઈ હતી
Apr 16,2019, 14:57 PM IST
Trending news
Gautam Adani
દીકરાના લગ્નમાં છલકાયા ગૌતમ અદાણીના આસું, અરબોના આસામીના સાદા જૂતાએ સૌનું ધ્યાન ગયું
baba vanga
વર્ષ 2025માં જ પ્રલયની શરૂઆત...! નવા બાબા વેંગાનો દાવો, જાણો શું કરી છે ભવિષ્યવાણી
Delhi Election 2025
27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની શાનદાર વાપસી, AAPને ધોબીપછાડ કઈ રીતે? આ છે 5 કારણો
Delhi Chunav 2025
27 વર્ષ પહેલા ડુંગળીને કારણે દિલ્હીની સત્તામાંથી બહાર થઈ ગઈ હતી BJP, મળી હતી હાર
heart attack
જાન લીલા તોરણે પાછી વળી! રાત્રે દાંડીયા રાસ લીધા અને સવારે વરરાજાનું હાર્ટએટેકથી મોત
7th pay commission da hike
1 જાન્યુઆરી 2025થી 56% થશે મોંઘવારી ભથ્થું! કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ
Delhi Election 2025
ઓખલામાં હવે અમાનતુલ્લાહ ખાન આગળ, બીજા નંબરે જે પાર્ટી પહોંચી તે જાણીને દંગ રહી જશો
big decision
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : આ સરકારી કર્મચારીઓને હવેથી નહિ મળે મુસાફરી ભથ્થુ
Child Abandonment
આ બાળક કોનું છે? આણંદમાં રઝળતું મળ્યું 5 વર્ષનું બાળક, માસુમના બંને પગમાં ફ્રેક્ચર
Sanam Teri Kasam
2016 ની ફ્લોપ ફિલ્મ રી-રિલીઝ પછી થઈ ગઈ હિટ, બોક્સ ઓફિસ પર કરી રહી છે કરોડોની કમાણી