हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
1 જુલાઈના સમાચાર
1 જુલાઈના સમાચાર News
જીટીયુ
કોરોના સંક્રમણ વચ્ચે આવતીકાલથી GTUની પરીક્ષાઓ શરૂ થશે
આવતીકાલથી કોરોના સંક્રમણ વચ્ચે GTU ની પરીક્ષાઓ શરૂ થશે. અંતિમ વર્ષના કુલ 57,000 વિદ્યાર્થીઓની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામા આવશે. આવતીકાલથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા માટે 54,500 જેટલા વિદ્યાર્થીઓની નોંધણઈ થઈ છે. રાજ્યના 350 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. એક પરિક્ષાખંડમાં 15 વિદ્યાર્થીઓને ઝીગઝેગ ફોર્મેટમાં બેસાડવામાં આવશે. એક પરીક્ષા કેન્દ્ર પર 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Jul 1,2020, 15:40 PM IST
1 July news
ચાલુ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી 13ના મોત, રાજ્ય સરકાર ચૂકવશે સહાય
રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. તો બીજી તરફ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, ચાલુ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી કુલ 13 લોકોના વીજળી પડવાથી અને ડુબી જવાથી મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવાશે. કેબિનેટ બેઠકમા પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં એસડીઆરએફના નિયમોને આધારે સહાયની જાહેરાત કરાશે.
Jul 1,2020, 14:42 PM IST
ચાંદોદ
ચાંદોદ : અગિયારસ પર દેવને સૂવડાવામાં આવ્યા, આજથી 4 મહિના સુધી કોઈ શુભ પ્રસંગ નહિ
યાત્રાધામ ચાદોદમાં દેવસુતી અગિયારસને લઈને દેવને સુવડવામાં આવ્યા છે. શાસ્ત્ર પ્રમાણે, આજથી 4 મહિના સુધી કોઈ શુભ પ્રસંગ ન કરી શકાય. યાત્રાધામ ચાંદોદમાં આજે ફરાળ ખાઈને દેવસુતી અગિયારસની ઉજવણી કરાશે. યાત્રાધામ ચાંદોદ વૈષ્ણવ તીર્થ તરીકે જાણીતું છે.
Jul 1,2020, 14:06 PM IST
Ahmedabad
વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે રીતે ઓફલાઈન-ઓનલાઇન પરીક્ષા લેવાશે : શિક્ષણ મંત્રી
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારે પરીક્ષા રદ કરવા અંગે ચાલી રહેલા વિરોધને પગલે પણ ચર્ચા કરાઈ હતી. ત્યાર પરીક્ષાઓના સંદર્ભે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક પૂર્ણ હતી. કેબિનેટ બેઠકમાં સરકારી તમામ કોલેજો યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા લેવાવી જોઈએ તેના ભાગરૂપે એસ.પી.યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટી ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરી છે. આવતીકાલે gtu ની પરીક્ષાનો પ્રારંભ થાય છે, તે પરીક્ષા પણ લેવાની છે.
Jul 1,2020, 13:16 PM IST
Shree SwaminarayanGadi Sansthan
અમદાવાદ : મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંત કોરોનાથી સંક્રમિત
અમદાવાદમાં કોરોના પ્રસરી રહ્યો છે, પણ થોડા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ૧૧ જેટલા સંતો કોરોનાથી સંક્રમિત થયા છે. ૧૧ જેટલા સંતોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ સંતોના સ્વાસ્થ્ય સુધારા પર છે. પરંતુ 11 ભક્તોને કોરોના થતા બાકીના સંતોને મંદિરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ તકેદારીના તમામ પગલા મંદિરમાં લેવામાં આવ્યા છે.
Jul 1,2020, 11:56 AM IST
shravan month 2020
આ વખતે શ્રાવણ મહિના પર અદભૂત સંયોગ રચાઈ રહ્યો છે
શ્રાવણ મહિનો એક એવો મહિનો છે, જેનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ હોય છે. આ મહિનો ભગવાન શિવનો પવિત્ર મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા, ભક્તિ અને આરાધના થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પાવન મહિનો ભગવા શિવનો હોય છે અને જે પણ કોઈ સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, તેની તમામ મનોકામના પૂરી થાય છે. હિન્દુ ધર્મમાં આ મહિનાને મનોકામના પૂર્ણ કરવાનો મહિનો કહેવાય છે. આ વર્ષે આ મહિનો 6 જુલાઈથી શરૂ થાય છે. તે પણ એક અદભૂત સંયોગની સાથે....
Jul 1,2020, 10:50 AM IST
Unlock 2
Unlock 2 : અમદાવાદથી આજે વધુ ST બસ દોડશે, પરંતુ રસ્તા વચ્ચેથી કોઈ મુસાફર નહિ લેવાય
આજે રાજ્યભરમાં અનલોક 2 (Unlock 2) ની શરૂઆત કરાઈ છે. ત્યારે અમદાવાદમાં આજથી ST બસ સેવામાં વધારો કરાયો છે. અમદાવાદમાં ડેપોથી 2325 એક્સપ્રેસ બસો શરૂ કરાઈ છે. ડેપોથી વધુ બસ દોડાવવાનો એસટી નિગમે નિર્ણય કર્યો છે. જોકે, રસ્તામાંથી કોઈ પેસેન્જર લેવામાં નહિ આવે. રાણીપ ડેપો પર ગન અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદમાં રાણીપ, નરોડા અને નહેરુનગર ST ડેપોથી બસ ઉપડશે. ગીતા મંદિર ST ડેપો હજુ પણ બંધ રહેશે.
Jul 1,2020, 8:41 AM IST
Section 144
કોરોનાએ માથુ ઉંચકતા અમરેલીમાં 144 ધારા લાગુ કરાઈ, તો કચ્છમાં કોરોનાના આંકમાં ઉછાળો
સીઝન બદલાતા જ ગુજરાતમાં કોરોનાએ કરવટ બદલી છે. કોરોનાએ એવુ માથુ ઉંચક્યું છે કે, હવે ગુજરાતના 33 જિલ્લાઓમાં કોરોનાના કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના જે જિલ્લામાં કોરોનાએ સૌથી છેલ્લા દસ્તક દીધી હતી, એ અમરેલી જિલ્લામાં પણ કોરોનાએ કહેર મચાવવા માંડ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આગામી એક મહિના સુધી જિલ્લો સંપૂર્ણ કંટ્રોલમાં રહેશે. રાત્રિના 10 વાગ્યા બાદ સંપૂર્ણપણે કર્ફ્યુનું પાલન કરવુ પડશે. અમરેલી જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
Jul 1,2020, 8:11 AM IST
સુરત
દાવાનળની જેમ સુરતમાં ફેલાયો કોરોના, અમદાવાદ કરતા વધુ કેસ
સુરત શહેર કોરોનાના કેસ મામલે જ્વાળામુખી પર ઉભુ થઈ ગયું છે. હવે એ દિવસો બહુ દૂર નથી, જ્યાં સુરતમાં કોરોના કેસનો આંકડો અમદાવાદને પણ વટાવી જશે. હવે તેની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે પહેલીવાર એવું બન્યું કે, સુરતમાં કોરોનાના કેસ અમદાવાદ કરતા વધુ નોંધાયા છે. ગઈકાલે ગુજરાતમાં કુલ નવા 62 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 197 કેસ અને સુરતના 199 કેસ નોંધાયા છે. આમ, 100 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાએ કરવટ બદલી હોય તેમ શહેર બદલ્યું છે.
Jul 1,2020, 7:50 AM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર