हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
142/ 7
(65.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shravan month 2020
Shravan month 2020 News
સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
અહીં કોને પડી છે કોરોનાની...? સોમનાથ ત્રિવેણી સંગમના દ્રશ્યોમાં બધુ જ ભૂલાયું
લોકો કોરોનાને ભૂલી શ્રાવણી અમાસની ઉજવણીમાં મશગૂલ થયા હતા. તેથી જ ત્રિવેણી સંગમ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા
Aug 19,2020, 11:02 AM IST
શ્રાવણ મહિનો
banaskantha's family made 1000 shivling at home in shravan month 2020
banaskantha's family made 1000 shivling at home in shravan month 2020
Jul 28,2020, 9:35 AM IST
Coronavirus
ભક્તો માટે કુબેર ભંડારીનું બંધ મંદિર ફરીથી ખુલ્લુ મૂકાયું
પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડભોઇ કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર આજથી ફરી શરૂ થયું છે. કોરોનાનું સંક્રમણ વધતા સરકારે મંદિર બંધ કરાવ્યું હતું. ત્યારે આજથી ભક્તો સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. મંદિરના રજની મહારાજે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને ભક્તોને આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, કરણી સેનાની ચીમકી બાદ તંત્રએ મંદિર ખોલવાની આપી મંજૂરી આપી છે. મંદિર બંધ કરાવતા કરણી સેનાએ આંદોલન કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
Jul 23,2020, 11:32 AM IST
shravan month 2020
કલેક્ટરે શિવલિંગ શોધ્યું, પોલીસે વહીવટ સંભાળ્યો... ગુજરાતનું આ અનોખુ શિવમંદિર ઈચ્છીત
શ્રાવણ મહિના (shravan month 2020) માં શહેરમાં આવેલા તમામ શિવાલયો ભક્તોની મોટી ભીડ જોવા મળે છે, પરતું કોઈ પણ જગ્યાએ શિવલિંગના આકારવાળું મંદિર જોવા મળતું નથી. સુરત શહેરમાં અઠવાગેટ પાસે પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલું ઈચ્છાનાથ મહાદેવ મંદિર સુરતના ધાર્મિક ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે. મંદિરનો સમગ્ર વહીવટ પણ શહેર પોલીસ દ્વારા કરાતું હોય તેવું આ ગુજરાતનું એક માત્ર મંદિર છે. મહાદેવ મંદિર શિવલિંગ આકારનું ઈચ્છાનાથ મહાદેવ મંદિર વર્ષો જૂનું છે.
Jul 22,2020, 10:34 AM IST
shravan month 2020
ટ્રસ્ટી પી.કે.લહેરીનું મોટું નિવેદન, ભક્તો અવ્યવસ્થા કરશે તો સોમનાથ મંદિર બંધ કરવુ પ
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. ત્યારે પહેલા જ દિવસે ગુજરાતના જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે બબાલ થઈ હતી. સોમનાથ મંદિર (somnath temple) ખાતે વહેલી સવારે ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સર્જાયો હતો. ત્યારે આ ઘટનાના મોટા પડઘા પડ્યા છે. સોમથાન મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીએ આ અંગે મોટું નિવેદન આપ્યું કે, ભક્તો અવ્યવસ્થા કરશે તો સોમનાથ મંદિર બંધ કરવુ પડશે.
Jul 21,2020, 14:28 PM IST
shravan month 2020
વડોદરા : લાલબાગ બ્રિજની નીચે ભરાયેલા ફૂલ બજારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યાં
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. તો સાથે જ ગુજરાતમાં આજથી દશા માતાના વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે આજથી ગુજરાતભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં લોકો પૂજાપાઠનો સામાન લેવા માટે બહાર નીકળી રહ્યાં છે. ત્યારે લોકો ભક્તિમાં પણ કોરોનાને ભૂલી રહ્યાં છે. ભક્તિમાં લોકો કોરોનાની ગાઈડલાઈનને અવગણી રહ્યાં છે. આવા જ વરવા દ્રશ્યો વડોદરામાં જોવા મળ્યાં છે. વડોદરામાં ફૂલ બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં.
Jul 21,2020, 9:53 AM IST
shravan month 2020
શ્રાવણ મહિનો શરૂ, કોરોનાને કારણે દૂરથી ભોળેશંકરને પૂજવા પહોંચ્યા ભક્તો
જીવન શિવના એક આકારનો મહાપર્વ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસનો આજે પહેલો દિવસ ત્યારે શિવ ભક્તો ગુજરાતભરના શિવમંદિરોમાં ઉમટી પડ્યાં છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું અભૂતપૂર્વ મહત્વ છે. શ્રાવણ મહિનો આવતા જ સમગ્ર ધરતી લીલા રંગમાં સજી જાય છે. આ મહિનાને ભોલેનાથનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે શિવાલયોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી છે. પરંતુ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવશંકરની આરાધના અને જલાભિષેક કરી રહ્યાં છે.
Jul 21,2020, 8:58 AM IST
shravan month 2020
શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે સોમનાથ મંદિરમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
કોરોના ગ્રહણ વચ્ચે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ગુજરાતભરના શિવ મંદિરોમાં આજે ભક્તો માટે અનેરો દિવસ છે. ગુજરાતમાં સૌથી વધુ આકર્ષણ સોમનાથના મંદિર (somnath temple) નું હોય છે. પરંતું ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે કોવિડની ગાઈડલાઇનના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ જામી હતી. તો સાથે જ ધક્કામુક્કી અને ટોળા થવાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોતા રહી ગયા. કોવિડની ગાઈડલાઇનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટ અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે.
Jul 21,2020, 8:33 AM IST
shravan month 2020
શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર
શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર (somnath temple)ના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. શનિવાર રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે 6. 30 ના બદલે 6 વાગ્યે ખોલવામાં આવળશે. તો સાંજે 7.30 ના બદલે 9.15 સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે. રાજ્ય સરકારના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ધાર્મિક સ્થાનો માટે અગાઉની ગાઇડલાઇન જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થાનો અને શિવમંદિરોને જુની ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન કરવા સુચના અપાઈ છે. જરુર પડે તો જે-તે જીલ્લા કલેક્ટર પોતાના જિલ્લાની સ્થિતિ મુજબ નોટિફિકેશન બહાર પાડી શકશે.
Jul 19,2020, 7:52 AM IST
shravan month 2020
આ વખતે શ્રાવણ મહિના પર અદભૂત સંયોગ રચાઈ રહ્યો છે
શ્રાવણ મહિનો એક એવો મહિનો છે, જેનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ હોય છે. આ મહિનો ભગવાન શિવનો પવિત્ર મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા, ભક્તિ અને આરાધના થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પાવન મહિનો ભગવા શિવનો હોય છે અને જે પણ કોઈ સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, તેની તમામ મનોકામના પૂરી થાય છે. હિન્દુ ધર્મમાં આ મહિનાને મનોકામના પૂર્ણ કરવાનો મહિનો કહેવાય છે. આ વર્ષે આ મહિનો 6 જુલાઈથી શરૂ થાય છે. તે પણ એક અદભૂત સંયોગની સાથે....
Jul 1,2020, 10:50 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ