हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિહોર
સિહોર News
breaking news
ગજબ હો! 10 વર્ષનો રિયાન કરે છે 40 જાતના યોગાસનો, 3 મિનિટમાં 400 દોરડા કૂદવાની સિદ્ધિ
આધુનિક મોબાઈલ યુગમાં મોબાઈલ લઈને રમવાના બદલે તેના દાદા પાસે યોગાસન શીખી રહ્યો છે. હાલ તેણે 40 જાતના યોગના આસનો પર મહારત હાંસલ કરી છે. મુસ્લિમ પરિવાર સાથે શાળા પરિવારને પણ બાળક પર ગર્વ છે.
Jun 19,2024, 21:01 PM IST
Ganesh Utsav
2000 વર્ષ જૂના મંદિરમાં ઊંધું સ્વસ્તિક બનાવવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ
મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં ચિંતામણ સિદ્ધ ગણેશની બે હજાર વર્ષ જૂની મૂર્તિ છે. જે દેશની ચાર સ્વયંભૂ પ્રતિમાઓમાંથી એક ગણાય છે. ચિંતામણ સિદ્ધ ગણેશ મંદિરમાં આખા વર્ષ દરમિયાન મુલાકાતીઓની ભારે ભીડ રહે છે, પરંતુ ગણેશોત્સવ દરમિયાન આ સ્થળની સુંદરતામાં વધારો જોવા મળે છે. ગણેશોત્સવ દરમિયાન મંદિર પરિસરમાં સમગ્ર 10 દિવસ સુધી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. દૂર દૂરથી લોકો ચિંતામણ ગણેશના દર્શન કરવા અહીં આવે છે.
Sep 1,2022, 20:21 PM IST
Bhavnagar
ભાવનગર: કનાડમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ વાઘાણીની વાડીમાં ટાંકી તુટતા 2નાં મોત
સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં જળબંબાકાર છે. સિહોરના કનાડા ગામે વાડી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અચાનક તુટી જતા 2 મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે ભાવનગર હોસ્પિટલમાં સારાર અર્થે ખેડવામાં આવી હતી. જેમાં એક મહિલાનું સિવિલમાં સારવાર દરમિયાન અને એકનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. કનાડા ગામના સરપંચ મયુરસિંહ ગોહિલે જણાવ્યું કે, આ વાડીના માલિક ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે.
Aug 8,2020, 0:00 AM IST
Sihor
સિહોરનો પોઝિટિવ યુવાન 10 લોકો સાથે જમાતમાં ગયો હતો, વડોદરાના નાગરવાડામાં પણ રહ્યો
ભાવનગરનાં સિહોર ખાતેથી મોડી રાત્રે એક કેસ પોઝિટિમ મળી આવ્યો હતો. મોડી રાત્રે સિહોરનાં જલુના ચોકમાં પહોંચીને તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ યુવક સહિત બીજા 10 લોકો વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ગયા હતા.
Apr 14,2020, 18:47 PM IST
Corona Positive
Corona LIVE : શિહોરના 10 લોકો વડોદરા ગયા, 20 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યો
રાજકોટમાં એક પછી એક કોરોના પોઝિટિવ આવવા લાગ્યા છે. રાજકોટની સર ટી હોસ્પિટલ ખાતે સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. જેમાં શિહોરનાં એક વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 18 સેમ્પલ મોકલાયા હતા જે પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 17 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 10 વ્યક્તિઓ વડોદરા નાગરવાડા ગયા હતા. તેના સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. શિહોરના જલુના ચોકમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેના પગલે પરિવારજનોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
Apr 14,2020, 1:14 AM IST
Bhavnagar
સિહોરમાં મધરાત્રીએ ખેલાયો ખૂની ખેલ, યુવાનની કરપીણ હત્યા
સિહોરમાં ગત મધરાત્રીએ એક ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં અમુલ દુધની પેટા બ્રાંચ એવી સર્વોત્તમ ડેરીના દૂધ ભરવા વિભાગના સુપરવાઈઝર ભાવેશ જોશી નામના યુવકને તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી.
Mar 19,2020, 22:03 PM IST
Bhavnagar
ભાવનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે કરી પુત્રની ધરપકડ
ભાવનગરના સિહોરના કનાડ ગામે પિતા પુત્ર વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બબાલમાં પિતા પર પુત્રએ જીવલેણ હુમલો કર્યો હતો. હકુભા ગોહિલ પર પુત્ર યુવરાજસિંહએ હુમલો કર્યો હતો. મારામારીમાં હકુભાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હકુભા ગોહિલનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
Jan 15,2020, 15:45 PM IST
ભાવનગર
ભાવનગરના સિહોરમાં તળાવમાં ડૂબવાથી ત્રણના મોત
ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલા તળવામાં નાહવા પડેલા ત્રણ વ્યક્તિઓના મોત થતા પરિવારમાં આક્રંદ વ્યાપી ગયો હતો.
Oct 23,2019, 19:30 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ