Top Placement: આ કોલેજના વિદ્યાર્થીને મળ્યું 2.20 કરોડના પેકેજનું પ્લેસમેંટ, દીકરા-દીકરી અહીં ભણ્યા તો લાખોના પેકેજની નોકરી તો પાક્કી જ

Top Placement: દીકરા, દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્યારે કોલેજ પસંદ કરવાની હોય તો માતાપિતા બેસ્ટમાં બેસ્ટ પસંદ કરવાનો આગ્રહ રાખે છે. જેથી તેમને કોલેજનો અભ્યાસ પુરો કર્યાની સાથે જ મોટી કંપનીમાં સારા પગારની નોકરી મળી જાય.

Top Placement: આ કોલેજના વિદ્યાર્થીને મળ્યું 2.20 કરોડના પેકેજનું પ્લેસમેંટ, દીકરા-દીકરી અહીં ભણ્યા તો લાખોના પેકેજની નોકરી તો પાક્કી જ

Top Placement: દીકરા-દીકરીના અભ્યાસની વાત હોય તો માતાપિતા તેમના માટે બેસ્ટ કોલેજ પસંદ કરે છે જેથી તેઓ અભ્યાસ પુરો કરે એટલે કેમ્પસથી જ તેમને સારી જોબ મળી જાય. આજે તમને આવી જ એક કોલેજ વિશે જણાવીએ જે વિદ્યાર્થીઓને ટોપ પ્લેસમેન્ટ અપાવે છે અને દર વર્ષે આ કોલેજ પોતાના જ રેકોર્ડ તોડી રહી છે. આ કોલેજમાં તમારા દીકરા-દીકરી પણ ભણી શકે છે. અહીં એડમિશ માટે સરળ પ્રોસેસ ફોલો કરવાની હોય છે. 

ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ પ્લેસમેન્ટ મામલે પોતાનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે કોલેજના વિદ્યાર્થીને 2.20 કરોડનું પેકેજ મલ્યું છે. ગયા વર્ષનો રેકોર્ડ 2.15 કરોડ રૂપિયા હતો. છેલ્લા 10 વર્ષથી કોલેજ દર વર્ષે બેસ્ટ સાબિત થતી જાય છે. 

આઈઆઈટી બીએચયૂના નિદેશન પણ સંસ્થાની આ રીતે પ્રગતિ અને વિદ્યાર્થીઓને મળતા પેકેજની વાત પર ગર્વ અનુભવે છે. તેમની સંસ્થાનું સ્ટેટસ હવે ઈંડસ્ટ્રી માટે પ્રોફેશનલ્સને તૈયાર કરનાર સંસ્થાન તરીકે તૈયાર થયું છે. અહીંના વિદ્યાર્થીઓ તેમની પ્રતિભા, તેમનું એજ્યુકેશન ટોપ લેવલ રિક્રૂટર્સને આકર્ષે છે. કોલેજના કેમ્પસ પ્લેસમેંટમાં ઉદ્યોગ જગતની દિગ્ગજ કંપનીઓ ભાગ લે છે. 

પ્લેસમેન્ટ ડ્રાઈવ દરમિયાન આઈટી કંપનીઓ, કંસલ્ટિંગ ફાઈનેંસ અને કોર ઈંજીનિયરિંગ સેક્ટર હાજર હોય છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ, ટાટા સ્ટીલ, એમેઝોન, ડેટા બ્રિક્સ, આઈટીસી, સૈમસંગ, ઓરેકલ, વોલમાર્ટ, ક્વાલકોમ સહિત 350 ટોચની કંપનીઓ આ કોલેજના વિદ્યાર્થીઓને જોબ ઓફર કરે છે.

સંસ્થાન એકેડમિક એક્સીલેંસ અને ઈંડસ્ટ્રી પાર્ટનરશિપ મેળવવા માટે કમિટેડ છે અને તેઓ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓને અભ્યાસ પછી શાનદાર કરિયર મળે. અહીંના અનેક વિદ્યાર્થીઓને 1 કરોડથી વધુનું પેકેજ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news