જુઓ કેવો છે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનો ‘ગોલ્ડન પાસ’

ZEE 24 કલાક પર 'નમસ્તે ટ્રમ્પ'ના પાસની તસવીર આવી ગઈ છે. મોટેરામાં આયોજિત ભવ્ય 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનો ગોલ્ડન પાસ બહાર આવી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિના નામથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

Trending news