દેશની એકમાત્ર શાળા જે રવિવારે પણ રહે છે ખુલ્લી, કારણ જાણીને ચોંકી જશો...

દેશની તમામ શાળાઓમાં સામાન્ય રીતે રવિવારના દિવસે રજા હોય છે. પરંતુ ભારતની એક સ્કૂલ એવી છે જ્યાં રવિવારના દિવસે અભ્યાસ કરાવવામાં આવે છે. આ જાણીને કદાચ માનશો નહીં પરંતુ વાત સાચી છે અને આ નિયમ છેલ્લા 100 વર્ષથી ચાલ્યો આવે છે... 

Trending news