અમદાવાદનાં અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ...
સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયેલા છે. જોકે અમદાવાદથી જાણે રૂઠી ગયા હોય તેમ અમદાવાદમાં શ્રીકાર વર્ષાની રાહ જોવાઇ રહી છે. અનેક વિસ્તારોમાં છુટો છવાયો વત્તાઓછા પ્રમાણમાં વરસાદ પડી ચુક્યો છે. જો કે શ્રીકાર વર્ષા માટે હજી પણ અમદાવાદ તરસી રહ્યું છે.