ઓઢવ જ્વેલર્સમાં બંદૂકની અણીએ લૂંટ, જુઓ CCTV ફૂટેજ
ઓઢવ જ્વેલર્સમા થયેલી લૂંટના CCTV ફૂટેજ આવ્યા સામે આવ્યા છે. દુકાનમાં બે આરોપીના હાથમાં હથિયાર દેખાય છે. અન્ય એક આરોપી જ્વેલર્સની બહાર હથિયાર સાથે ઉભો છે. આ ઘટનામાં 5 આરોપીએ ફાયરિંગ કરી લૂંટ આચરી હતી.