પૂજાની ઘંટડી પર કોનું ચિત્ર હોય છે?, જાણો ઘંટડી વગાડવાના ફાયદા...
ઘર અથવા મંદિરમાં આરતી સમયે દરરોજ ઘંટડી વગાડવામાં આવે છે... પરંતુ તમે ક્યારેય નોટિસ કર્યું છે કે, ઘંટડી પર એક ચિત્ર હોય છે... એ ચિત્ર કોનું હશે અને શા માટે રાખવામાં આવે છે... તેના વિશે આ વીડિયોમાં અમે તમને જણાવીએ...