ખાલી પાણી વેચીને જ 3 મહિનામાં 96 કરોડની કમાણી, આ કંપનીનું ટર્ન ઓવર પણ ગજબનું છે!
ભારતીય રેલવે સાથે જોડાયેલી કંપની IRCTCએ ત્રિમાસિક કમાણીના આંકડા જાહેર કર્યા છે. જે હકીકતમાં ચોંકાવનારા છે. કંપનીના આંકડા પર ધ્યાન આપીએ તો ત્રિમાસિક કંસોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક આધાર પર 13.7 ટકા વધીને 341 કરોડ રૂપિયા થયો છે...