Unveiling India Quiz: અનવીલિંગ ક્વિઝના પ્રથમ રાઉન્ડમાં 4 પ્રતિભાશાળી ટીમોની ઝલક, સ્ટેટ લેવલ બાદ યોજાશે નેશનલ લેવલની સ્પર્ધા...

Unveiling India Quiz : સ્ટેટ ચેમ્પિયનશિપ રાઉન્ડના પ્રથમ એપિસોડમાં 4 પ્રતિભાશાળી ટીમો નેશનલ ચેમ્પિયનશિપ રાઉન્ડમાં પોતાનું સ્થાન નોંધાવવા માટે સ્પર્ધા કરે છે. DPIITના સહયોગમાં, Zee Media’s - Unveiling India Quiz દેશભરના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને જ્ઞાન પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
 

State Championship Round’s first episode features 4 talented teams competing to register their place in National Championship Round. In association with DPIIT, Zee Media’s - Unveiling India Quiz provides a platform to the brightest students from across the country to showcase their talent and knowledge.

Trending news