ભારતમાં જન્મેલા બાળકનું ભવિષ્ય ઇટલીમાં ઊજળું થશે, રૉમથી આવેલા દંપતિએ માસૂમને દત્તક લીધું

એક લાવારિસ માસૂમ લગભગ 1 વર્ષની ઉંમરમાં નિરાશ્રિત શિશું ગૃહ પહોંચી ગયું પરંતુ એની કિસ્મતમાં કઇ સારું લખ્યું હતું.  હાલ આ બાળકની ઉંમર 3 વર્ષ છે અને તેને દત્તક લેવા માટે ઇટલીના રૉમથી એક દંપતિ આવ્યું છે.

Trending news