हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હોળીની ઉજવણી
હોળીની ઉજવણી News
Holi
હોળી રમતા તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને હાથ નાંખ્યો અને.... અભિનેત્રીનો સનસની ખુલાસો
એક્ટ્રેસ અને મોડલ સોફિયા હયાત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તો બીજી તરફ તે પોતાના નિવેદનોને કારણે અહેવાલોમાં રહે છે. હાલમાં જ તેણે હોળી પાર્ટીની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
Mar 10,2023, 20:40 PM IST
Junagadh
શું તમે જાણો છો ગુજરાતમાં વિશ્વના સૌથી ઉંચા સ્થળ પર ઉજવાય છે હોળી !
શહેરમાં હોળીના પર્વની ઉજવણીની શરૂઆત ગિરનાર પર્વતથી થવાની છે. ગિરનારનાં 5 હજાર પગથિયા પર આવેલા મા અંબાજી મંદિરે સૌથી ઉંચાઇએથી હોળીકા પ્રાગટ્ય થશે. ત્યાર બાદ શહેરના અન્ય સ્થળે હોલીકાદહન કરવામાં આવશે. આ વર્ષે જૂના અખાડા દ્વારા પ્રથમ વખત હોલીકા દહન કરવામાં આવશે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરીએ જણાવ્યું કે, વર્ષોની પરંપરા છે કે સૌપ્રથમ હોળી ગિરનારમાં પ્રગટે છે. અહીં મા અંબાજીનું પુજન અને આરતી થાય ત્યાર બાદ તે જ આરતીની દિવેટથી હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યાર બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં હોળીનું પ્રાગટ્ય થાય છે.
Mar 9,2020, 19:58 PM IST
હોળી
દેશમાં એક માત્ર ગુજરાતની આ જગ્યાએ હોળીના દિવસે યોજાય છે હોલિકાના લગ્ન
મોરબીની બાજુમાં આવેલા વાડી વિસ્તારોમાં વર્ષોથી સતવારા સમાજ દ્વારા હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેને વેણી માંનું નામ દેવામાં આવે છે તેની પ્રતિમા બનાવવામાં આવે છે. તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે
Mar 21,2019, 12:41 PM IST
Trending news
gujarat government
ગુજરાતના તબીબી શિક્ષકોની દિવાળી સુધરી, સરકારે કરી પગાર વધારાની જાહેરાત
England vs Pakistan
જો રૂટે એક ઝટકામાં તોડી દીધો ગાવસ્કરનો સૌથી મોટો રેકોર્ડ, પાકિસ્તાન સામે ફટકારી સદી
Viral Video
હિલ સ્ટેશને ફરવા જાઓ તો ચા પીતા પહેલા સાવધાન...યુવક ચામાં થૂંકતો જોવા મળ્યો
Hyundai Motor Inida
ભારતના સૌથી મોટા IPOની થઈ ગઈ જાહેરાત, આ તારીખથી HyundaI Motor માં લગાવી શકશો પૈસા
Feng Shui Tips: ફેંગશુઈની આ 5 વસ્તુઓ ઘરમાં રાખવી છે શુભ
Feng Shui Tips: ફેંગશુઈની આ 5 વસ્તુઓ ઘરમાં રાખવી છે શુભ, દૂર થશે ગરીબી
Haryana Election Result
'પરિણામોનું વિશ્લેષણ', હરિયાણામાં હાર અને જમ્મુ-કાશ્મીરમાં જીત પર બોલ્યા રાહુલ ગાંધી
gangrape
વડોદરા, સુરત અને પૂણેમાં ગુજરાતની દીકરીઓ નરાધમોના હાથે પીંખાઈ, ત્રણેયમાં સામ્યતા
Gold price today
સોનું ખરીદવું હોય તો આવ્યા સારા સમાચાર, ફેસ્ટિવ સીઝનમાં ઘટી ગયા ભાવ, જાણો નવો ભાવ
Reserve Bank
રિઝર્વ બેંકે અચાનક માર્કેટમાંથી હટાવી લીધી 200 રૂપિયાની 317 કરોડની નોટ, આ છે કારણ
vadodara gangrape
વડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ