हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હનુમાનજી
હનુમાનજી News
hanuman ji
શ્રી રામે હનુમાને પૂછ્યું કે તમે કેમ આખા શરીરે લગાવો છો સિંદૂર? જાણો શું જવાબ મળ્યો
Hanumanji: હનુમાનજીને સિંદૂર ચઢાવવા પાછળ શું છે સીતા-રામની કહાની? કેમ હનુમાન જીને ચડાવવામાં આવે છે સિંદૂર? કઈ રીતે હનુમાનજીનું નામ પડ્યું બજરંગ બલી? જાણો રોચક છે કહાની...
Aug 30,2024, 17:14 PM IST
astrology
પૂજાપાઠ છતાં નથી થઈ રહ્યાં કામ? મંગળવારે હનુમાનજીને કરો મનની વાત, થશે સંકટનું સમાધાન
Mangalwar Upay: સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર મંગળવારનો દિવસ ભગવાન હનુમાનની પૂજા માટે સમર્પિત છે. એવું કહેવાય છે કે જો તમારું કામ અટકી ગયું હોય તો મંગળવારે 5 કામ અવશ્ય કરવા જોઈએ.
Mar 12,2024, 7:47 AM IST
spiritul
એવા છ કામ જે હનુમાનજી સિવાય કોઈ ન કરી શક્યું હોત! દેવી-દેવતા પણ જોડે છે હાથ
હનુમાનજી ભક્ત હતા કે ભગવાન? કેમ સંકટ મોહન કહેવાયા હનુમાન? જાણો સૌથી શક્તિશાળી અને સૌથી વિદ્વાન ગણાતા ભગવાન વિશે રોકચ વાતો...
Dec 16,2023, 12:18 PM IST
spiritual
જીવનમાં સફળ થવા મંગળવારે ખાલી આ 5 વસ્તુઓ સાચવી લેજો, હંમેશા હાજર રહેશે હનુમાનજી!
Mangalwar Upay: મંગળવારે કરવામાં આવેલા આ 5 ઉપાય કોઈને પણ બનાવી શકે છે કરોડપતિ! આજે જ અજમાવો...દિલથી ભગવાનનું લઈને આ ઉપાય કરશો તો જરૂર થઈ જશે કામ...
Dec 12,2023, 10:10 AM IST
સાળંગપુર હનુમાનજી
સાળંગપુર મંદિર વિવાદ: રાજકોટના વકીલ આકરા પાણીએ, BAPS સહિત આ મંદિરોને ફટકારી નોટિસ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરના વિવાદમાં રાજકોટના વકીલે સાળંગપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, BAPS સ્વામિનારાયણ મંદિર કાલાવડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઈચાને નોટિસ મોકલી છે.
Aug 31,2023, 17:19 PM IST
gujarat
સાળંગપુર મંદિર વિવાદમાં સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને, જાણો શું છે વિવાદ
કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થઇ રહ્યા છે. આ ફોટા વાયરલ થયા બાદ મંદિર પ્રશાસન દ્વારા વિવાદ વધુ ન વકરે તે હેતુથી બંને ભીંતચિત્રો પર પીળા રંગનું પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું છે.
Aug 31,2023, 10:31 AM IST
Hanumanji
હનુમાનજીના આ સરળ ઉપાયથી દૂર થઈ જશે દુઃખોનો પહાડ, મળશે સુખી જીવનની 'જડીબુટ્ટી'
Hanuman Ji: મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. પૂજા પછી હનુમાનજીની આરતી કરવાથી જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે.
Aug 15,2023, 13:37 PM IST
Mangalwar Ke Upay
મંગળવારે આ ઉપાય કરવાથી બધા દુઃખડા દૂર કરશે હનુમાનજી, ગ્રહો પણ નહીં કરે હેરાન
Mangalwar ke Upay to Please Lord Hanuman: હિંદુ ધર્મમાં મંગળવાર સંકટમોચક હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવતી પૂજા-ઉપચારો ખૂબ જ લાભ આપે છે અને જીવનના તમામ દુ:ખ, પીડા અને પરેશાનીઓ દૂર કરે છે.
Jun 27,2023, 8:30 AM IST
હનુમાનજી
ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
Blessings of Hanuman ji: એક પૌરાણિક કથા અનુસાર એકવાર માતા સીતા (Mata Sita) ને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ પુછ્યું કે તમે સિંદુર કેમ લગાવો છો? તો માતા સિતાએ કહ્યું કે તે સુહાગનું પ્રતિક છે.
Jun 16,2023, 23:38 PM IST
Hanumanji
ઘરમાં અહીં લગાવો હનુમાનજીનો ફોટો, સમસ્યાઓ દૂર ભાગશે, પ્રગતિ અને સુખના આવશે દહાડા
Remedies for Hanuman Jayanti: જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે તસવીર મુકવામાં આવે તો જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં એવા ઘરમાં હંમેશા હનુમાનજીનો વાસ રહે છે. એવા ઘરમાં હંમેશા હનુમાનજીની કૃપા દ્રષ્ટ્રિ રહે છે. હનુમાનજી જલદી પ્રસન્ન થઈ જવા વાળા દેવતા છે. એ જ કારણ છેકે, હનુમાનજીના ભક્તોની સંખ્યા ખુબ જ વિશાળ છે.
Jun 16,2023, 22:39 PM IST
Hanumanji
ખબર છે આ કથા... દેવર્ષિ નારદના લીધે ભગવાન રામે હનુમાનજીને આપ્યો મૃત્યુદંડ?
Ramayana: હનુમાજીએ પ્રણામ કર્યા તે દેવર્ષિ નારદ જોઈ ગયા. અને ત્યાર બાદ ચર્ચાનો વિષય બની ગયો. ધીરે ધરે ચર્ચા ત્યાં આવી ગઈ કે રામ વધારે શક્તિશાળી કે રામનામ.તમામ લોકો રામ વધારે શક્તિશાળી હોવાના મતમાં હતા.
Jun 14,2023, 23:35 PM IST
hanuman ji
રાવણની પુત્રી રામસેતૂ વખતે બની હતી વિઘ્ન, જોતાં જ હનુમાનજી સાથે થયો હતો પ્રેમ; અને..
Ramayana Versions in Southeast Asia: રાવણની પુત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહી રામાયણના આ સંસ્કરણમાં, રાવણની પુત્રી હનુમાનજીના પ્રેમમાં હોવાનો પણ ઉલ્લેખ છે.
Jun 9,2023, 17:33 PM IST
Indian Mythology
Hanumanji: હનુમાનજીને સિંદૂર ચઢાવવા પાછળ છુપાયેલું છે આ ખાસ કારણ, જાણો રોચક કથા
Hanumanji: કેમ હનુમાનજીને ચડાવવામાં આવે છે સિંદૂર? કઈ રીતે પડ્યું બજરંગ બલી નામ? જાણવા જેવી છે આ પૌરાણિક કથા.
Jun 2,2023, 19:40 PM IST
Indian Mythology
કેમ હનુમાનજીને ચડાવવામાં આવે છે સિંદૂર? કઈ રીતે પડ્યું બજરંગ બલી નામ? રોચક છે કહાની
બળ અને બુદ્ધિના દેવતા હનુમાનજી ખૂબ જ શક્તિશાળી છે. તેમણે એક હાથે આખો પર્વત ઉપાડ્યો હતો. પુરાણો પ્રમાણે તેમનું આખું શરીર વજ્ર સમાન છે એટલે તેમને બજરંગ બલી કહેવામાં આવે છે.
May 26,2023, 15:41 PM IST
hanuman mandir
ભગવાન હનુમાનના ખરા ભક્ત પણ આ ચમત્કારને નહીં જાણતા હોય, સંકટ જોજનો દૂર રહેશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન ચાલીસામાં કેટલાક એવા દોહા છે, જેનો જાપ કરવાથી બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં, વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
Aug 2,2023, 11:03 AM IST
Mangalwar puja
Mangalwar Upay: મંગળવારે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહિતર નારાજ થઇ જશે હનુમાનજી
Mangal Dev: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ અશુભ હોય તો તે વ્યક્તિ ગુસ્સૈલ મિજાજના હોય છે. તેમના લગ્ન પણ મોડેથી થાય છે અને ઘણી વખત આ ગુસ્સાના કારણે તેમના ઘણા લોકો સાથેના સંબંધો બગડી જાય છે. આવો આજે અમે તમને જણાવીએ કે એવા કયા કામ છે, જે વ્યક્તિએ મંગળવારે ન કરવા જોઈએ.
May 9,2023, 8:17 AM IST
hanuman ji
મનવાંચ્છિત મનોકામના પૂર્ણ કરશે બજરંગબલીના આ 3 ઉપાય, ખૂબ જ છે ચમત્કારી
Hanuman Ji: મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીને પ્રસન્ન કરવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Mar 28,2023, 17:04 PM IST
hanuman ji
મંગળવારના દિવસે કરો આ સરળ ઉપાય, હનુમાનજીની ક્રુપાથી દૂર થશે તમામ બાધાઓ
Hanuman Ji: મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. પૂજા પછી હનુમાનજીની આરતી કરવાથી જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે.
Mar 21,2023, 8:06 AM IST
gujarat
ઘરે બેઠા કરો દર્શન: હનુમાનજીની 54 ફુટની વિશાળ પ્રતિમાનું મુખ-છાતીનો ભાગ આવી પહોંચ્યો
બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે
Oct 19,2022, 8:57 AM IST
Hanumanji
Pavagadh માં આ હનુમાનજીના દર્શન કરવા માત્રથી પનોતી, આધીવ્યાધી ઉપાધીનો થાય છે નાશ
હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસને લઈ જાંબુઘોડા પાસે આવેલા ઝંડ હનુમાન ખાતે શનિવારને લઈ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ભક્તો આવી પહોંચ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનને અનુસરી દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અહીં જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે. આ ઉપરાંત 13 હજાર હેકટરમાં જંગલ પથરાયેલું છે. જેના કારણે સમગ્ર વિસ્તાર જાણે ધરતીએ લીલીછમ ચાદર ઓઢી છે.
Aug 21,2021, 20:49 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા