हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
32/ 1
(6)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શપથ ગ્રહણ
શપથ ગ્રહણ News
Labh Pancham
વિજય મુહૂર્તમાં ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ શપથ લીધા
Nov 19,2020, 14:43 PM IST
Labh Pancham
આજે લાભપાંચમ - ગુજરાતીઓના વેપાર-ધંધા ફરી ધમધમશે, ભાજપના નવા ધારાસભ્યો શપથ લેશે
Nov 19,2020, 8:14 AM IST
Bihar election
Nitish Kumar Will Be The CM Of Bihar
Nitish Kumar Will Be The CM Of Bihar
Nov 15,2020, 16:40 PM IST
દિલ્હી
અરવિંદ કેજરીવાલે કરી મંત્રાલયોની વહેંચણી, પોતાની પાસે કોઇ પોર્ટફોલિયો રાખ્યો નહી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણના એક દિવસ બાદ સોમવારે પોતાનો કાર્યભાર સંભાળતાં જ મંત્રાલયોની વહેંચણી કરી દીધી છે. અરવિંદ કેજરીવાલે પોતાની પાસે કોઇ મંત્રાલય રાખ્યું નથી. દિલ્હી જલ બોર્ડની જવાબદારી સત્યેન્દ્ર જૈનને આપી છે. પર્યાવરણ મંત્રાલય કૈલાશ ગેહલોત રાય સંભાળશે.
Feb 17,2020, 17:29 PM IST
અમરાઈવાડી
અમરાઈવાડીના જગદીશ પટેલ આજે શપથ ગ્રહણ કરશે
ભાજપના 3 ચૂંટાયેલા પ્રતિનિધિઇ આજે શપથ લેશે. અમરાઈવાડીના જગદીશ પટેલ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરશે.
Nov 5,2019, 14:14 PM IST
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી
લુણાવાડાના જીગ્નેશ સેવક આજે શપથ ગ્રહણ કરશે
ભાજપના 3 ચૂંટાયેલા પ્રતિનિધિઇ આજે શપથ લેશે. લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવકએ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરશે.
Nov 5,2019, 14:14 PM IST
ભાજપ
ભાજપના નવા ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો આજે શપથ લેશે
ભાજપના 3 ચૂંટાયેલા પ્રતિનિધિઇ આજે શપથ લેશે. બપોરે 12 કલાકે વિધાનસભા અધ્યક્ષ ત્રણેય પ્રતિનિધિઓને ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે. અમરાઈવાડીના જગદીશ પટેલ, ખેરાલુના અજમલજી ઠાકોર અને લુણાવાડા જીગ્નેશ સેવક લેશે શપથ.
Nov 5,2019, 10:16 AM IST
પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહ
PM મોદીની શપથવિધિમાં શરદ પવારની ગેરહાજરી અંગે થયો મોટો ખુલાસો, 'V'ને સમજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 30મી મેના શપથ ગ્રહણ સમારોહમાં સત્તા પક્ષથી લઈને વિપક્ષના અનેક નેતાઓ હાજર રહ્યાં. પરંતુ એનસીપી અધ્યક્ષ શરદ પવારની ગેરહાજરી સૂચક રહી. ત્યારે મીડિયામાં એવા અહેવાલો હતાં કે તેમને પાછળની લાઈનમાં જગ્યા ફાળવવામાં આવી હતી જેના કારણે તેઓ આવ્યાં નહીં. પરંતુ હવે રાષ્ટ્રપતિ ભવને આ અંગે સ્પષ્ટતા કરી છે.
Jun 5,2019, 23:31 PM IST
pm
નરેન્દ્ર મોદીએ પીએમ પદે બીજીવાર શપથ ગ્રહણ કર્યા, જુઓ વીડિયો
નરેન્દ્ર મોદીએ પીએમ પદે બીજીવાર શપથ ગ્રહણ કર્યા, જુઓ વીડિયો
May 30,2019, 19:20 PM IST
જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષ
જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષ દેશના પ્રથમ લોકપાલ બન્યાં, રાષ્ટ્રપતિ કોવિંદે લેવડા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષે આજે દેશના પ્રથમ લોકપાલ તરીકે શપથ લેવડાવ્યાં. અધિકૃત નિવેદનમાં કહેવાયું કે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં શપથ લેવડાવવામાં આવ્યાં. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ જસ્ટિસ ઘોષને મંગળવારે દેશના પહેલા લોકપાલ તરીકે પસંદ કરાયા હતાં.
Mar 23,2019, 14:35 PM IST
ગાંધીનગર
કુંવરજી બાવળિયાએ રાજભવનમાં ગ્રહણ કર્યા શપથ
કુંવરજી બાવળિયાએ સ્પિકર રાજેંદ્ર ત્રિવેદી નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું હતું. બાવળિયાના રાજીનામા બાદ પ્રદેશ કોંગ્રેસે વધુ દિગ્ગજ ચહેરો ગુમાવ્યો દીધો છે. કુંવરજી બાવળિયાને કેબિનેટમાં સમાવેશ કરાશે. કુંવરજી બાવળિયા સહિત કોંગ્રેસના 120 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. કમલમ ખાતે જીતુભાઇ વાઘાણી દ્વારા કુંવરજી બાવળિયાને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Jul 3,2018, 17:48 PM IST
Trending news
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો