हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાઇન ઓફ કંટ્રોલ
લાઇન ઓફ કંટ્રોલ News
જનરલ બિપિન રાવત
સીમાઓ પર તૈયાર ભારતીય સેના, પડોશીઓના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ: CDS બિપિન રાવત
ભારતના ચીફ ઓફ ડિફેન્સ (Chief of Defence Staff) સ્ટાફ જનરલ બિપિન રાવત (General Bipin Rawat)એ કહ્યું છે કે, ભારતીય સેના અને સુરક્ષા દળ ના માત્ર સીમાઓ પર સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ દેશની જરૂરીયાતો મુજબ તેઓ પાડોશી દેશોમાં પણ સ્થિરતા તરફ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
Sep 6,2020, 17:10 PM IST
પાકિસ્તાન
LoC પર પાકિસ્તાનના નવા ષડયંત્રનો ખુલાસો, સ્કાર્દૂ એરબેઝ પર યુદ્ધાભ્યાસ
26 જુલાઇ એટલે કે કારગિલ વિજય દિવસ. દેશ પરાક્રમ પર ગર્વનો પર્વ મનાવી રહ્યો છે. પરંતુ આજે એક એવા સમાચાર સામે આવ્યા જે દેશની સુરક્ષાને લઇને સાવધાન કરે છે. સમાચાર છે કે, ચીન અને પાકિસ્તાન ભેગા મળી ભારતને ઘરેવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. પરંતુ તેઓ ભુલી રહ્યાં છે કે, જીતશે તો માત્ર હિન્દુસ્તાન.
Jul 26,2020, 17:27 PM IST
લાઇન ઓફ કંટ્રોલ
પુંછમાં પાકની નાપાક હરકત, સરહદ પારથી ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ
જમ્મૂ-કાશ્મીરમાં એલઓસીની પાસે પાકિસ્તાને ભારે ગોળીબારી કરી છે. આ ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે ત્રણ જવાનને ઈજા પહોંચી છે.
Jan 10,2020, 17:46 PM IST
Shahid Afridi
નેતાઓ બાદ હવે ક્રિકેટરો પણ કાશ્મીર પર પ્રોપગેન્ડામાં જોડાયા
પાકિસ્તાની જનતાને સંબોધિત કરતા ઇમરાન ખાને અપીલ કરી હતી કે પાકિસ્તાની લોકો કાશ્મીરી જનતાના સમર્થનમાં આવે અને શુક્રવારે વિરોધ કરે. હવે ઇમરાનની આ મુહિમમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી પણ આવી ગયો છે.
Aug 28,2019, 17:07 PM IST
sharda peeth corridor
કરતારપુર બાદ શારદાપીઠ કોરિડોરને પણ મંજુરી,આ મંદિર કાશ્મીરી પંડિતો માટે ખાસ
કાશ્મીરી પંડિતોની આસ્થાનાં પ્રતિક તેવા શારદાપીઠ મંદિરના કોરિડોરને પાક.ની મંજુરી મળી ગઇ હોવાનું પાકિસ્તાની મીડિયામાં સમાચાર વહેતા થયા છે
Mar 25,2019, 18:29 PM IST
દિલ્હી
દિલ્હીથી સમગ્ર ઉત્તર ભારતની વાયુ સીમા 3 મહિના માટે કરાઇ ખાલી
બોર્ડર પર ભારત-પાકિસ્તાનમાં ગંભિર સ્થિતીને જોઇને સમગ્ર ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા 27 મે સુધી ઉત્તર ભારતના એર સ્પેસ ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જંયત સિન્હાએ કહ્યું કે વર્તમાનમાં જે હાલાત છે તેને જોઇએ તો ભારતીય સેના વાયુસેના દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે વાયુ સેનાની તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર આગામી 27 મે એટલે કે 3 મહિના માટે ઉત્તર ભારતની એર સ્પેસને ખાલી કરવામાં આવી રહી છે.
Feb 27,2019, 15:35 PM IST
પાકિસ્તાન
EXCLUSIVE: ભારત સામે પાક. રચી રહ્યું છે ષડયંત્ર, ખરીદશે GPS Guided Mortar
પાકિસ્તાની સેના દુનિયાના કેટલાક દેશો પાસે આધુનિક માનવામાં આવતું જીપીએસ માર્ગદર્શિત મોર્ટાર ખરીદવાની તૈયારીમાં લાગ્યું છે. તેનાથી તે સીમા પર હાજર આપણા જવાનોને નિશાન બનાવી શકે છે.
Dec 24,2018, 0:01 AM IST
પૂંછ
J&K : પાકિસ્તાનની નાપાક હરકત સામે ભારતે ઉઠાવ્યું જોરદાર કદમ...
પાકિસ્તાનની નાપાક હરકતોને પગલે સરહદે રહેતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે. જેને ધ્યાનમાં લેતાં ભારત સરકાર દ્વારા ભારતીય સરહદે એક અસરકારક પગલું ભરવા જઇ રહી છે.
Jun 25,2018, 11:49 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય