हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રૂપાલા
રૂપાલા News
Loksabha election 2024
ક્ષત્રિયો કમલમને તો ના ઘેરી શક્યા પણ રાજકોટનું સંમેલન જોઈ ભાજપ ટેન્શનમાં, IB એલર્ટ
Rupala Controversy: કેન્દ્રીય મંત્રી પુરષોતમ રુપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટતા સરકાર વિચારમાં મૂકાઇ છે. એટલુ જ નહીં, કમલમના ઘેરાવનો ફિયાસ્કો થયો હતો જયારે રાજકોટમાં સંમેલનમાં લાખોની જનમેદની ક્યાંથી ઉમટી પડી એ સવાલ ભાજપને સતવી રહ્યો છે.
Apr 16,2024, 11:36 AM IST
Loksabha election 2024
વાત બાપુઓના વટ પર! ગુજરાતમાં કંઈક મોટું થશે, અમદાવાદના GMDCમાં જય ભવાની ગૂંજશે
Rupala Controversy : ક્ષત્રિય આંદોલન! રાજકોટમાં પાર્ટ-1 પુરો થયો, પાર્ટ-2માં રાજપૂતોએ ભાજપને આપ્યું અલ્ટિમેટમ, હવે અમદાવાદમાં પાર્ટ-3 ની તૈયારીઓની નવી રણનીતિ છે. ક્ષત્રિયોએ ભાજપને 19 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું. રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો આ આંદોલન અમદાવાદને ઘમરોળશે. આ વખતે ફક્ત ગુજરાત નહીં પણ દેશભરમાંથી ક્ષત્રિયો ભેગા કરવાનું ક્ષત્રિયોની નવી રણનિતી છે.
Apr 16,2024, 12:20 PM IST
Rupala Controversy
રૂપાલાથી લાગેલી આગ ગુજરાતને દઝાડશે : ગામડાઓમાં ભારેલો અગ્નિ, મંત્રીઓ પણ દાઝ્યા
Loksabha Election 2024: ક્ષત્રિયો અંગે રૂપાલાના નિવેદન બાદ એવો ભડકો થયો છેકે, એ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં લાગેલી આ આગ શાંત નહીં થાય તે ભાજપને થઈ શકે છે મોટું નુકસાન...જાણો રાજનીતિમાં લાગેલી આગનું ગણિત....
Apr 11,2024, 14:11 PM IST
bjp
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની મહારેલી, ગુજરાત બહાર વકરશે આંદોલન, ક્ષત્રિયોનું ટ્રેલર
Parashottam Rupala Controversy: પરશોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી છે. રેસકોર્ષથી આ વિશાળ રેલીની શરુઆત થઈ હતી. આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. રુપાલની ટિકીટ રદ્દ કરોના નારા સાથે રેલી નિકળી હતી.
Apr 6,2024, 19:31 PM IST
Rupala Controversy
રૂપાલાની મુસીબત વધી! બેઠકમાં કોઈ સમાધાન નહીં, 'ક્ષત્રિયોની એક જ માંગ, ઉમેદવાર બદલો'
Rupala Controversy:ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહીં. ક્ષત્રિય સમાજ અને ભાજપ નેતાઓ વચ્ચેની બેઠક બાદ ભાજપના પ્રતિનિધીઓ અને ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી.
Apr 3,2024, 16:51 PM IST
Union minister Parshottam Rupala Controversy
'ભાજપમાં જેટલાં પણ રાજપૂતો છે તે રાજપૂત નથી ભાજપૂત છે' વિવાદમાં રાજવીની એન્ટ્રી!
Union minister Parshottam Rupala Controversy: રૂપાલાના વિવાદમાં ભાવનગરના રાજવીની એન્ટ્રીથી મામલો ગરમાયો. જાણો રાજવી પરિવારના યુવરાજે એવું તો શું કહ્યું કે હડકંપ મચી ગયો.
Apr 1,2024, 18:52 PM IST
agriculture bill
કૃષિ બીલથી ખેડૂતો જમીન વિહોણા થશે, ટેકાના ભાવ નાબુદ થશે તે નર્યા ગપ્પા છે: રૂપાલા
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાની આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ સમયે કેન્દ્રના નવા કૃષિ બિલ બાબતે પત્રકારો સાથે વાતચીત કરી હતી. નવા કૃષિ બિલથી ખેડૂતોને જબરજસ્ત ફાયદો થશે, તેમ રૂપાલાએ જણાવ્યું હતું .મગફળી ખરીદીને લઈને વજનના નિયમો હળવા કરવા બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરશે તેમ મંત્રી પરસોતમ રૂપાલા અને સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું.
Oct 3,2020, 17:04 PM IST
ગીર ગાય
ગીર ગાયોનો વ્યાપ વધે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાઇ તંદુરસ્તીની હરિફાઇ
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં ફરી ગીર ગાયોનો વ્યાપ વઘે અને ગોપાલકો પણ સારી રીતે આર્થિક ઉપાર્જન કરી શકે તેવા ઉમદા હેતુ સાથે પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મંદીર ટ્રસ્ટ સંચાલીત ગૈાશાળા દ્વારા જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં ગીર ગાયની તંદુરસ્તી માટેની હરીફાઇનું આયોજન કરવામાં આવેલ હતું.
Jul 28,2019, 19:34 PM IST
રૂપાલા
કેન્દ્રિય કૃષિમંત્રી રૂપાલાને મગફળીના ઉત્પાદનની ખબર જ નથી
કેન્દ્રિય કૃષિમંત્રી રૂપાલાને મીડિયાએ સવાલ કર્યો હતો કે, આ વર્ષે મગફળીનું કેટલું ઉત્પાદન થશે ત્યારે રૂપાલાએ કહ્યું હતું કે, મને ખબર નથી અને ઉલ્ટાનો પત્રકારોને સવાલ કર્યો હતો કે, તમારે મને કહેવું જોઇએ કેટલું ઉત્પાદન આવે છે, તમે કહો કેટલું ઉત્પાદન આવવાનું છે.
Oct 28,2018, 15:08 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ