हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યુવાધન
યુવાધન News
breaking news
સરકાર જોઈ લો...બેરોજગારીના કારણે યુવાધન બની રહ્યું છે ચોર, રોજગારી ન મળતા 10 દિવસમાં
આરોપી વિમલ રાજસ્થાનથી 10 દિવસ પહેલા રોજીરોટી માટે અમદાવાદ આવ્યો હતો. જોકે કોઈ નોકરી કે કામ ન મળતા ચોરી કરવાનો વિચાર આવ્યો અને મોબાઈલની દુકાનમાં ચોરી કરી પોતાના વતન ફરાર થઈ ગયો હતો. ચોરીનો મુદ્દામાલ વેચવા પરત અમદાવાદ આવતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી.
Mar 15,2024, 15:59 PM IST
surat
2020 ને વેલકમ કરવા સુરતના યુવાધને કરી ખાસ તૈયારી
સુરતમાં થર્ટીફર્સ્ટની પાર્ટી માટે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતની પીપલોદની સ્ટર્ચ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વાર હોરર થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
Dec 31,2019, 14:10 PM IST
Ahmedabad
VIDEO: અમદાવાદનું યુવા ધન 'સફેદ નશા' ના રવાડે
શહેરમાં દારૂ, ગાંજા, ચરસ, ડ્રગ્સ બાદ હવે નાના ટાબરિયાઓથી લઈને યુવક યુવતીઓમાં નવા નશાએ દસ્તક આપી છે અને આજકાલના ટાબરીયાઓ નશો કરવા માટે નવો કીમિયો અપનાવી રહ્યા છે જેમાં સામન્ય દેખાતી નોટ બુકની સ્ટેશનરીમાં મળતું વ્હાઈટનર (Whitener) છે. વ્હાઈટનર આ નશાખોરોને આસાનીથી દુકાનેથી મળી જાય છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી એક યુવક વ્હાઈટનરના નશા (Whitener Addiction) માં સપડાયો હોવાનું સામે આવતા યુવકના પિતાએ બાપુનગર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સ્ટેશનરીના માલિકની ધરપકડ કરી હતી. પરંતુ આ સામાન્ય દુકાને મળતા વ્હાઈટર પર પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે તે મોટો પ્રશ્ન છે.
Dec 9,2019, 10:52 AM IST
અમદવાદ
અમદાવાદ: 10 કિલો ગાંજા સાથે સુરતથી આવેલા બે યુવાનની ધરપકડ
યુવા ધનને બરબાદ કરવા માટે ગાંજા માફિયાઓ શહેરમાં ગાંજો પહોચાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે વટવા GIDC પોલીસે બે શખ્શની 10 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. અને બંને આરોપીઓની અને ગાંજા માફિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે.
Apr 3,2019, 16:59 PM IST
પબજી ગેમ
PUBG Game: અમદાવાદ અને વડોદરામાં 4-4 યુવકોની ધરપકડ
તાજેતરમાં જ રાજ્યના કેટલાક શહેરોમાં યુવાનોને ઘેલું લગાડનારી PUBG અને Momo ગેમ પર પોલીસ કમિશનર અને કલેક્ટર દ્વારા જાહેરમાં રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
Mar 15,2019, 23:36 PM IST
ગાંજો
રાજકોટમાં એસ.ઓ.જીએ કરી 8 કિલો 132 ગ્રામ ગાંજા સાથે 4 આરોપીની ધરપકડ
રાજકોટ પોલીસ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી 8 કિલો 132 ચરસ જેટલા ગાંજા જથ્થા સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી
Sep 10,2018, 14:35 PM IST
Trending news
Gujarat Tourism
આ છે ગુજરાતનો અસલી ખજાનો! જેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવે છે
TMKOC
તારક મેહતાની 'સોનુ'એ મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ, પલક વિરુદ્ધ એકશન લેશે અસિત મોદી
Viral Video
અત્યંત ખૌફનાક, સમુદ્ર કિનારે યોગ કરી રહેલી અભિનેત્રીને દરિયાના મોજા ખેંચી ગયા, Video
New Year 2025
મૂલાંક 9 ના લોકો માટે વર્ષ 2025 અત્યંત લકી, મળશે ધનલાભ, કારર્કિદી માટે ઉત્તમ વર્ષ
surat
આ મશીન માત્ર 1 મિનિટમાં જણાવી દેશે કે ડ્રગ્સ લીધું છે કે નહિ, નશો કરનારા સખણા રહેજો
7th Pay Commission
સરકારી કર્મચારીઓને જાન્યુઆરી 2025માં મળશે જોરદાર ઝટકો! મોંઘવારી ભથ્થા પર અપડેટ જાણો
BZ Group Scam
ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો મોટો પુરાવો
Gold rate
ગણતરીના કલાકમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે ભાવ
Vegetable
કારેલા અને દૂધીની ખેતીમાં કમાણી થાય છે મોટી, 10 થી 12 હજારના ખર્ચ સામે નફો લાખોમાં
gujarat police
જાંબાઝ સ્નિફર ડોગ! અથાણા અને રસગુલ્લાના ડબ્બામાં સંતાડેલો ગાંજાનો જથ્થો પણ શોધ્યો