हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
LPG Cylinder
Lpg cylinder News
New Rules
Aadhaar, ક્રેડિટ કાર્ડથી લઈને LPG સુધી... આવતીકાલથી બદલાશે આ 7 મોટા નિયમો
1લી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી, આધાર કાર્ડ (Aadhaar Card), ક્રેડિટ કાર્ડ (Credit Card), એલપીજી સિલિન્ડર અને FDs સંલગ્ન 7 નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
Aug 31,2024, 16:39 PM IST
Rakshabandhan
450માં ગેસ સિલિન્ડર, 1500 રૂપિયા કેશ; રક્ષાબંધન પહેલા શું છે સરકારની તૈયારીઓ?
Mohan Yadav Govt: ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે. ગત વર્ષે રક્ષાબંધનના અવસરે પ્રધાનમંત્રી મોદીએ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અનેકવાર એવું જોવા મળે છે કે આ તહેવારના અવસરે દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર તરફથી મહિલાઓ માટે મોટી જાહેરાતો થતી હોય છે.
Aug 14,2024, 15:18 PM IST
LPG price
સવાર સવારમાં મોટો ઝટકો! ગેસના બાટલાના ભાવ વધી ગયા, જાણો કેટલો ફટકો પડ્યો
LPG Price Hike: બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વધ્યા છે. જાણો વિગતો.
Aug 1,2024, 8:08 AM IST
Rule Change
આજથી દેશભરમાં લાગૂ થયા આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, ખાસ જાણો
આજથી એટલે કે 1 જુલાઈ 2024થી અનેક એવા ફેરફાર થયા છે જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે. ક્રેડિટ કાર્ડથી લઈને બેંક એકાઉન્ટ, સિમ કાર્ડથી લઈને એલપીજી સિલિન્ડર સુધીમાં અનેક ફેરફાર આવ્યા છે. એટલું જ નહીં જુલાઈમાં પૈસા સંલગ્ન કેટલાક વધુ ફેરફાર થાય તેવી પણ શક્યતા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં જ પૂર્ણ બજેટ રજૂ કરશે તો બીજી બાજુ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન પણ પૂરી થઈ રહી છે. આઈટીઆર ફાઈલિંગ, મ્યુચ્યુઅલ ફંડ, અને ક્રેડિટ કાર્ડ્સ સંલગ્ન અનેક ફેરફાર આ મહિનામાં જોવા મળી રહ્યા છે.
Jul 1,2024, 15:20 PM IST
LPG Cylinder
નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ
LPG Rate today: આજથી જૂન મહિનાની શરૂઆત થઈ છે અને નવા મહિનાના પહેલા જ દિવસે લોકોને સારા સમાચાર મળ્યા છે. કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જાણો લેટેસ્ટ રેટ....
Jun 1,2024, 8:01 AM IST
LPG Cylinder
LPG સિલિન્ડર પર હવે દેખાશે ક્યૂઆર કોડ, સ્કેન કરતા ગ્રાહકોને મોટો ફાયદો
LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકો માટે સારા સમાચાર છે. ગેસ વિતરણ કરતી કંપની બીપીસીએલે સિલિન્ડર પર ક્યૂઆર કોડ લગાવવાનું નક્કી કર્યું છે. આ કોડ સ્કેન કરતા સિલિન્ડરની તમામ માહિતી મળી જશે.
Feb 8,2024, 23:42 PM IST
New Rules
1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ 5 નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rules Changing from 1 Feb 2024: પહેલી ફેબ્રુઆરીથી પેન્શન ફંડ એનપીએસમાંથી પૈસા કાઢવા અને બલ્ક ઈમેઈલ સંબંધિત કેટલાક મહત્વના ફેરફાર થવાના છે. પૈસા સંલગ્ન આ ફેરફારોની અનેક લોકોના જીવન પર સીધી અસર પડશે. જાણો ફેબ્રુઆરી મહિનાથી કયા ફેરફાર થવાની શક્યતા છે.
Jan 29,2024, 15:16 PM IST
LPG Cylinder
ગુજરાતમાં સીધા અડધા ભાવે મળશે ગેસનો સિલિન્ડર, આ પરિવારોને મળશે તેનો સીધો લાભ
LPG Gas Cyliner in 450 Rupees : નવા વર્ષે આ સરકારે આપી મોટી ભેટ, 450 રૂપિયામાં મળશે ઉજ્જવલા ગેસ સિલિન્ડર... ગુજરાતના લોકોને પણ મળશે તેનો લાભ
Jan 7,2024, 8:31 AM IST
LPG Cylinder
LPG Gas: ગેસના બાટલાની પણ હોય છે એક્સપાયરી ડેટ, આજે જ આ રીતે ચેક કરો સિલિન્ડર
Gas Cylinder Expiry Date: જો સિલિન્ડર એક્સપાયર થયા પછી તેમાં LPG ગેસ નાખવામાં આવે તો તે ગેસનું દબાણ સહન કરી શકતું નથી. જેના કારણે બ્લાસ્ટ થવાની સંભાવનાઓ વધી જાય છે. સિલિન્ડરની પણ એક ડેટ હોય છે એ પછી સિલિન્ડરનો ઉપયોગ કરવો એ જોખમી છે.
Jan 5,2024, 22:40 PM IST
LPG Price today
મોટી ખુશખબર! 2023માં ના થયું એ કામ 2024ની સવારે જ થઈ ગયું, માથેથી ઉતર્યો મોટો ભાર!
વર્ષના પહેલાં જ દિવસ મળ્યા એવા સમાચાર કે તમારું મન ખુશ થઈ જશે. સામાન્ય રીતે મોંઘવારીમાં લોકો ખર્ચ વધુ થઈ રહ્યો હોય છે તેની વાત કરતા હોય છે. ત્યારે પહેલાં જ દિવસે મળ્યાં છે તમને અને તમારા ખિસ્સાને રાહત આપનારા સમાચાર...
Jan 1,2024, 8:02 AM IST
LPG Cylinder
નવા વર્ષ પહેલા મોટી ભેટ, આ રાજ્યમાં લોકોને માત્ર ₹450 માં મળશે ગેસ સિલિન્ડર
LPG Gas Cyliner in 450 Rupees: નવા વર્ષ પહેલા રાજસ્થાનના લોકોને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ રસોઈ ગેસ સિલિન્ડર માત્ર 450 રૂપિયામાં આપવાની જાહેરાત કરી છે.
Dec 27,2023, 19:58 PM IST
LPG Cylinder
નવા વર્ષ પહેલા મળી ભેટ! LPG સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો
Commercial LPG Cylinder New Rates: નવા વર્ષ પહેલા જ સરકાર તરફથી ભેટ મળી ગઈ છે. સરકારે 19 ગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટાડ્યો છે.
Dec 22,2023, 11:28 AM IST
LPG Cylinder
દિવાળી પહેલા મોંઘવારીનો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
LPG Price Hike: આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને દિવાળી પહેલા કડવાચોથના તહેવારે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો ઝિંકાયો છે. હકીકતમાં પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં એકવાર ફરીથી વધારો કર્યો છે.
Nov 1,2023, 7:49 AM IST
Rajasthan polls
રાજસ્થાનમાં મહિલાઓ માટે ગેહલોત સરકારની મોટી જાહેરાત
Rajasthan polls: CM Gehlot promises Rs 10,000/year to woman head of families, LPG cylinder at Rs 500
Oct 25,2023, 16:30 PM IST
LPG Cylinder
ઘરમાં જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થશે તો મળશે લાખોનું વળતર!
આમ તો ઘણા લોકો પાસે ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે. પરંતુ એક વાત જણાવી દઇએ કે, રસોઇ ગેસ કનેક્શન લેવાથી ગ્રાહકોને સ્વતઃ ઇન્સ્યોરન્સ મળે છે.
Jun 30,2023, 19:47 PM IST
Rule Change
1 જૂનથી થઈ શકે છે મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
એક જૂનથી થનારા ફેરફારની સીધી અસર તમારા પર પડશે. રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર તમારા બજેટને પ્રભાવિત કરી શકે છે. આ સિવાય અન્ય નિયમોમાં પણ ફેરફાર થશે.
May 28,2023, 16:57 PM IST
LPG price
Gas Price: ગેસના ભાવ પર સરકારે લીધો મોટો નિર્ણય, હવે સસ્તામાં મળશે સિલિન્ડર!
LPG Gas Price: દેશભરમાં ગેસના વધતા ભાવને ઓછા કરવા માટે સરકાર તરફથી મોટો નિર્ણય લેવાયો છે. હવે સરકારી ઓઈલ કંપનીઓ દેશભરમાં નવી ગેસ નિર્ધારણ વ્યવસ્થા લાવવા જઈ રહી છે. જેનાથી જનતાને રાહત મળશે.
Apr 14,2023, 22:59 PM IST
Cooking Gas
120 Rs સસ્તો થઈ જશે LPG ગેસ : 8 Rs ઘટશે CNGના ભાવ, હિટ છે નેચરલ ગેસની નવી ફોર્મ્યુલા
LPG Cylinder: કુદરતી ગેસની કિંમત ઘટીને $6.5 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) પર આવી જશે. આ ઉપરાંત, mmBtu માટે $4ની મૂળ કિંમત પણ રાખવામાં આવી છે. હાલમાં કુદરતી ગેસની કિંમત લગભગ $8.57 પ્રતિ mmBtu છે, જ્યારે સીલિંગ કિંમત આના કરતા ઘણી ઓછી હશે.
Apr 7,2023, 13:27 PM IST
LPG Cylinder
સવાર સવારમાં ખુશખબર! એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ
Commercial Cylinder New Price: આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે અને નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.
Apr 1,2023, 10:23 AM IST
Gas Cylinder Expiry Date
સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ? જાણો તમારુ સિલિન્ડર ક્યારે થઈ રહ્યુ છે Expire
Gas Cylinder Expiry Date: જો સિલિન્ડર એક્સપાયર થયા પછી તેમાં LPG ગેસ નાખવામાં આવે તો તે ગેસનું દબાણ સહન કરી શકતું નથી.
Feb 20,2023, 15:47 PM IST
Trending news
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો