हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય મહિલા ટીમ
ભારતીય મહિલા ટીમ News
India Women vs Australia Women
ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું, સ્મૃતિની અડધી સદી
ભારતે કાંગારૂ મહિલા ટીમને 7 વિકેટે હરાવ્યું છે. ભારતની આ જીતની સાથે Womens T20I Tri Seriesના ફાઇનલની રેસ પણ રસપ્રદ બની ગઈ છે.
Feb 8,2020, 11:02 AM IST
INDWvsENGW
T20I: ઈંગ્લેન્ડ સામે શ્રેણી સરભર કરવા ઉતરશે ભારતીય મહિલા ટીમ
છેલ્લા ચાર ટી20 મેચમાં પરાજીત થઈ રહેલી ભારતીય ટીમ અહીં ઈંગ્લેન્ડ સામે જ્યારે બીજી ટી20 મેચમાં મેદાને ઉતરશે તો તેનો ઈદારો હારના સિલસિલાને તોડવાનો હશે.
Mar 7,2019, 6:15 AM IST
mandhana
આઈસીસી મહિલા રેન્કિંગઃ સ્મૃતિ મંધાના ટોપ પર યથાવત
મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના આઈસીસીના વનડે રેન્કિંગમાં પોતાની ટોપ પોઝિશન પર યથાવત છે.
Feb 18,2019, 20:15 PM IST
Jemimah Rodrigues
ICC ટી-20 રેન્કિંગમાં સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગેજની મોટી છલાંગ
સ્મૃતિ મંધાના વનડે રેન્કિંગમાં બંનર એક ખેલાડી છે. તો દીપ્તિ શર્મા ટી20 બોલરોના રેન્કિંગમાં 14માં સ્થાને પહોંચી ગઈ છે.
Feb 12,2019, 15:26 PM IST
Women World T20
Women world T20: સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારત
આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના મહત્વના મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવી દીધું. આ સાથે સેમીફાઇનલની ટીમો પર પણ નિર્ણય થઈ ગયો છે. ભારતની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે.
Nov 19,2018, 16:18 PM IST
Women World T20
WWT20: ભારતીય મહિલા ટીમનો સતત ચોથો વિજય, ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું
ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં તમામ ચારેય મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
Nov 17,2018, 23:46 PM IST
હિલા T20 વિશ્વ કપ
WWT20: ભારત અને આયરલેન્ડ વચ્ચે ટક્કર, જીતથી ખુલશે સેમીફાઇનલના દ્વાર
ભારતીય ટીમ તેના પહેલી બે મેચ જીતી ચૂકી છે. તેણે પહેલી મેચમાં ન્યુઝીલેન્ડને 34 રનથી અને બીજી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું.
Nov 15,2018, 10:13 AM IST
Women World T20
WWT20: ભારતીય મહિલા ટીમનો સતત બીજો વિજય, પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું
ભારતીય મહિલા ટીમે ટી-20 વિશ્વકપમાં શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 34 રને હરાવ્યા બાદ પાકિસ્તાનને પણ સાત વિકેટે પરાજય આપ્યો છે.
Nov 11,2018, 23:40 PM IST
ICC Women's World Twenty20
WWT20: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર, રાત્રે 8.30 કલાકે શરૂ થશે મેચ
હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ વિશ્વકપ માટે તૈયાર છે. ટૂર્નામેન્ટ પહેલા રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Nov 9,2018, 10:44 AM IST
ICC Women's World Twenty20
Women's World T20: વિન્ડિઝમાં વિશ્વકપનો પ્રારંભ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વેસ્ટ ઈન્ડિઝમાં આજથી મહિલા ટી-20 વિશ્વકપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે.
Nov 9,2018, 10:00 AM IST
ICC Women's World Twenty20
WT20: 9 નવે.થી મહિલા ટી-20 વિશ્વકપનો પ્રારંભ
મહિલા ટી-20 વિશ્વકપમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. ટૂર્નામેન્ટની ફાઇનલ 24 નવેમ્બરે રમાશે.
Nov 2,2018, 17:01 PM IST
womens world t20 india
મહિલા T20 WCમાં ભારતનો પ્રથમ મેચ ન્યૂજીલેન્ડ સામે, DRSનો થશે ઉપયોગ
મહિલા ટી-20 વિશ્વકપમાં પ્રથમવાર ડીઆરએસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.
Jun 25,2018, 20:51 PM IST
women asia cup
મહિલા એશિયા કપઃ ભારત વિરુદ્ધ બાંગ્લાદેશે મેળવી ઐતિહાસિક જીત
ભારતીય મહિલા ટીમનો એશિયા કપમાં 2012 બાદ આ પ્રથમ પરાજય છે.
Jun 6,2018, 18:51 PM IST
women asia cup t20
મહિલા એશિયા કપઃ ભારતે થાઈલેન્ડને આપ્યો પરાજય, મેળવ્યો સતત બીજો વિજય
એશિયા કપ ટી20માં ભારતીય મહિલા ટીમે શાનદાર દેખાવ કરતા સતત બીજો વિજય મેળવ્યો છે.
Jun 4,2018, 16:15 PM IST
Trending news
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશનને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત