हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રાઇવેટ કેબ ડ્રાઇવરની લૂંટ
પ્રાઇવેટ કેબ ડ્રાઇવરની લૂંટ News
Police arrest
ખાનગી કેબ બુક કરાવી ડ્રાઇવરને ઢોર માર મારી લૂંટ ચલાવનારા 4 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર થોડા દિવસ અગાઉ એક અરટિગા કાર ચાલકને ઢોર માર મારી થયેલી કારની લૂંટની ઘટનામાં વલસાડ પોલીસે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. અને આ ગુનાનામાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. મહત્વપૂર્ણ છે કે ગઈ 12મી તારીખે મુંબઈના બાંદ્રાથી સતીશ ફુલ્સિંગ ગૌતમ નામના એક કાર ચાલકની કાર ચાર યુવકોએ ભાડે કરી હતી. આ યુવકોએ સતીશની કારમાં બાંદ્રાથી સુરત સ્ટેશન સુધી આવવા નીકળ્યા હતા. જોકે વહેલી સવારે વલસાડ નજીક કાર ચાલક લઘુશંકા કરવા કારમાંથી નીચે ઉતરતા મોકો જોઇ અને કારના મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ચારે યુવકોએ કારચાલક સતીશ ગૌતમના માથામાં કાચની બોટલ મારી તેને લોહીલુહાણ કરી અને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ કારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
Sep 17,2020, 19:16 PM IST
Trending news
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, સિંગાપોરને ટક્કર મારે ત
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર
stock market
28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!
Maharashtra politics
સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ