हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
351/ 8
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પરપ્રાંતીય મજૂરો
પરપ્રાંતીય મજૂરો News
શ્રમિક સ્પેશિયલ ટ્રેન
સુરતમાં અત્યાર સુધી 129 ટ્રેન મારફતે 1.78 શ્રમિકોને પોતાના વતન મોકલાયા
સુરતથી આજે વધુ 20 ટ્રેન રવાના કરવામાં આવશે. જેમાં 14 ટ્રેન યૂપી, ઓડિશા 2, બિહાર 2 અને 2 ટ્રેન ઝારખંડ જશે. કુલ 32 હજાર શ્રમિકોને આજે વતન પરત મોકલવામાં આવશે.
May 16,2020, 12:18 PM IST
surat
સુરત: વતન જવાની માંગ સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસ પર પથ્થરમારો
સુરતમાં વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય શ્રમિકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા. 1000થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં છે. આ બાજુ પાલનપુર પાટીયા વિસ્તારમાં પણ 500 શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
May 4,2020, 14:06 PM IST
પરપ્રાંતીય મજૂરો
આજે સદભાવના ઉપવાસ પર બેસશે અલ્પેશ ઠાકોર, UP-બિહારના CMને આપ્યું આમંત્રણ
અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો છે અને બંને પત્રનો ઇરાદો એક જ છે. ગુજરાતમાંથી હિજરતા કરનાર મોટાભાગના પ્રવાસીઓ આ બે રાજ્યોમાંથી છે.
Oct 11,2018, 13:00 PM IST
ઢુંઢર
કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની કરી માંગ
રાજ્યમાં પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલા અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોટી વાત કરી છે. તેમણે સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ સરકારનું જ ષડયંત્ર છે.
Oct 9,2018, 19:17 PM IST
ઢુંઢર
ઘૃણા અભિયાન માટે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી હાંકી કાઢે રાહુલઃ જાવડેકર
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, 'રાહુલ ગાંધીએ નાગરિકો વિરુદ્ધ અલ્પેશ ઠાકોરના કથિત ઘૃણા અભિયાન અંગે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ'
Oct 9,2018, 19:08 PM IST
ઢુંઢર
‘અટલજી વખતે લોકશાહી હતી, આજે તાનાશાહી છે’
ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલાઓને લઇ સરકાર પર યશવંત સિંહાએ આડકતરી રીતે પ્રહાર કર્યાં હતા. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની જવાબદારી રાજ્યસરકારની હોવાનું યશવંત સિંહાએ જણાવ્યું
Oct 9,2018, 18:26 PM IST
ઉત્તર ભારતીય
ઉ. ભારતીયો પર હુમલાથી ગુસ્સે થયેલા યુપીના મંત્રીએ માગ્યુ રાજીનામું
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાની ઘટના અંગે રૂપાણી સરકારનું રાજીનામું માગી લીધું છે
Oct 9,2018, 17:01 PM IST
અલ્પેશ ઠાકોર
સદભાવના ઉપવાસ સમયે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઇશ: અલ્પેશ ઠાકોર
પરપ્રાંતીયોના વિવાદ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે ઠાકોર સેનાના યુવાનોને ફસાવવામાં આવી રહ્યાં છે. વાત કરતા કરતા અલ્પેશ ઠાકોર ભાવુક થયા હતા અને અલ્પેશ ઠાકોરની આંખમાં આંસૂ આવી ગયા હતા.
Oct 9,2018, 12:57 PM IST
ગુજરાત
'પુત્ર દોષી છે તો આપો સજા, બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી'
ગુજરાતમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રવિન્દ્વના પરિજનોના અનુસાર તે સગીર અને મંદબુદ્ધિ છે. સારણ જિલ્લાના પોલીસ મથકના નટવર ગામના રહેવાસી આરોપી રવિન્દ્રની માતાનું કહેવું છે કે જો તેનો પુત્ર દોષી છે તો તેને સજા આપો, પરંતુ બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી.
Oct 9,2018, 12:21 PM IST
પરપ્રાંતીય મજૂરો
યૂપી, એમપી અને બિહારના 20 હજાર લોકોએ છોડ્યું ગુજરાત, જાણો શું કહ્યું CMએ..
રાજ્ય સરકારે પ્રવાસીઓની સુરક્ષાનું આશ્વાસન આપતા કહ્યું છે કે હુમલાના સંબંધમાં 431 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 56 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
Oct 9,2018, 10:58 AM IST
Trending news
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ