हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઢુંઢર
ઢુંઢર News
surat
સુરતમાં પરપ્રાંતિયનું હુમલાને કારણે નહી, અકસ્માતે મોત નિપજ્યું છે
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું છે કે, સુરતમાં વસતા ઉત્તર ભારતીયો પર હુમલાનો એક પણ બનાવ બન્યો નથી. શનિવારે જે બિહારી નાગરિકનું મોત થયું છે તે અકસ્માતને કારણે થયું છે. જેને પર પ્રાંતિયના હુમલા સાથે જોડવું અત્યંત નીંદનીય છે.
Oct 15,2018, 11:08 AM IST
વાયરલ વીડિયો
જાણો ગુજરાતની વાઈરલ તસવીરનું સત્ય શું છે?
ગુજરાતમાં એક માસુમ બાળકી પર રેપ બાદ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયો પર સતત હુમલા થઈ રહ્યાં છે. ઉત્તર ભારતીયોના મનમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે. જેને લઈને હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ગુજરાત છોડીને પોતાના વતન પાછાં ફરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ઘણી તસવીર વાઈરલ થઈ રહી છે અને તેને લઈને વિભાજનના દિવસોની યાદ આવી ગઈ હોય તેવું પણ લોકો કહી રહ્યાં છે. શું છે આખરે વાઈરલ તસવીરનું સત્ય ? જોઈએ ખાસ રિપોર્ટ....
Oct 12,2018, 14:47 PM IST
પરપ્રાંતીય મજૂરો
આજે સદભાવના ઉપવાસ પર બેસશે અલ્પેશ ઠાકોર, UP-બિહારના CMને આપ્યું આમંત્રણ
અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો છે અને બંને પત્રનો ઇરાદો એક જ છે. ગુજરાતમાંથી હિજરતા કરનાર મોટાભાગના પ્રવાસીઓ આ બે રાજ્યોમાંથી છે.
Oct 11,2018, 13:00 PM IST
પરપ્રાંતીય
ગુજરાતમાંથી પરપ્રાંતીયોની હિજરત માટે Dy CM જવાબદાર : ઠાકોર સેના
Oct 10,2018, 18:40 PM IST
ઢુંઢર
કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની કરી માંગ
રાજ્યમાં પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલા અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોટી વાત કરી છે. તેમણે સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ સરકારનું જ ષડયંત્ર છે.
Oct 9,2018, 19:17 PM IST
ઢુંઢર
ઘૃણા અભિયાન માટે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી હાંકી કાઢે રાહુલઃ જાવડેકર
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, 'રાહુલ ગાંધીએ નાગરિકો વિરુદ્ધ અલ્પેશ ઠાકોરના કથિત ઘૃણા અભિયાન અંગે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ'
Oct 9,2018, 19:08 PM IST
ઢુંઢર
ગુજરાતમાં ગાયબ થઈ પાણીપુરીની લારીઓ, ગુજરાતણો થઈ નિરાશ
સાંબરકાંઠાના ઢુંઢરમાં બનેલી રેપની એક ઘટનાએ ગુજરાતભરમાં વરસા ઉત્તર ભારતીયોના જીવન પર એવી અસર પાડી, કે તેઓ ગુજરાત છોડવા મજબૂર બન્યાં છે. ગુજરાતના દરેક શહેર-ગામમાં વસતા પરપ્રાંતીયોમાં આ કારણે દહેશત ફેલાયો છે. જેની સીધી અસર ગુજરાતના વેપાર-ધંધા પર પડી છે. ગુજરાતના વેપારમાં ઉત્તર ભારતીયોનું પણ મોટું યોગદાન છે. આ ડરને પગલે ખાણીપીણીની લારી ચલાવીને ગુજરાન કરતા ઉત્તર ભારતીયો રાતોરાત ગાયબ થઈ ગયા છે. પાણીપુરી અને ભેલપકોડીની લારીઓ પણ રાતોરાત ગાયબ થઈ ગઈ છે. જેને કારણે ગુજરાતના ગલી-નાકા પર હોંશભેર પાણીપુરી ખાતી મહિલાઓ ગાયબ થઈ ગઈ છે.
Oct 9,2018, 18:44 PM IST
ઢુંઢર
‘અટલજી વખતે લોકશાહી હતી, આજે તાનાશાહી છે’
ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલાઓને લઇ સરકાર પર યશવંત સિંહાએ આડકતરી રીતે પ્રહાર કર્યાં હતા. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની જવાબદારી રાજ્યસરકારની હોવાનું યશવંત સિંહાએ જણાવ્યું
Oct 9,2018, 18:26 PM IST
ઉત્તર ભારતીય
ઉ. ભારતીયો પર હુમલાથી ગુસ્સે થયેલા યુપીના મંત્રીએ માગ્યુ રાજીનામું
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાની ઘટના અંગે રૂપાણી સરકારનું રાજીનામું માગી લીધું છે
Oct 9,2018, 17:01 PM IST
અલ્પેશ ઠાકોર
સદભાવના ઉપવાસ સમયે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઇશ: અલ્પેશ ઠાકોર
પરપ્રાંતીયોના વિવાદ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે ઠાકોર સેનાના યુવાનોને ફસાવવામાં આવી રહ્યાં છે. વાત કરતા કરતા અલ્પેશ ઠાકોર ભાવુક થયા હતા અને અલ્પેશ ઠાકોરની આંખમાં આંસૂ આવી ગયા હતા.
Oct 9,2018, 12:57 PM IST
ગુજરાત
'પુત્ર દોષી છે તો આપો સજા, બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી'
ગુજરાતમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રવિન્દ્વના પરિજનોના અનુસાર તે સગીર અને મંદબુદ્ધિ છે. સારણ જિલ્લાના પોલીસ મથકના નટવર ગામના રહેવાસી આરોપી રવિન્દ્રની માતાનું કહેવું છે કે જો તેનો પુત્ર દોષી છે તો તેને સજા આપો, પરંતુ બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી.
Oct 9,2018, 12:21 PM IST
પરપ્રાંતીય મજૂરો
યૂપી, એમપી અને બિહારના 20 હજાર લોકોએ છોડ્યું ગુજરાત, જાણો શું કહ્યું CMએ..
રાજ્ય સરકારે પ્રવાસીઓની સુરક્ષાનું આશ્વાસન આપતા કહ્યું છે કે હુમલાના સંબંધમાં 431 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 56 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
Oct 9,2018, 10:58 AM IST
પરપ્રાંતીયો
નીતીશ કુમાર, યોગી આદિત્યનાથે રૂપાણી સાથે કરી વાત
ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા બાદ ડરના માર્યા પોતાના રાજ્યમાં પરત ફરી રહેલા લોકોની ગંભીરતા જોતા નીતીશકુમારે રૂપાણી સાથે વાત કરી હતી.
Oct 8,2018, 19:03 PM IST
ઢુંઢર
પરપ્રાંતીયો પર હુમલાના વિરોધમાં બોલ્યા અહેમદ પટેલ
મુંબઈમાં એક સમયે ઉત્તર ભારતીયોને નિશાને બનાવવાનું ઉદાહરણ આપતા અહેમદ પટેલે કહ્યું, નિર્દોષ લોકો સાથે આમ ન થવું જોઈએ, તે બધા ભારતીય છે.
Oct 8,2018, 18:19 PM IST
ઢુંઢર
રાજ્યની શાંતિ ભંગ કરનારા લોકો વિરુદ્ધ પગલા લેવાશે
ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, દુધમાં સાકરની જેમ ગુજરાતમાં ભળેલા લોકો પર થતાં હુમલા નિંદનીય ઘટના છે.
Oct 8,2018, 17:37 PM IST
ઢુંઢર
ગુજરાતમાં પરપ્રાંતીય બિહારીઓ પર હુમલા અંગે નિતિશ કુમારે CM સાથે કરી વાત
સાબરકાંઠા જિલ્લાના ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર બળાત્કારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય યૂપી અને બિહારના લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આ સંજોગોમાં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગુજરાતના સીએમ વિજય રૂપાણી સાથે વાત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
Oct 8,2018, 14:58 PM IST
ઢુંઢર
જધન્ય રેપ મામલે ઠાકોર સેનાનું બંધનું એલાન
Strike in Dhansura village in Matter of Rape on child girl at Arvalli
Oct 8,2018, 12:56 PM IST
ઢુંઢર
પરપ્રાંતિય શ્રમિકો નિશાને, ભરૂચમાં કંપનીઓને તાળાબંધી
Bharuch GFL company Lockout because of 6 Employee Dismissal
Oct 8,2018, 12:54 PM IST
ઢુંઢર
ઢુંઢર રેપ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત : પરપ્રાંતિય લોકો પર હુમલો
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઢુંઢેરમાં 14 મહિનાની બાળકી સાથે રેપની ઘટના બાદ રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે અને યૂપી બિહારના પરપ્રાંતિય લોકોને અહીંથી ચાલ્યા જવા માટે લોકોને ધમકી આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને જોતાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. તો બીજી તરફ આ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ હુમલાઓ મામલે એમના સમર્થકો વિરૂધ્ધ દાખલ નોંધવામાં આવેલા ગુનોઓને ખોટા કરાર આપતાં જો સરકાર આ મામલે કેસ પરત નહીં ખેંચે તો તે 11મી ઓક્ટોબરે સદભાવના ઉપવાસ કરશે એવી ચીમકી ઉચ્ચારી છે
Oct 8,2018, 14:33 PM IST
ઢુંઢર
ગુજરાતના પાટનગરમાં પરપ્રાંતીયોને જબરદસ્તી ગુજરાત છોડવાની ધમકી
ગાંધીનગર પાસે આવેલા ઉવારસદ ગામમાં પણ ઠાકોર સમાજના લોકો દ્વારા પરપ્રાંતીયોને ધમકી આપતો વીડીયો વાયરલ થયો છે.
Oct 8,2018, 12:51 PM IST
Trending news
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ