हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચેમ્પિયનશિપ
ચેમ્પિયનશિપ News
વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ
રેસમાં ટ્રેક પર પડી ગયો રનર, બીજાએ સહારો આપીને પાર કરાવી ફિનિશ લાઇન
રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો દાબોની પ્રશંસા કરી રહ્યાં છે. એક યૂઝરે કહ્યું કે, ખેલ ભાવના માટે દાબોને ગોલ્ડ મેડલ મળવો જોઈએ.
Sep 28,2019, 16:23 PM IST
ruth chepngetich
કેન્યાની રૂથ ચેપન્ગેટિચે જીત્યે મેરેથોનમાં ગોલ્ડ મેડલ
કેન્યાની ટોપ એથલીટ રૂથ ચેપન્ગેટિચે ઈતિહાસ રચા અહીં ચાલી રહેલી વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં શનિવારે મહિલાઓની મેરેથોન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Sep 28,2019, 16:04 PM IST
શૂટિંગ ચેમ્પિયનશીપ
7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચની ખુશી ચુડાસમાએ જીત્યો બ્રોન્ઝ
ભરૂચના શૂટર્સ ક્વોલિફાઈ થઈ ગયા હોય જે હવે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ નેશનલ શૂટિંગ ગેમમાં કરવા જઈ રહ્યા છે. રાઇફલ શૂટિંગમાં ભરૂચનું ગૌરવ કહેવાતી તેમજ 55મી સ્ટેટ ચેમ્પિયનશિપમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ સહિત કુલ 6 મેડલ ગત માસમાં જ જીતી આવનાર ખુશી ચુડાસમાએ ઈન્દોર ખાતે 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ 50 મીટર 0.22 રાયફલની 3 પોઝીશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
Aug 30,2019, 8:23 AM IST
હિમા દાસ
VIDEO : 18 વર્ષની હિમાએ તોડ્યો પીટી ઉષા અને મિલ્ખા સિંહનો રેકોર્ડ
ભારતની હિમા દાસે અહીં ઇતિહાસ રચ્યો જ્યારે તે આઇએએએફ વર્લ્ડ અંડર 20 એથલેટિક્સ ચેમ્પિયનશિપની મહિલા 400 મીટર ફાઇનલમાં ખિતાબ સાથે વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા એથલીટ બની. ખિતાબની પ્રબળ દાવેદાર 18 વર્ષની હિમા દાસે 51.46 સેકેંડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો, ત્યારબાદ ભારતીયોએ જોરદાર ઉજવણી કરી. જોકે તે 51.13 સેકેંડના પોતાના અંગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી પાછળ હતી.
Jul 13,2018, 9:37 AM IST
Trending news
mughal ruler
આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...
health
મોસમ બદલતાની સાથે જ ગળામાં થવા લાગ્યો દુખાવો? જાણો રાહત મેળવવાની નિન્જા ટેક્નિક
marriage
શું લગ્ન પછી મહિલાઓએ સરનેમ બદલવાની જરૂર છે ખરી? જાણી લેજો નહીંતર મનમાં વહેમ રહી જશે
divorce temple
ધરતી પર અહીં આવેલું છે 'ડિવૉર્સ ટેમ્પલ',જ્યાં પુરુષોના જવા પર હતી મનાઇ,પછી એવું થયું
technology
VIએ લોન્ચ કર્યું AIથી ચાલતું ટૂલ, સ્પેમ મેસેજ દેખાતા તરત કરી દે છે એલર્ટ
ponzi scheme
STના જુનિયર ક્લાર્કે લોકોને ફસાવ્યા, ડ્રોના નામે લોકો સાથે કરી ઠગાઈ, થયો ફરાર
Junagadh
જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદ વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય, કરી વહીવટદારની નિમણૂંક
health
વધુ પડતા ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સામનો કરવો પડશે આ 3 સમસ્યાઓનો
ration card
કલાકો સુધી લાઈનમાં ઉભવાની જરૂર નથી, ઘર બેઠા થઈ જશે e-KYC, આ રીતે કરો પ્રોસેસ
health
શિયાળામાં આવી બેદરકારીથી થઈ શકે છે વિટામિન ડીની ઉણપ, હવા થઈ જશે શરીરની તમામ શક્તિ!