हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગૌરવ પંડ્યા
ગૌરવ પંડ્યા News
Rajya sabha
ભરતજી ઠાકોરે કરી સ્પષ્ટતા, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોર પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપાવના છે તેવી વાત ઉઠી હતી. પરંતુ આ સમગ્ર મામલે ખુદ બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું નથી. ન તો મેં ક્રોસ વોટિંગ કર્યું છે.
Jul 5,2019, 15:56 PM IST
Rajya sabha
BIG Breaking : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્ય
બે અલગ અલગ ચૂંટણી યોજીને પહેલેથી જ રાજ્યસભાની બાજી ભાજપના હાથમાં હતી, ત્યારે ચૂંટણી પૂરી થવાને બે કલાકની વાર છે ત્યાં કોંગ્રેસને મોટો ફટકો પડે તેવા સમાચાર મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બે ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાના છે તેવુ જાણવા મળ્યું છે.
Jul 5,2019, 23:33 PM IST
Rajya sabha
આ 3 ધારાસભ્યો કોંગ્રેસની મહેનત પર પાણી ફેરવી શકે છે, ક્રોસ વોટિંગની શક્યતા
આજે રાજ્યસભાની બે બેઠક માટે મતદાનનો પ્રારંભ થયો છે. સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. જોકે, ભાજપની જીત નક્કી જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે.અને પોતાના ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટેનો વ્હીપ આપ્યો છે. આ ચૂંટણીની સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત ક્રોસ વોટિંગ છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Jul 5,2019, 10:59 AM IST
Rajya sabha
રાજ્યસભા ચૂંટણી :ભાજપના એસ. જયશંકર અને જુગલજી ઠાકોર વિજેતા જાહેર
આજે રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. ક્રોસ વોટિંગ કર્યા પછી બંને ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસની વાંધા અરજીનો નિકાલ આવ્યા પછી રાજ્યસભાની બે બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવશે.
Jul 5,2019, 21:36 PM IST
Rajya sabha
રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસના ધારાસભ્યો બાલારામ રિસોર્ટથી રવાના થયા
રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે બાલારામ રિસોર્ટથી કોંગ્રેસના નેતાઓ નીકળી ચૂક્યા છે. તેઓ અંદાજે 10 કલાકની આસપાસ વિધાનસભા પહોંચીને મતદાન કરશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તેમના નેતાઓને બે દિવસથી બાલારામ રિસોર્ટમાં રાખ્યા હતા.
Jul 5,2019, 8:14 AM IST
Rajya sabha
રાજ્યસભાની 2 બેઠકો માટે આજે જંગ, કોંગ્રેસમાંથી કોણ ક્રોસ વોટિંગ કરશે તેના
આજે રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે.
Jul 5,2019, 9:13 AM IST
ગુજરાત
કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાએ નોંધાવી ઉમેદવારી
રાજ્યસભાની ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો ઉપર આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ગૌરાંગ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમા પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
Jun 25,2019, 15:22 PM IST
રાજ્યસભાની ચૂંટણી
જુઓ રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કયા 5 નામો હાઇકમાન્ડને મોકલ્યા
પ્રદેશ નેતાઓએ રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 5 નામો હાઇકમાન્ડને મોકલ્યા, જેમાંથી 2 ઉમેદવારો ફોર્મ ભરશે. ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી, બાલુભાઈ પટેલ, મનીષ દોશીના નામ હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા.
Jun 24,2019, 17:15 PM IST
કોંગ્રેસ
કોંગ્રસે રાજ્યસભાની ચૂંટણી માટે 5 નામ કર્યા નક્કી, મનીષ દોશીને મળશે ચાન્સ
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઇને 5 નામો હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા 5 નામ નક્કી કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. જેમાં ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી, બાલુભાઈ પટેલ, મનીષ દોશીના નામનો સમાવેશ થાય છે.
Jun 24,2019, 16:43 PM IST
Trending news
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા