हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગમખ્વાર અકસ્માત
ગમખ્વાર અકસ્માત News
gujarat
સુરતમાં તથ્યવાળી! શોભાયાત્રામાં નાચતા ભક્તો પર ફરી વળ્યો ટેમ્પો અકસ્માતનો LIVE VIDEO
સુરતમાં ગણેશ મહોત્સવ દરમિયાન એક કરૂણાંતિકા બની છે. પલસાણામાં ગણેશજીની પ્રતિમાને સ્થાપના માટે પંડાલ સુધી લઈ જવા શોભાયાત્રા એક નીકળી હતી. ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને ઘરે લાવતા સમયે DJ ની પાછળ નાચતાં લોકો ટેમ્પા નીચે કચડાયા, જુઓ સુરત અકસ્માતનાં LIVE દ્રશ્યો
Sep 19,2023, 17:52 PM IST
Uttarakhand
બસ દુર્ઘટનાના દ્રશ્યો ઉભા કરશે રૂવાડાં, PHOTO માં જુઓ શ્વાસ થંભાવી દે તેવો ઘટનાક્રમ
Uttarakhand Bus Accident :ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ જ્યારે ગંગનાની નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન અચાનક ખીણમાં ખાબકતા 7 ગુજરાતીઓનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
Aug 20,2023, 21:15 PM IST
Uttarakhand
ઉત્તરાખંડ બસ દુર્ઘટના: બસમાં ભાવનગર અને સુરતના યાત્રાળુ હતા, ડ્રાઈવરની ભૂલના કારણે..
Uttarakhand Bus Accident :ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ જ્યારે ગંગનાની નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન અચાનક ખીણમાં ખાબકતા 7 ગુજરાતીઓનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
Aug 20,2023, 19:54 PM IST
surat
ગોઝારો અકસ્માત; સુરત બારડોલી હાઇ-વે મૃતક પરિવારની ચિંચિયારીથી ગૂંજી ઉઠ્યો, 6ના મોત
સુરત બારડોલી નેશનલ હાઈવે પર બપોર બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બારડોલીનાં બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
May 6,2023, 19:15 PM IST
three killed
રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત; ડમ્પરે -રીક્ષાને અડફેટે લેતા 3ના મોત, 1 ઘાયલ
પાટણના રાધનપુરથી બઘવડ રોડ પર એક ડમ્પરે રીક્ષાને અડફેટે લીધી હતી, જેમાં ડમ્પરે રીક્ષાને કચડતા 3 લોકોના કમકમાટીભર્યા મોત થયાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. રાધનપુર -ભાભર રોડ પર અક્સમાત સર્જાતા ભારે ટ્રાફિક જામ થયો હતો .
Mar 2,2022, 22:37 PM IST
mehsana
મહેસાણા: વિસનગર-ઊંઝા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: શ્રમજીવી પરિવારમાં ત્રણ જિંદગીનો ભોગ
વિસનગર ઊંઝા હાઇવે પર આવેલા તિરૂપતિ નેચરલ પાર્ક પાસે ડમ્પર ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતમાં ભોગ બનનાર દાહોદ જિલ્લાના ગુગસ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે
Dec 16,2021, 23:55 PM IST
tragic accident
ગમખ્વાર અકસ્માત: ST બસ પાછળ કાર ઘૂસી જતા ગાડીનો કડૂસલો વળી ગયો
નજીકથી પસાર થઇ રહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બુધવારે સાંજે અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસ પાછળ કાર ઘુસી જતા સ્થળ પર જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આ બનાવમાં 4 લોકો ઘાયલ થયા હતા. ચકલાસી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ આદરી હતી.
Apr 28,2021, 23:32 PM IST
tragic accident
માતાના મઢ નજીક ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં- 12 ઘાયલ
રવાપર-માતાના મઢ નજીક કાર-જીપ વચ્ચે અકસ્માતઃ 3નાં સ્થળ પર જ મોત નિપજ્યા હતા. 12 ઘાયલ એક ગંભીરને ભુજ ખસેડાયા નખત્રાણાના રવાપર અને માતાના મઢ વચ્ચે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવકોના સ્થળ પર મોત નીપજ્યાંની ઘટના સામે આવી છે. GMDC ખાણમાં કામ કામગીરી કરતી RPL કંપનીના કર્મચારીઓની ઈસુઝુ કાર અને માંડવીના સલાયાના દર્શનાર્થીઓને લઈ જતી તૂફાન જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. ઈસુઝુ કારમાં ત્રણેક જણાં અને તૂફાન જીપમાં 12 જણાં સવાર હતા. સલાયાના લોકો દયાપર નજીક આવેલી કોરાશરીફની દરગાહે માથું ટેકવવા આવ્યા હતા.
Dec 29,2019, 20:41 PM IST
ભુજ
ભુજ: નખત્રાણા હાઇવે પર ટ્રક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત
ભુજ નખત્રાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે 2 લોકો ઘાયલ છે.
Aug 5,2018, 14:32 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠા: પોશીનામાં ગમખ્વાર અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે જ મોત,જુઓ તસવીરો
સાબરકાંઠાના પોશીનામાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલ છે. એક ખાનગી જીપ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.
Jun 22,2018, 8:57 AM IST
Kanpur
કાનપુરમાં અચાનક કાચા મકાનો પર માટી ભરેલુ ડમ્પર ઘુસી ગયું: 6 લોકોનાં મોત
માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી અને સ્થાનીક લોકોની મદદથી બચાવ કાર્ય ચાલુ કર્યું, પોલીસે શબોને કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
Jun 16,2018, 12:45 PM IST
Trending news
mughal ruler
આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...
health
મોસમ બદલતાની સાથે જ ગળામાં થવા લાગ્યો દુખાવો? જાણો રાહત મેળવવાની નિન્જા ટેક્નિક
marriage
શું લગ્ન પછી મહિલાઓએ સરનેમ બદલવાની જરૂર છે ખરી? જાણી લેજો નહીંતર મનમાં વહેમ રહી જશે
divorce temple
ધરતી પર અહીં આવેલું છે 'ડિવૉર્સ ટેમ્પલ',જ્યાં પુરુષોના જવા પર હતી મનાઇ,પછી એવું થયું
technology
VIએ લોન્ચ કર્યું AIથી ચાલતું ટૂલ, સ્પેમ મેસેજ દેખાતા તરત કરી દે છે એલર્ટ
ponzi scheme
STના જુનિયર ક્લાર્કે લોકોને ફસાવ્યા, ડ્રોના નામે લોકો સાથે કરી ઠગાઈ, થયો ફરાર
Junagadh
જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદ વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય, કરી વહીવટદારની નિમણૂંક
health
વધુ પડતા ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સામનો કરવો પડશે આ 3 સમસ્યાઓનો
ration card
કલાકો સુધી લાઈનમાં ઉભવાની જરૂર નથી, ઘર બેઠા થઈ જશે e-KYC, આ રીતે કરો પ્રોસેસ
health
શિયાળામાં આવી બેદરકારીથી થઈ શકે છે વિટામિન ડીની ઉણપ, હવા થઈ જશે શરીરની તમામ શક્તિ!