हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખોરાક
ખોરાક News
alcohol
દારૂની સાથે ખવાતી ચીજોને કેમ કહેવાય છે 'ચખના'? 99 ટકા લોકો નથી જાણતા આ શબ્દનો અર્થ
તમે કદાચ જોયું હશે કે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે તો તેની સાથે ખાવામાં આવતી ચીજોને 'ચખના' કહે છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે આખરે દારૂ સાથે ખાનાર તે ચીજોને 'ચખના' કેમ કહેવામાં આવે છે? ચાલો જાણીએ.
Nov 27,2024, 9:53 AM IST
Health Care Tips
જમતી વખતે પાણી પીવાય કે નહીં? શું ખોરાક જોડે પાણી પીવાથી થઈ શકે છે મોટી તકલીફ?
Drinking Water Habits: શું તમે પણ જમવાના સમયે વચ્ચે પાણી પીવો છો? તો તમારે જાણી લેવું જોઈએ કે તમારી આ આદત સારી છેકે ખરાબ. અમે તમને જણાવીશું કે જમવાના સમયે વચ્ચે પાણી પીવું કેટલું યોગ્ય છે.
Nov 10,2024, 16:14 PM IST
Health Care Tips
આ વિટામિનની ઉણપથી ધીરે ધીરે ઓગળી જશે હાડકાં! બચવા માટે ખાઓ આ 5 વસ્તુઓ
Vitamin K Rich Foods: આપણાં શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે. આ બીમારીઓથી બચવા માટે તમારા શરીરમાં રેગ્યુલર બેઝ પર જરૂરી વિટામિન જવા જોઈએ. જો એવું ન થાય ત્યારે સમસ્યાઓ ઉભી થતી હોય છે.
Sep 19,2024, 16:15 PM IST
enhance
વરસાદમાં નહીં થાય કડતર અને હાડકાં બનશે ખડતલ, આ વસ્તુઓના સેવનથી મજબૂત થશે શરીર
શું તમે પણ ઈચ્છો છો તમારા હાડકા મજબૂત રહે, તો પોતાના આહારમાં સામેલ કરો આ પાંચ પોષકતત્વ. સામાન્ય રીતે હાડકા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે અનેક પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જેમાં કેલ્શિયલ અને વિટામીન ડી મહત્વનો ભાગ ભજવે છે.
Aug 11,2024, 17:36 PM IST
Health Care Tips
Monsoon Special Food: વરસાદની સિઝનમાં આ 5 વસ્તુ ગણાય છે સૌથી હેલ્ધી
Foods: ચોમાસામાં રાખો આરોગ્યનું ખાસ ધ્યાન. શું તમે પણ ઈચ્છો છો ચોમાસાની સિઝનમાં તમને મન ગમતી ખાવાની વસ્તુ પણ મળે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે...તો તમારા આહારમાં સામેલ કરો આ પાંચ પોષકતત્વો...
Jun 14,2024, 21:30 PM IST
Health Care
ફ્રીજમાં મુકેલા લોટની રોટલી તમારા માટે બની શકે છે ઝેર! આ રીતે યમરાજને ના બોલાવશો
Health Care Tips: ઘણાં ઘરોમાં રોટલી બનાવતી વખતે વધેલો લોટ ફ્રીજમાં મુકી દેવાની આદત હોય છે. જો તમારા ઘરમાં પણ આવી આદત હોય તો આજે જ આ આદત બદલી નાંખજો. નહીં તો તમારા જિંદગી જલ્દી ટૂંકી શકે છે. કારણો જાણીને તમે પણ થઈ જશે હેરાન...
Jun 14,2024, 19:34 PM IST
lifestyle
ગરમીમાં કેવો આહાર લેવો જોઈએ? જાણો આ અંગે શું કહે છે આયુર્વેદ અને ડાયેટના નિષ્ણાતો
Best Food For Summer: હાલ કાળઝાળ ગરમીને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. જમવાની ઈચ્છા થતી નથી, પેટમાં કંઈ જતું નથી, ગરમી એટલી છેકે, શું કહેવું...આવી ગરમીમાં શું ખાવું અને શું ના ખાવું...જાણો શું કહે છે નિષ્ણાતો...
Jun 2,2024, 9:37 AM IST
Health Care Tips
અમીર લોકો આ 5 હેલ્ધી નાસ્તાથી કરે છે દિવસની શરૂઆત, એટલે જ રહે છે હંમેશા ફીટ
Healthy Indian Breakfast: સવારે કયો નાસ્તો ખાવો અને કયો નહીં તે પણ એક મહત્ત્વની બાબત છે. ગમે તે વસ્તુઓ ખાવાથી તબીયત બગડી શકે છે. ત્યારે જાણીએ શું કહે છે ડાયટ એક્સપર્ટ...
May 12,2024, 17:11 PM IST
Health Care Tips
બાળકોને આ નાસ્તો આપશો તો ક્યારેય નહીં પાડે ના, હોંશે હોંશે સ્કૂલમાં લઈ જશે
નવી દિલ્લીઃ બાળકો ઘણીવાર જમવામાં આનાકાની કરતા હોય છે. શું તમે તમારા બાળકો પણ કરે છે આ રીતે જમવામાં જિદ્દ? ઘરે બનાવો આ જબરદસ્ત નાસ્તા. સ્કૂલમાં પણ રાજીખુશી લઈ જશે ટિફિન બોક્સ.
May 3,2024, 16:43 PM IST
Health Care Tips
જમતી વખતે જોડે સોડા, સોફ્ટ ડ્રિંક્સ કે પાણી પીવાય? જાણો શું કહે છે નિષ્ણાતો
Health Care Tips: શું તમે પણ જમ્યા પછી લોટા ભરી ભરીને પાણી પીવો છો? તીખું લાગે તો ઉંઘું ઘાલીને પાણીના ગ્લાસ પર ગ્લાસ પીઓ છો તો આ આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
May 2,2024, 13:39 PM IST
lifestyle
આખો દિવસ કામ કરવા છતાં નથી લાગતી ભૂખ? ક્યાંક તમને પણ આ બીમારી તો નથી ને...
જો તમારા સાથે પણ આવી સમસ્યા હોય તો આ જાણકારી તમારા કામની છે, અહીં તમને એવી બાબતોની જાણકારી આપીશું જેનાથી ન માત્ર તમારી ભૂખ વધશે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
Feb 27,2024, 17:19 PM IST
Health Care
શરીરમાં ઝિંકની ઉણપને કારણે દેખાય છે આ લક્ષણો, અવગણવામાં આવે તો થઈ શકે છે બીમારીઓ
નવી દિલ્લીઃ આપણા શરીરમાં જરૂરી પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે, તેમાં ઝિંક પણ સામેલ છે. ઘણા લોકો શરીરમાં ઝિંકની ઉણપથી પીડાય છે. આ પોષક તત્વોની ઉણપને કારણે શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે. પોષક તત્વોની અછતને કારણે ઘણી બીમારીઓ થાય છે. ચાલો તમને જણાવીએ કે જો શરીરમાં ઝિંકની ઉણપ હોય તો કયા લક્ષણો દેખાય છે અને કયા ખોરાક ખાવાથી તેને ઠીક કરી શકાય છે.
Feb 8,2024, 8:55 AM IST
EYESIGHT IMPROVE
આંખોની રોશની વધારવા રોજિંદા આહારમાં સામેલ કરો આ 5 વસ્તુઓ
નવી દિલ્લીઃ આજકાલ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ નબળી દ્રષ્ટિથી પરેશાન છે. એવા ઘણા લોકો છે જે નાની ઉંમરે ચશ્મા પહેરે છે. આંખની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જો તમે તમારી આંખોને આંસુથી બચાવવા માંગતા હોવ તો તમારે દરરોજ તમારા આહારમાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
Dec 25,2023, 9:51 AM IST
Winter Health
Winter Health : શરદી-ખાંસી અને કબજિયાત માટે આ બે વસ્તુ છે રામબાણ ઈલાજ!
શિયાળામાં(Winter) લોકોને શરદી-ખાંસીની(Cold-Cough) સાથે-સાથે કબજિયાત(Constipation ), અસ્થમા (Asthma), એસિડીટી(Acidity) જેવી સમસ્યાઓ પણ વધુ રહેતી હોય છે. આવી સ્થિતિમાં આ બે વસ્તુઓ શિયાળામાં તમારા માટે ઉપરોક્ત બિમારીઓમાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તેને તમારા ખોરાકમાં અનિવાર્યપણે સામેલ કરવી જોઈએ.
Dec 9,2019, 23:48 PM IST
Trending news
life style
GK Quiz: જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે શરીરનો કયો ભાગ સૌથી વધુ ગરમ થાય છે?
elon musk
'મારા બાળકોનો પિતા Elon Musk છે', આ મહિલાએ કર્યો સનસનાટીભર્યો દાવો, મચ્યો ખળભળાટ
Viral Video
કપલે ચાલુ ટ્રેનના દરવાજે બનાવી રીલ, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો Video
Toronto
લેન્ડિંગ બાદ પલટી ખાઈ ગયું પ્લેન, ખૌફનાક દ્રશ્યો, ઉલ્ટા લટકેલા જોવા મળ્યા મુસાફરો
EPFO
PFના 7 કરોડ ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુ:ખદ સમાચાર! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં છવાઈ શોકની કાલિમા
Petrol Diesel Price Today
રાહત કે ઝટકો! આજે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, શું તેલ કંપનીઓએ આપી રાહત?
Local Body Election 2025
Gujarat Local Election Result : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોની સત્તા આવશે, મતગણતરી શરૂ
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં