हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
65/ 8
(24.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેડૂતો માટે પેકેજ
ખેડૂતો માટે પેકેજ News
ખેડૂતો માટે પેકેજ
Farmers Of Jetpur Say About CM Rupani Announcement
Farmers Of Jetpur Say About CM Rupani Announcement
Aug 10,2020, 14:15 PM IST
ખેડૂતો માટે પેકેજ
Farmers Of Rajkot Say After The Announcement Of CM Rupani
Farmers Of Rajkot Say After The Announcement Of CM Rupani
Aug 10,2020, 14:10 PM IST
ખેડૂતો માટે પેકેજ
CM Rupani Big Announcement For Farmers Of Gujarat
CM Rupani Big Announcement For Farmers Of Gujarat
Aug 10,2020, 13:30 PM IST
ખેડૂતો માટે પેકેજ
ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત, કિસાન સહાયમાં પ્રીમિયમ ભર્યા વગર નુકસાનીનું વળતર
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે આ પેકેજ અંતર્ગત રાજ્યના ખેડૂતો પણ સરકાર સામે મીટ માંડીને બેસ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, આ યોજનામાં પાક વીમામાં ફેરફાર છે. પાક વીમામાં જે પ્રીમિયમ ભરે તેને જ લાગુ પડતી હતી. પરંતુ કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. પ્રીમિયમ ભરવાનું છે જ નહિ. ખરીફ પાકમાં તકલીફ પડશે તેને યોજનાનો લોભ મળશે. ભૂતકાળમાં આદિવાસી ખેડૂતનો લાભ મળતો ન હતો. પણ આ યોજનામાં તેને પણ લાભ મળશે. ખેડૂતોને ઝીરો પ્રીમિયમ હશે. યોજનામાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠાની નુકસાનીને આવરી લેવામાં આવ્યું છે. નાના મોટા તમામ ખેડૂતોને યોજનામાં આવરી લેવાયા છે. મહત્તમ 4 હેક્ટર સુધીની સહાય ચૂકવાશે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન હશે તો હેક્ટરે 20 હજાર રૂપિયા ચૂકવાશે. 60 હાજર ઉપર હશે તો 25 હજારની રકમ મળશે. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા બધા રૂપિયા ચૂકવાશે. આમ, પાક વીમો એકદમ સરળ કરી દેવાયો છે. હવે ખેડૂતને ફોર્મ ભરવાથી લઈને બાકીના બાબતોની ઝંઝટમાંથી મુક્તિ મળશે, હવે વીમા કંપની સાથે પણ માથાકૂટ નહિ કરવી પડે.
Aug 10,2020, 11:59 AM IST
Trending news
Most Expensive Thing
આ છે ધરતી પરની સૌથી મોંઘી ચીજ, એક ગ્રામની કિંમત છે 62000000000000 ડોલર
Mahakumbh 2025
રિપોર્ટમાં થયો અત્યંત ચોંકાવનારો દાવો, મહાકુંભમાં સંગમનું પાણી ન્હાવા યોગ્ય નથી?
Local Body Election 2025
સૌરાષ્ટ્રના અસલી કિંગ! ચૂંટણીની અગ્નિપરીક્ષામાં પાસ થયા ગુજરાતના બે યુવા નેતા
bjp
જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Chorwad municipal election
ચોરવાડમાં કોંગ્રેસની ભૂંડી હાર, MLA વિમલ ચુડાસમા પર ભારે પડ્યા સાંસદ રાજેશ ચુડસમા
Tech
BSNLનો સૌથી સસ્તો પ્લાન; શું Jio અને Airtelના પાટિયા પાડશે? રોજ 5 રૂપિયાથી ઓછી કિંમત
Local Body Election 2025
સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, પહેલીવાર 2 નગરપાલિકા પર રાજ કરશે
Chhota Udepur Municipality elections
માત્ર એક વોટથી ગુજરાતમાં ચૂંટણી જીત્યા સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર
share market
એક X પોસ્ટ ડિલીટ કરતા જ ક્રેશ થઈ ગયું 90 ટકા માર્કેટ, આખરે શું હતું આ પોસ્ટનું રહસ્ય
Champions Trophy 2025
ભારતીય ખેલાડીઓ માટે ગુડ ન્યૂઝ...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા BCCIએ કરી મોટી જાહેરાત