हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખજાનો
ખજાનો News
Crystal Cave
અહીં છુપાયેલો છે લાખો વર્ષ જૂનો અધધ ખજાનો! જે લેવા ગયું એ પછી નથી આવ્યું પાછું!
મેક્સિકોની આ રહસ્યમય જગ્યા એક ગુફા છે. આ ગુફાનું નામ છે જાયન્ટ ક્રિસ્ટલ કેવ છે. અહીં એક પહાડની નીચે લગભગ 984 ફૂટ નીચે, ગુફામાં સ્ફટિકના વિશાળ સ્તંભો છે, જે ખૂબ જ કિંમતી છે. ચાલો જાણીએ આ જગ્યા વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો...
Oct 25,2024, 10:31 AM IST
Mahabodhi Temple
દેશના આ મંદિરની નીચે છુપાયેલો છે ખજાનો, સેટેલાઈટ તસવીરોએ આપ્યા સંકેત
Mahabodhi Temple: બિહારના બોધગયા મંદિરની સેટેલાઈટ તસવીરો બતાવે છે કે, મંદિરની આસપાસ અદભૂત પુરાતત્વિય ખજાનો ધરબાયેલો છે
Jul 19,2024, 16:14 PM IST
Treasure
આખા દેશની નજર જગન્નાથ મંદિર પર, ખુલી રહ્યો છે વર્ષો જૂનો ખજાનો, જેની રક્ષા સાપ કરે છ
Jagannath Puri Mandir: જગન્નાથ મંદિર રત્ન ભંડારના દરવાજા આજે 14 જુલાઈએ ખુલી રહ્યાં છે, ખજાનામાં સાપ હોઈ શકે તે માટે સાપ પકડનાર પહેલા અંદર જશે, છેલ્લે 46 વર્ષ પહેલા ખોલવામાં આવ્યો હતો રત્ન ભંડાર, લોકસભા અને ઓડિશા વિધાનસભાની ચૂંટણી દરમિયાન રત્નોની ભંડાર ફરીથી ખોલવાનો મુદ્દો મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો હતો
Jul 14,2024, 10:38 AM IST
israel
આ દેશની લોટરી લાગી, સમુદ્રમાંથી મળ્યો 3300 વર્ષ જૂનો ખજાનો
3300 years old ship found : ઈઝરાયેલથી 90 કિલોમીટર દૂર સમુદ્રના પેટાળમાં કાંસ્ય યુગનું 3300 વર્ષ જૂનું એક જહાજ મળી આવ્યું છે, આ જહાજમાં ખજાનો હોવાનું શોધકર્તાઓએ જણાવ્યું
Jun 23,2024, 9:38 AM IST
lifestyle
એવી જગ્યા જ્યાં 7 નહીં 27 પેઢી ખાય એટલો ખજાનો છે, છતાં કેમ કોઈ નથી લઈ શકતું?
Mystery: અજબ-ગજબ, આ ગુફામાં લાખો વર્ષ જૂનો ખજાનો છુપાયેલો છે, પરંતુ અહીંથી જીવિત પરત આવવું અશક્ય છે. ઘણાં લોકોને આ જગ્યા વિશે ખબર છે પણ તેમ છતાં એ લોકોએ પણ ક્યારેય નથી કરી અહીં જવાની હિંમત...
Jan 14,2024, 10:32 AM IST
Padmanabhaswamy Temple in Kerala
ચિંતા કરવાની જરૂર નથી, ભારતના આટલા રાજ્યોમાં છુપાયેલો છે મોટો ખજાનો...
પ્રાચીન ભારત વૈશ્વિક વેપારનું કેન્દ્ર હતું. આ જ કારણ હતું કે અંગ્રેજોએ ભારત પર કબજો કર્યો. જ્યારે અંગ્રેજોએ ભારત છોડ્યું ત્યારે ભારતનું અર્થતંત્ર ભાંગી પડ્યું, પરંતુ આજે પણ ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં અબજો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે. એવી પાંચ જગ્યાઓ છે જ્યાં અપાર સંપત્તિ હોવાનો દાવો છે...
Nov 15,2023, 8:38 AM IST
Rich History of India
સરકાર કરતા પણ વધારે પૈસા ભારતની આ જગ્યાએ છુપાયેલાં છે! ખબર પડશે ત્યારે શું થશે?
ભારતની કેટલીક એવી જગ્યાઓ જ્યા છુપાયેલો છે અધધ..ખજાનો, કોઈને પણ રાતોરાત અબજોપતિ બનાવી શકે છે. ભારતના ધાર્મિક સ્થળોમાં પણ ગણી ન શકાય તેટલું ધન પડેલું છે.
Jul 2,2023, 16:10 PM IST
Rich History of India
ભારતની આ જગ્યાઓમાં છુપાયેલો છે આખા ને આખા શહેરો ખરીદી શકાય એટલો મોટો ખજાનો!
ભારતની કેટલીક એવી જગ્યાઓ જ્યા છુપાયેલો છે અધધ..ખજાનો, કોઈને પણ રાતોરાત અબજોપતિ બનાવી શકે છે. ભારતના ધાર્મિક સ્થળોમાં પણ ગણી ન શકાય તેટલું ધન પડેલું છે.
May 31,2023, 9:24 AM IST
research
કીચડમાં મળ્યો એવો ખજાનો, જે વૈજ્ઞાનિકો માટે કોહિનૂર કરતા પણ કિંમતી સાબિત થયો
પ્રાચીન માનવ સાથે જોડાયેલ અવશેષ વૈજ્ઞાનિકો માટે કોઈ ખજાના (treasure) થી ઓછા નથી હોતા. આ કડીમાં વૈજ્ઞાનિકોને તિબ્બતમાં એક પહાડીની સપાટી પર Immobile Art ના સૌથી જૂના નમૂના મળ્યા છે. લાખો વર્ષ જૂની પહાડીની સપાટી પર મળેલા આ નિશાનની શોધ (research) બહુ જ ખાસ ગણાઈ રહી છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, તેનાથી પ્રાચીન જીવનના કોઈ રહસ્ય ખૂલી શકે છે.
Sep 18,2021, 13:32 PM IST
Dholpur News
115 સુધી જે ઓરડાઓને ભંગાર સમજતા હતા, તેમાંથી નીકળ્યો હોંશ ઉડી જાય તેવો ખજાનો
ભંગાર સમજીને જે સ્કૂલના રૂમને 115 વર્ષથી ખોલવામાં ન આવ્યા, તે રૂમમાં ઇતિહાસનો એવો ખજાનો રાખવામાં આવ્યો હતો, જેણે ભારતની પરંપરાને પોતાની અંદર સાચવીને રાખી હતી. 115 વર્ષ બાદ ધૌલપુર (Dholpur) ના મહારાણા સ્કૂલના 2-3 રૂમ જ્યારે ખોલવામાં આવ્યા તો, એ રૂમમાંથી પુસ્તકોથી ભરેલો ખજાનો (Treasure) નીકળ્યો હતો.
Mar 11,2020, 17:38 PM IST
પાકિસ્તાન
શું પાકિસ્તાનને કોઈ મોટો જેકપોટ લાગવાનો છે? થઈ જશે ખુબ માલામાલ!
શું પાકિસ્તાનને તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળવાનો છે? મોટો ખજાનો હાથ લાગવાનો છે? આ વાતની ચર્ચા ગુરુવારથી જ જોરશોરથી થઈ રહી છે.
Mar 22,2019, 10:27 AM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ