हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોનાની રસી
કોરોનાની રસી News
Special Report
Sunday Special: Record break snowfall, life amidst snow
Sunday Special: Record break snowfall, life amidst snow
Jan 10,2021, 22:25 PM IST
Special Report
Sunday Special: Rajya Sabha MP Dr. Subhash Chandraji visited Kevadia
Sunday Special: Rajya Sabha MP Dr. Subhash Chandraji visited Kevadia
Jan 10,2021, 22:25 PM IST
Special Report
Sunday Special: Announce the date of vaccination, how to get the vaccine
Sunday Special: Announce the date of vaccination, how to get the vaccine
Jan 10,2021, 22:25 PM IST
કોરોનાની રસી
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- 'હું હાલ કોરોનાની રસી મૂકાવીશ નહીં', ખાસ જાણો કારણ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે કહ્યું કે તેમણે નક્કી કર્યું છે કે તેઓ હાલ કોરોનાની રસી મૂકાવશે નહીં.
Jan 4,2021, 13:30 PM IST
Special Report
Sunday Special: Beware of rumors about vaccines
Sunday Special: Beware of rumors about vaccines
Jan 3,2021, 22:05 PM IST
Special Report
Sunday Special: 2 vaccines approved in India
Sunday Special: 2 vaccines approved in India
Jan 3,2021, 22:05 PM IST
Special Report
Sunday Special: Politics started with the approval of vaccines
Sunday Special: Politics started with the approval of vaccines
Jan 3,2021, 22:05 PM IST
પોર્ક જીલેટીન
કોરોનાની રસીમાં ડુક્કરની ચરબી? રસીકરણ અભિયાન પર પર પડી શકે અસર
જીલેટિન એક એવી વસ્તુ છે કે જે જાનવરોની ચરબીમાંથી મળે છે. ડુક્કરની ચરબીમાંથી મળતા જીલેટિનને પોર્કીન જીલેટિન કે પોર્ક જીલેટિન કહે છે. દવાઓ બનાવવામાં જીલેટિનનો ઉપયોગ અનેક પ્રકારે થાય છે. રસીમાં તેનો ઉપયોગ એક સ્ટેબિલાઈઝર તરીકે થાય છે.
Dec 24,2020, 11:03 AM IST
કોરોનાની રસી
કોરોના રસીની આતુરતાનો હવે અંત, આ રસીને આગામી અઠવાડિયે ઉપયોગ માટે મળશે મંજૂરી!
કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રસીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. ભારત સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસી કોવીશિલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આગામી સપ્તાહ સુધીમાં આપી શકે છે.
Dec 23,2020, 12:00 PM IST
Alexander Kagansky
કોરોનાની રસી પર કાર્યરત ટોચના રશિયન વૈજ્ઞાનિકનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ
વૈજ્ઞાનિક અલેક્ઝાન્ડર કગનસ્કી 14માં માળેથી નીચે પડ્યા ત્યારે માત્ર અંડરવિયરમાં હતા અને ચાકૂથી હુમલો થયાના નિશાન પણ હતા.
Dec 21,2020, 13:22 PM IST
ડો.હર્ષવર્ધન
કોરોનાની રસી પર Good News!, જાન્યુઆરી સુધીમાં શરૂ થઈ શકે છે રસીકરણની પ્રક્રિયા
દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. ભારતને હજુ પણ કોરોનાની રસીનો ઈન્તેજાર છે. આ બધા વચ્ચે એક સારા સમચાર સામે આવ્યા છે. દેશમાં જાન્યુઆરી 2021 સુધીમાં કોરોના રસીકરણની પ્રક્રિયા થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં જાન્યુઆરી સુધીમાં રસીકરણ શરૂ થઈ શકે છે.
Dec 21,2020, 11:18 AM IST
કોરોનાની રસી
કોરોનાની રસી માટે આ કાર્ડની ખાસ જરૂર પડશે, હાથવગું રાખજો...નહીં તો નહીં મળે Vaccine!
ભારત સરકારે રણનીતિ બનાવતા રસીકરણનો રોડમેપ તૈયાર કર્યો છે. જેના આધારે નિર્ણય લેવાશે કે પહેલા રસી કોને મળશે, કયા લોકોને મળશે અને કેટલી મળશે.
Dec 16,2020, 11:45 AM IST
કોરોનાની રસી
Corona: દારૂ વગર ન રહી શકતા અને પાણીની જેમ ગટકાવતા લોકો માટે અત્યંત ખરાબ સમાચાર...
બહુ જલદી ભારતીયોને કોરોનાની રસી મળવાની છે. ત્યારબાદ લોકોનું જીવન ખુશહાલ થઈ જશે. પરંતુ લોકોએ અનેક સાવધાની પણ વર્તવી પડશે.
Dec 15,2020, 8:29 AM IST
કોરોનાની રસી
રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી આપશે કોરોનાથી સુરક્ષા કવચ, ભારતમાં ટ્રાયલ શરૂ
રશિયાએ પહેલીવાર જણાવ્યું છે કે સ્પુતનિક રસીની અસર ક્યાં સુધી રહેશે અને તે કેટલા વર્ષ સુધી લોકોને કોરોનાથી બચાવી શકે છે.
Dec 14,2020, 10:22 AM IST
DY.CM
Dy.CM નીતિન પટેલે કહ્યું કોરોના ફરી એકવાર કાબુમાં, 50 ટકાથી વધારે બેડ ખાલી
શહેરમાં આજે નગરપાલિકાના એક કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનાના સંક્રમણને લઈને મોટું નિવેદન સામે આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દિવાળીના તહેવારમાં લોકોએ જે બેદરકારી દાખવી હતી તે દિવાળીના તહેવાર બાદ કોરોનાની સ્થિતિમાં વધારો થયો હતો. ત્યાર બાદ સતત કોરોનાના કેસ વધ્યા હતા. સરકાર દ્વારા હોસ્પિટલમાં બેડ વધારવાની તજવીજ કરવી પડી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. હોસ્પિટલમાં બેડ ભલે વધાર્યા હોય પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં 50 % બેડ ખાલી પડ્યાં છે. કોરોનાની અસર ઘટી છે અને કેસ પણ ઘટી રહ્યા છે. બેડ પણ જેસેથેની સ્થિતિમાં હાલમાં મુકવામાં આવ્યા છે. હવે વધુ બેડની જરૂર નહીં સર્જાય.
Dec 12,2020, 20:09 PM IST
હરિ શુક્લા
Britain માં ભારતીય મૂળના હરિ શુક્લાને સૌથી પહેલા મૂકાશે COVID-19 રસી, જાણો કેમ
બ્રિટન નિવાસી ભારતીય મૂળના 87 વર્ષના હરિ શુકલા દુનિયાના એ ગણતરીના લોકોમાં સામેલ થશે જેમને સૌથી પહેલા કોરોના રસી આપવામાં આવશે. શુકલાને ન્યૂકૈસલની એક હોસ્પિટલમાં ફાઈઝર/બાયોટેક (Pfizer/BioNTech) દ્વારા બનાવવામાં આવેલી રસી મૂકવામાં આવશે.
Dec 8,2020, 13:12 PM IST
કોરોનાની રસી
કોરોના રસી પર ખુશખબર, Pfizer એ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી
ફાઈઝરે તેની કોવિડ-19 રસીને બ્રિટન અને બહેરીનમાં આ પ્રકારની મંજૂરી મળ્યા બાદ આ ભલામણ કરી છે.
Dec 6,2020, 7:02 AM IST
પીએમ નરેન્દ્ર મોદી
PM મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોના રસી પર કરી ચર્ચા, Vaccine પર આપી મહત્વની જાણકારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિભિન્ન રાજકીય પક્ષો અને ટોચના કેન્દ્રીય મંત્રીઓ તથા નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક યોજી.
Dec 4,2020, 13:59 PM IST
આનંદ શર્મા
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક PM મોદીના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા
કોંગ્રેસ ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીની ટીકા કરે પરંતુ તેમના જ કેટલાક નેતાઓને હવે સાચા ખોટામાં અંતર સમજાવવા લાગ્યું છે.
Nov 30,2020, 10:56 AM IST
કોવિશીલ્ડ
કોરોનાની રસી અંગે Serum Institute એ કર્યો મોટો દાવો, PM મોદીએ કાલે કરી હતી મુલાકાત
કોરોના મહામારી (corona pandemic) સામે ઝઝૂમી રહેલા દેશને આગામી થોડા દિવસોમાં ખુશખબરી મળી શકે છે. પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ(Serum Institute) ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી (Corona Vaccine) કોવિશીલ્ડ(Covishield) તૈયાર કરી લીધી છે. ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે તે આગામી 2 અઠવાડિયામાં આ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરશે.
Nov 29,2020, 8:20 AM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!