हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPL 2024
કોફી વિથ કરણ
કોફી વિથ કરણ News
Rani
રાનીએ જાહેરમાં ખોલી કરીનાની પોલ, કરીના થઈ ગઈ શરમથી પાણી પાણી! લાગ્યો આંચકો...
વાત કોફી વિથ કરણના એ એપિસોડની છે જેમાં રાણી મુખર્જી અને કરીના કપૂર ખાન નજર આવ્યા હતા. બંનેએ આ એપિસોડમાં ખૂબ મસ્તી કરી હતી. ત્યારે કરણે રાણી મુખર્જીને સવાલ કર્યો કે, એવી કઈ વસ્તુ છે જે કરીના પાસે છે પણ તેની પાસે નથી?
Mar 7,2023, 18:03 PM IST
કોફી વિથ કરણ
'કોફી વિથ કરણ વિવાદ': પંડ્યા અને રાહુલ મુંબઈમાં થયા રજૂ
હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ ફિલ્મમેકર કરણ જોહરના ટીવી શો કોફી વિથ કરણમાં વિવાદિત નિવેદન આપવાના મામલામાં ફસાઇ ગયા હતા. વિવાદ વધ્યા બાદ બંન્નેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી પરત બોલાવી લેવામાં આવ્યા હતા.
Apr 10,2019, 15:43 PM IST
હાર્દિક પંડ્યા
લોકપાલે સુનાવણી માટે હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલને મોકલી નોટિસ
સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નિયુક્ત બીસીસીઆઈના લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ડીકે જૈને ટીવી ચેટ શો દરમિયાન મહિલાઓ પ્રત્યે વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં સુનાવણી માટે ભારતીય ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને નોટિસ પાઠવી છે.
Apr 1,2019, 16:11 PM IST
કોફી વિથ કરણ
પતિની એક્સ વાઇફ અમૃતા સિંહ વિશે કરીના કપૂરે કર્યો મોટો ખુલાસો
કોફી વિથ કરણ સિઝન 6ના ફિનાલે એપિસોડમાં મહેમાન તરીકે કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપડા પહોંચ્યા હતા
Feb 25,2019, 11:19 AM IST
હાર્દિક પંડ્યા
વિવાદિત નિવેદનઃ હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ અને કરણ જોહર વિરુદ્ધ કેસ દાખલ
એએનઆઈએ આપેલી માહિતી પ્રમાણે હાર્દિક, રાહુલ અને કરણ વિરુદ્ધ જોધપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Feb 6,2019, 11:48 AM IST
સિદ્ધાર્થ મલ્હોત્રા
આલિયા સાથે બ્રેકઅપ બાદ આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે સિદ્ધાર્થ
મહત્વનું છે કે સિદ્ધાર્થ આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ મરજાંવાના શૂટિંગમાં વ્યક્ત છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થની સાથે રકુલપ્રીત સિંહ અને તારા સુતારિયા સિવાય રિતેશ દેશમુખ પણ જોવા મળશે.
Feb 4,2019, 17:53 PM IST
Koffee with Karan
હાર્દિક પંડ્યા અને રાહુલ ગાંધી પર કામચલાઉ પ્રતિબંધ COA દ્વારા હટાવાયો
હાર્દિક પંડ્યા અને રાહુલે કોફી વિથ કરણ ટીવી શોમાં મહિલા માટે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી
Jan 24,2019, 18:07 PM IST
Koffee With Karan 6
Koffee With Karan 6 : હાર્દિક પંડ્યા વિવાદ પર પ્રથમવાર બોલ્યો કરણ જોહર
કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યાની વાતો પર ઘણી બબાલ થઈ હતી. બીસીસીઆઈએ પણ તેના પર કાર્યવાહી કરી છે. આ માટે તેની બધી બાજુથી આલોચના થઈ રહી છે.
Jan 23,2019, 15:13 PM IST
કરણ જોહર
રાજકુમારને ‘Gay પાર્ટનર’નો પ્રશ્ન પૂછીને ખુદ શરમમાં મૂકાયો કરણ જોહર
ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જૌહરનો ફેમસ ચેટ શો ‘કોફી વિથ કરણ’ની સીઝન 6 ધમાકેદાર રહી છે. આ સીઝનમાં અનેક સેલિબ્રિટીઝે પોતાના ફેન્સ સામે અનેક ખુલાસા કર્યાં છે. આ લિસ્ટમાં હવે બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ અને ભૂમિ પેંડનેકર પણ નજર આવવાના છે. સ્ટાર વર્લ્ડ ઈન્ડિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ એપિસોડનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં રાજકુમાર રાવ બિન્દાસ્ત કરણના સવાલનો જવાબ આપતા નજરે આવ્યો છે.
Jan 22,2019, 11:01 AM IST
હાર્દિક પંડ્યા
પોતાના જ વતનમાં હાર્દિકનો થયો વિરોધ, મહિલાઓએ બાળ્યુ પૂતળું
ક્રિકેટર હાર્દિક પંડ્યા મહિલાઓ મામલે વિવાદિત ટિપ્પણી કરીને મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. હાર્દિક પંડ્યાની મહિલા વિરુદ્ધ ટિપ્પણી મામલે તેના વતન વડોદરામાં મહિલાઓએ તેનું પૂતળુ બાળ્યુ હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યાનું પૂતળુ બાળવામાં આવ્યું હતું. મહિલાઓ હાર્દિક વિરોધી સૂત્રોચ્ચાર કરીને તેને મહિલાની માફી માંગવાની માંગ કરી હતી.
Jan 17,2019, 15:09 PM IST
Harbhajan Singh
હાર્દિક પંડ્યા-કેએલ રાહુલ વિવાદ અંગે હરભજને આપ્યું નિવેદન
હરભજન સિંહે કહ્યું કે, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ જે રીતે ટીવી શોમાં જે રીતે વાત કરી રહ્યાં છે તેવી વાતો તે પોતાના મિત્રો સાથે પણ કરતો નથી. તેણે બંન્નેના સસ્પેન્શનને યોગ્ય ગણાવ્યું છે.
Jan 12,2019, 10:28 AM IST
હાર્દિક પંડ્યા
કોફી વિથ કરણમાં વિવાદ, BCCIએ હાર્દિક પંડ્યા અને રાહુલને મોકલી કારણદર્શક
મહત્વનું છે કે, હાલમાં ટીવી શો કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ ગયા હતા. શો દરમિયાન હાર્દિક પંડ્યાએ એવી વાત કરી જેથી વિવાદ ઉભો થયો હતો.
Jan 9,2019, 13:23 PM IST
કોફી વિથ કરણ
હાર્દિક અને રાહુલ છે બદમાશ કંપની
પ્રોમો જોયા બાદ એવું લાગી રહ્યું છે કે ક્રિકેટર્સ શોમાં મોટામોટા શોટ્સ મારવાના છે.
Jan 3,2019, 13:12 PM IST
અજય દેવગન
કોફી વિથ કરણ 6 : જ્યારે જાહેરમાં કાજોલે પતિ અજયને ધડાધડ દઈ દીધી ગાળ !
કોફી વિથ કરણ 6માં કાજોલ અને પતિ અજયે હાજરી આપી હતી
Dec 3,2018, 15:43 PM IST
અર્જુન કપૂર
Video : અર્જુનની હાલત થઈ સાપે છછુંદર ગળ્યા જેવી
કરણ જોહરના આગામી એપિસોડમાં અર્જુન કપૂર અને જાન્હવી કપૂર એકસાથે હાજરી આપવાના છે
Nov 20,2018, 11:43 AM IST
સારા
Video : સૈફ-કરીનાના લગ્ન વખતે કેવું હતું અમૃતાનું વર્તન?
હાલમાં કોફી વિથ કરણમાં સૈફ અને સારા સાથે જોવા મળ્યા છે
Nov 19,2018, 17:42 PM IST
સારા અલી ખાન
પિતાની હાજરીમાં સારાનો મોટો ખુલાસો : 'આ' એક્ટર સાથે કરવા છે લગ્ન
કોફી વિથ કરણમાં સારા અલી ખાને આ ખુલાસો કર્યો છે
Nov 12,2018, 14:34 PM IST
કેટરિના કૈફ
કેટરિનાના Love ફંડા છે ગજબ, કરણ જોહરના શોમાં કર્યો ખુલાસો
કેટરિના કૈફ 'કોફી વિથ કરણ સિઝન 6'ના આગામી એપિસોડમાં કામ કર્યું છે
Nov 11,2018, 13:24 PM IST
આલિયા
Koffee With Karan Season 6 Episode 1: આલિયા-દીપિકાએ કર્યા પાંચ ખુલાસા
આલિયા અને દીપિકા વચ્ચે એપિસોડમાં સારી કેમિસ્ટ્રી જોવા મળી છે
Oct 23,2018, 11:44 AM IST
અર્જુન કપૂર
અર્જુન કપૂર અને જહાન્વી કપૂરે મળીને લીધો મોટો નિર્ણય
શોના મહેમાનોના લિસ્ટ વિશે ઘણા સમયથી ચર્ચા કરવામાં આવી રહી છે
Sep 25,2018, 12:14 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ