हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોંગો ફિવર
કોંગો ફિવર News
અમદાવાદ
અમદાવાદમાં વધુ એક કોંગો ફીવરનો પોઝીટિવ કેસ નોંધાયો
અમદાવાદમાં કોંગો ફિવરનો વધુ 1 દર્દી સિવિલમાં સારવાર હેઠળ છે ત્યારે અન્ય 2 શંકાસ્પદ દર્દીઓ પર નજર હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 3 માંથી 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોંગોના બે શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટની જોવાઇ રાહ રહી છે. ભાવનગર, મહેમદાવાદ અને મધ્યપ્રદેશના રતલામના દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા બે મહિનામાં સિવિલમાં કોંગો ફિવરના કુલ 25 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસમાં ભાવનગરના દાતાસરિયા ગામના 42 વર્ષીય દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે મહેમદાવાદના 72 વર્ષીય પુરુષ અને મધ્યપ્રદેશના રતલામના 16 વર્ષીય છોકરાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
Oct 19,2019, 9:50 AM IST
બનાસકાંઠા
બનાસકાંઠામાં કોંગો ફિવરને કારણે બાળકનું મૃત્યુ
બનાસકાંઠામાં કોંગો ફિવરને કારણે બાળકનું મૃત્યુ થયું છે. આ બાળક બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
Sep 19,2019, 13:10 PM IST
રાજકોટ
રાજકોટમાં કોંગો ફિવરની આશંકા, યુવાનનું મૃત્યુ
રાજકોટમાં કોંગો ફિવરની આશંકા, યુવાનનું મૃત્યુ
Sep 15,2019, 11:53 AM IST
કોંગો ફિવર
ખંભાતથી બે દિવસ પહેલા બાળકને વડોદરા લાવવામાં આવ્યો હતો, કોંગો ફિવરથી થયું
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં સાત વર્ષીય બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરથી મોત નિપજ્યું છે. આ બાળકને ખંભાતથી ગોત્રી હોસ્પિટલમાં બે દિવસ પહેલા દાખલ કરાયો હતો. બાળ દર્દીનો ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કોંગો હોવાની શંકા ઉપજતાં તેનો રિપોર્ટ કઢાવાયો હતો. કોંગોના કારણે બાળ દર્દીના મોત બાદ હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મીટીંગ બોલાવી જરૂરી આયોજન કરાયું છે. વડોદરામાં છેલ્લા અઠવાડિયામાં શહેર જિલ્લામાં કોંગોના બે દર્દીઓ પોઝીટીવ કેસ નોંધાયા હતા.
Sep 8,2019, 10:51 AM IST
કોંગો ફિવર
વડોદરામાં 7 વર્ષના બાળકનું કોંગો ફીવરથી મોત
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં સાત વર્ષીય બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરથી મોત નિપજ્યું છે. વડોદરામાં છેલ્લા અઠવાડિયામાં શહેર જિલ્લામાં કોંગોના બે દર્દીઓ પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ બાળકને ખંભાતથી ગોત્રી હોસ્પિટલમાં બે દિવસ પહેલા દાખલ કરાયો હતો.
Sep 8,2019, 10:20 AM IST
જામનગર
જામનગર: કોંગો ફિવરનો પોઝિટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું
શહેરમાં કોંગો ફિવરનો કેસ સામે આવ્યા પછી વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે પશુઓમાં રહેલી ઇતરડીના કારણે આ રોગનો ફેલાવો થતો હોવાથી જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય તેમજ સોલિડવેસ્ટ શાખા તેમજ વેટરનીટી ટીમો દ્વારા વાયરસ ઇતરડીનો નાસ કરવા માટે વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ અને પશુઓના બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Sep 4,2019, 17:33 PM IST
mehsana
મહેસાણાના પશુપાલકોને કોંગો ફીવર અંગે કેમ નથી કોઈ માહિતી? જુઓ 'ગામડું જાગે છે'
રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કોંગો ફિવરએ દેખા દેતાં આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. આ ફિવરના કારણે ત્રણ લોકોના મોત પણ નીપજ્યાં છે, આવામાં જાણે કે મહેસાણાના પશુપાલકોને કોંગો ફિવર વિશે કોઈ જાણ જ નથી. કેમ આવું થયું જોઈએ આ અહેવાલમાં..
Sep 1,2019, 20:45 PM IST
Congo fever
કેવી રીતે ફેલાય છે કોંગો ફિવર? કોંગો ફિવરથી બચવા શું લેશો કાળજી? જુઓ 'ગામડું જાગે છે'
કેવી રીતે ફેલાય છે કોંગો ફિવર? કોંગો ફિવરથી બચવા શું લેશો કાળજી? તમારા પશુઓની કંઈ રીતે રાખશો સારસંભાળ? જુઓ 'ગામડું જાગે છે'
Aug 29,2019, 20:30 PM IST
morbi
મોરબી: કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં જોવા મળ્યો કોંગો ફિવર
મોરબીમાં કોંગો ફિવરના બે કેસ પોઝિટિવ સામે આવ્યા, ત્રણ શ્રમિકોના લેવામાં આવ્યા હતા લોહીના નમૂના. બંને શ્રમિકો અમદાવાદ વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
Aug 29,2019, 19:40 PM IST
સિવિલ હોસ્પિટલ
રાજ્યમાં કોંગો ફીવરના કારણે 2ના મોત, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, સુરેન્દ્રનગરના લીંબડીમાં ડિટેક્ટ થયો હતો કોંગો ફિવર. 3 દિવસથી દર્દી સિવિલમાં સારવાર હેઠળ છે.
Aug 28,2019, 16:45 PM IST
સિવિલ હોસ્પિટલ
અમદાવાદઃ કોંગો ફિવરના શંકાસ્પદ કેસને લઈ તંત્ર અલર્ટ
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, સુરેન્દ્રનગરના લીંબડીમાં ડિટેક્ટ થયો હતો કોંગો ફિવર. 3 દિવસથી દર્દી સિવિલમાં સારવાર હેઠળ છે.
Aug 28,2019, 12:54 PM IST
Congo fever
અમદાવાદ : કોંગો ફિવરને કારણે 75 વર્ષના દર્દીનું મોત
ચેપી એવા કોંગો ફિવરે ફરીથી માથુ ઉંચક્યું છે. કોંગો ફિવરના એક દર્દીનું અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. લીંબડીના 75 વર્ષીય દર્દીને નાજુક સ્થિતિમાં દર્દીને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમનું આજે મોત થયું છે.
Aug 26,2019, 16:10 PM IST
Congo fever
અમદાવાદ : કોંગો ફિવરને કારણે 75 વર્ષના દર્દીનું મોત, પશુઓને કારણે ફેલાય છે
ચેપી એવા કોંગો ફિવરે ફરીથી માથુ ઉંચક્યું છે. કોંગો ફિવરના એક દર્દીનું અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. લીંબડીના 75 વર્ષીય દર્દીને નાજુક સ્થિતિમાં દર્દીને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમનું આજે મોત થયું છે.
Aug 26,2019, 12:52 PM IST
Trending news
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ
rice flour
Rice Flour: ઈંસ્ટેંટ ગ્લો માટે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર