हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એલપીજી સિલિન્ડર
એલપીજી સિલિન્ડર News
New Rules in July 2023
July 2023: બેકિંગથી લઇને પાનકાર્ડ સુધી, આજથી થયા આ ફેરફાર, બદલાય ગયા નિયમો
New Rules in July 2023: મોંઘવારી ફરી એકવાર લોકોના ખિસ્સા પર પડશે. સરકારે 1 જુલાઈ 2023થી ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો ક્યાં આ ફેરફારોની સીધી અસર ખિસ્સા પર પડી શકે છે.
Jul 1,2023, 13:42 PM IST
New Rules in 1st June
New Rules: જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન
Rules change from today: આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે, એરલાઇન્સને રાહત મળી છે, જ્યારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર આજથી મોંઘા થવા જઈ રહ્યા છે.
Jun 1,2023, 13:53 PM IST
Rule change 1 march
1 March New Rules: 1 માર્ચથી બદલાશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે અસર, જાણો
Rule Changing From 1 March: ફેબ્રુઆરી મહિનામાં સરકારે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા હતા. હવે માર્ચમાં પણ ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે તેવી આશા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જાણો
Feb 26,2023, 20:24 PM IST
LPG Cylinder
આ રીતે ઑનલાઇન બુક કરો રસોઈ ગેસ સિલિન્ડર, 50 રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ
કોરોના કાળમાં છેલ્લા કેટલાક મહિનામાં રસોઈ ગેસની કિંતમમાં ઘટાડો થયો છે. 14 કિલોગ્રામ વાળા નોન સબ્સિડાઇઝ્ડ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1 માર્ચે 805 રૂપિયા હતી જે ઘટીને 594 રૂપિયા પર પહોંચી ગઈ છે.
Aug 27,2020, 18:30 PM IST
message
હવે Whatsapp પર મેસેજ કરો અને થઇ જશે ગેસનું બુકિંગ ! જાણો કઇ રીતે ?
તમે ઘરે બેસી સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ Whatsapp થી ગેસ સિલિન્ડર બુક કરી શકશો. Whatsapp થી ગેસ સિલિન્ડર બુક કરવાની સુવિધા આખા દેશમાં શુરું થઈ ચુકી છે. સૌથી સારી વાત એ છે કે whatsapp પર ગેસ બુકિંગ (Gas Booking) કરાવવાની સાથે ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે.
Aug 10,2020, 18:37 PM IST
LPG Cylinder
હવે WhatsApp દ્વારા પણ બુક કરી શકાશે LPG સિલિન્ડર, આ રહેશે સમગ્ર પ્રક્રિયા
કોરોના મહામારી વચ્ચે મોટા ભાગની કંપનીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પોતાના સ્તર પર પ્રયાસો કરી રહી છે. આ તરફ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પોતાનાં એલપીજી ગેસ સિલિન્ડરનાં ગ્રાહકો માટે વ્હોટ્સએપ દ્વારા બુકિંગની સુવિધા ચાલુ કરી દીધી છે. તેના માટે એક ખાસ નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે.
May 31,2020, 18:13 PM IST
surat
સુરત : LPG સિલિન્ડર ભરેલી ટ્રકે મારી પલટી, એકબાદ એક સિલિન્ડમાં બ્લાસ્ટ
ઓલપાડ (Olpad) તાલુકામાં અત્યાર સુધીનો સોથી મોટો અકસ્માત (Accident) ની ઘટના સર્જાઈ હતી. સુરત ઓલપાડ સ્ટેટ હાઇવે પર આવેલા માસમાં ગામ નજીક સિલિન્ડર ભરેલી ટ્રક પલટી મારી જતા અચાનક ટ્રકમાં આગ (fire) ફાટી નીકળતા ટ્રકમાં સીલીન્ડર બ્લાસ્ટ થવાના શરૂ થયા હતા. દૂરદૂર સુધી સિલિન્ડર ફેંકાતા સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ તરત ઘટના સ્થળે પહોંચી હતી. સીલીન્ડર બ્લાસ્ટથી ટ્રકમાં આગ લાગતા આગની ઝપેટમાં રીક્ષા, બે ટ્રક, આઈસર અને વિદ્યાર્થી ભરેલી બસ આવી ગયા હતાં. જોકે બસ ડ્રાયવરની સમય સુચકતા ના કારણે 20 થી વધુ બાળકોને બચાવાયા હતા.
Jan 9,2020, 15:56 PM IST
Trending news
lifestyle
હાર્ટ એટેકનો ડર થઈ જશે કોસો દૂર, ડોક્ટરએ જણાવ્યા આ 5 'લાઈફસેવિંગ સૂપરફૂડ્સ'
Surya Mangal Gochar
2 પાવરફૂલ ગ્રહ બનાવશે ચતુર્થ દશમ યોગ; 3 રાશિવાળાનું 12 દિવસ બાદ ભાગ્ય ઉઘડી જશે
JK Assembly Election 2024
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હારીને પણ ભાજપે કરી દીધો કમાલ, આ મામલે NCને પાછળ છોડી દીધી
7th Pay Commission
1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થું
entertainment
1993ની બ્લોકબસ્ટર! જેણે એ જમાનામાં મચાવેલી ધૂમ, અભિનેત્રી હવે બિગ બોસમાં દેખાશે
bjp win in haryana
કિસાન, જવાન અને પહેલવાન: જાણો હરિયાણામાં કોંગ્રેસના દાવને ભાજપે કેવી રીતે પાડયો ઉલટો
spiritual
વક્રી થવા જવા રહ્યા છે દેવ ગુરૂ બૃહસ્પતિ, આ 3 રાશિઓના લોકોના શરૂ થશે સારા દિવસો
Haryana Assembly Election 2024
કોંગ્રેસની એ 5 મસમોટી ભૂલ...જેણે હરિયાણામાં મોઢા સુધી આવેલો જીતનો કોળિયો છીનવી લીધો
budh gochar 2024
મહાઅષ્ટમી પર મહાગોચર બનાવી રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, અચાનક અમીર થશે આ 5 રાશિઓ!
Haryana Election Result
નાયબ સૈનીનું નસીબ ખુલ્યું, હરિયાણામાં ગુજરાતવાળો પ્રયોગ ચાલી ગયો, સતત ત્રીજીવાર જીત