हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
17/ 0
(1.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એફિડેવિટ
એફિડેવિટ News
Government Rules
બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં, ફ્રીમાં મળશે આ નકલ
Birth Certificate: જન્મના પ્રમાણ પત્ર માટેનો બદલાઈ ગયો છે નિયમ. હવે નહીં ચલાવી લેવામાં આવે પહેલાં જેવી લાલિયાવાડી. જાણો સરકાર દ્વારા નિયમોમાં કરાયો છે શું મોટો બદલાવ. બર્થ સર્ટિફિકેટની બબાલ વધતા લેવામાં આવ્યો મોટો નિર્ણય.
May 22,2024, 13:22 PM IST
Indian politics
ઓ બાપ રે! 100 તોલા સોનાની કિંમત માત્ર 7 લાખ 83 હજાર રૂપિયા, આટલું સસ્તું
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું બિગૂલ ફૂંકાઈ ચુક્યું છે. ઉમેદવારોએ પણ પોત પોતાની સંપત્તિની એફિડેવિટ જાહેર કરી દીધી છે. ઘણાં ઉમેદવારો તો એવા છેકે, તેની આવક અને સંપત્તિ જાણીને તમારું પણ મગજ કામ નહીં કરે....
Nov 7,2023, 12:57 PM IST
Outrage among lawyers
તલાટીને એફીડેવિટની સત્તાથી વકીલોમાં રોષ, સમગ્ર ગુજરાતમાં પરિપત્રની હોળી કરવામાં આવી
રાજ્ય સરકારે તલાટીને એફિડેવિટ કરવાની સત્તા આપતા વકીલોમાં રોષ ફેલાયો છે. જેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના તમામ નોટરી કરતા વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વકીલ મંડળના કારોબારીની બેઠક બોલાવીને રાજ્ય સરકારને પરિપત્ર રદ્દ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જો સરકાર ઝડપથી આ સમગ્ર વિવાદનો ઉકેલ નહી આવે તો આંદોલન વધારે ઉગ્ર બનશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આ આંદોલનને વ્યાપક રીતે રાજ્ય સ્તરે ઉઠાવવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
Oct 9,2020, 18:58 PM IST
Nitinandita
નિત્યાનંદ વિવાદ: આશ્રમમાંથી ગુમ નિત્યનંદિતા અને તત્વપ્રિયા જમૈકામાં
નિત્યાનદ આશ્રમ વિવાદ મામલો આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનદિતા અને તત્વ પ્રિયાએ આજે ગુજરાત હાઇકોર્ટમાં જમાઈકા દેશમાંથી ઈન્ડીયન હાઈકમીશન સામે એફિડેવિટ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના પિતા જનાર્દન શર્માથી તેમના જીવને જોખમ છે. હાલ તેઓ સુરક્ષિત છે, જો કે બંને બહેનોએ એફીડેવીટમાં તેમણે 5 જેટલી શરતો મૂકી છે. જો તે માનવામાં આવે તો તેઓ ભારત આવી કોર્ટ સમક્ષ હાજર રહેવા તેયાર છે.
Jan 16,2020, 20:45 PM IST
Trending news
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ