हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઇસીસી
આઇસીસી News
આઇસીસી
ICCના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયાને થયું નુકસાન, ઓસ્ટ્રેલિયાને ફાયદો
આઇસીસી (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ના પોઇન્ટ ટેબલના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન થયું છે.
Nov 20,2020, 20:15 PM IST
ટી-20 વર્લ્ડ કપ
T20 વર્લ્ડ કપ: 2021માં મેજબાની કરશે ભારત, 2022ની ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં
ટી-20 વર્લ્ડ કપ 2021ની મેજબાનીને લઇને માર્ગ સ્પષ્ટ થઇ ગયો છે. આ ટૂર્નામેન્ચ ભારતમાં જ રમાશે. જ્યારે ત્યારબાદ 2022માં આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આ મામલે નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના પ્રમુખ આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની શુક્રવારે યોજેયલી બેઠકમાં લેવાયો છે.
Aug 7,2020, 20:23 PM IST
આઇસીસી
ICC એ વર્લ્ડકપ 2023 માટે સુપર લીગ ક્વોલિફિકેશનની કરી જાહેરાત, જાણો શું છે નિયમ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ વનડે સુપર લીગ શરૂ કરી જે ભારતમાં 2023માઅં યોજાનારા વર્લ્ડ કપની ક્વોલિફાયર છે. તેનો ટાર્ગેટ 50 ઓવરના ફોર્મેટને વધુ યાદગાર બનાવવાનો છે. આઇસીસીએ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે મેજબાન ભારત અને સુપર લીગમાં ટોપ પર રહેનાર આગામી 7 ટીમો સીધી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરશે. સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેડ અને આયરલેંડ વચ્ચે સીરીઝ સાથે થશે. બંને દેશો વચ્ચે સાઉથૈમ્પટનમાં 30 જુલાઇના રોજ રમાશે. બાકી કાર્યક્રમ પછી જાહેર કરવામાં આવશે.
Jul 28,2020, 13:03 PM IST
વન ડે સુપર લીગ
ICCએ શરૂ કરી વનડે સુપર લીગ, ભારતમાં 2023 વર્લ્ડ કપ માટે થશે ક્વોલિફિકેશન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ સોમવારના વન ડે સુપર લીગ શરૂ કરી છે જે ભારતમાં 2023માં યોજનારા વર્લ્ડ કપની ક્વોલિફાયર છે. તેનો લક્ષ્ય 50 ઓવરના ફોર્મેટને વધુ સુસંગત બનાવવાનો છે. ICCએ જણાવ્યું હતું કે, મેજબાન ભારત અને સુપર લીગમાં ટોચ પર રહેલી આગામી સાત ટીમો સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની સીરીઝથી થશે.
Jul 27,2020, 16:12 PM IST
આઇસીસી
T20 World Cup બાદ ICCની આ મોટી ટૂર્નામેન્ટને લઇને આવી શકે છે નિર્ણય
આઇસીસી (ICC)એ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આ વર્ષ યાજાનાર પુરૂષ ટી-20 વર્લ્ડ કપને મુલતવી રાખ્યો છે. આગામી વર્ષ મહિલા વર્લ્ડ કપ પણ યોજાવાનો છે અને તેને લઇને મેજબાન ન્યૂઝીલેન્ડ બોર્ડના ચેરપર્સન ગ્રેગ બાર્કલેએ કહ્યું છે કે, તેના પર નિર્ણય આગામી 2 સપ્તાહમાં લેવામાં આવશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચેરપર્સન બાર્કેલેએ રેડિય એનઝેડને કહ્યું કે, તેના પર નિર્ણય આગામી બે સપ્તાહમાં લેવામાં આવશે. આ એટલા માટે કે ટૂર્નામેન્ટને મુલતવી રાખવાની જરૂર પડશે તો અમને તેના વિશે જલ્દીથી જલ્દી ખબર પડે.
Jul 21,2020, 17:19 PM IST
Sachin Tendulkar
આ વ્યક્તિ નથી ક્રિકેટર પણ આમ છતાં સચિન તેના પર છે ફિદા કારણ કે...
સચિન તેન્ડુલકરને હાલમાં જ આઇસીસીના હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે
Jul 26,2019, 17:06 PM IST
Cricket
ICC આવકારદાયક નિર્ણય: સ્લો ઓવર રેટ માટે કેપ્ટન નહી દંડાય
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી એશેઝ સીરીઝથી સ્લો ઓવર રેટ માટે કેપ્ટનને અપાતા દંડનો નિયમ રદ્દ થઇ જશે
Jul 22,2019, 22:01 PM IST
આઇસીસી
ICC ની મોટી કાર્યવાહી, ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલીક અસરથી...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની વાર્ષિક બેઠક ગુરૂવારે સંપન્ન થઇ. બેઠકમાં આઇસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલીક પ્રભાવથી સસ્પેંડ કરી દીધી. આઇસીસીએ પોતાનો નિર્ણય પર નિવેદન જાહેર કરતાં કહ્યું કે ઝિમ્બામ્બે ક્રિકેટ લોકતાંત્રિક રીતે નિષ્પક્ષ ચૂંટણી કરવવાનો માહોલ તૈયાર કરીને અને ક્રિકેટના વહીવટી તંત્રમાં સરકારને દખલને દૂર કરવામાં નિષ્ફળ રહી છે.
Jul 19,2019, 10:53 AM IST
ICC
ICC Cricket World Cup 2019: લંડન મોલમાં ધમાકેદાર Opening Ceremony
12માં ICC ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચ ગુરૂવારે રમવામાં આવશે. જો કે તે અગાઉ ટૂર્નામેન્ટની ધમાકેદાર ઓપનિંગ સેરેમની ચાલુ તઇ. આ સેરેમનીનું આયોજન લંડનનાં બકિંઘમ પેલેસની નજીક આવેલ લંડન મોલમાં થયું. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં ઇંગ્લેન્ડના શાહી પરિવારનો પણ જોડાયો હતો. સમારંભ પહેલા મહારાણી એલિઝાબેથે તમામ ટીમના કેપ્ટન સાથે મુલાકાત કરી. આ સેરેમનીમાં આશરે 4000 ફેન્ચ આવ્યા હતા. જેને બેલેટ પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. સમારંભનું સંચાલન ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિંટોફે કર્યું હતું.
May 29,2019, 23:23 PM IST
ઇગ્લેંડ vs વેસ્ટઇંડિઝ
વેસ્ટઇંડીઝના આ બોલર પર લાગ્યો 4 મેચનો બેન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (આઇસીસી)એ સમલૈંગિકતા સાથે જોડાયેલી કથિત ટિપ્પણી પર કડક નિર્ણય લીધો છે. તેણે આ ટિપ્પણી કરનાર વેસ્ટઇન્ડિઝના ફાસ્ટ બોલર શેનન ગૈબ્રિયલ (Shannon Gabriel) પર ચાર મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. ગૈબ્રિયલ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ઇગ્લેંડના કેપ્ટન જો રૂટ (Joe Root) સાથે ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. જે રૂટે આ મેચમાં સદી ફટકારી હતી. ઇગ્લેંડે આ મેચ 232 રનથી જીતી હતી. જોકે તે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ (England vs West Indies) 1-2 થી હારી ગયું.
Feb 14,2019, 16:50 PM IST
મહિલા ટી20 વર્લ્ડ કર
T20 World Cup: અમારી ટીમના સમર્થકો વધ્યા, આશા અને દબાણ પણ વધ્યું
આ ટૂર્નામેન્ટ ગત સંસ્કરણોની સરખામણીએ વધારે રોમાંચક થઇ શકે છે. આગામી મહિલા ટી20 વર્લ્ડ કપ 9થી 24 નવેમ્બર સુધી વેસ્ટઇન્ડિઝમાં રમાવામાં આવશે. જેમાં 10 ટીમો ભાગ લઇ રહી છે.
Oct 26,2018, 8:20 AM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો