हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
83/ 3
(21.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Unlock 1.0
Unlock 1 0 News
Unlock 1.0
ગુજરાતનો સરેરાશ આંકડો 500એ પહોંચ્યો, અમદાવાદમાં સતત કથળતી સ્થિતી નિંભર તંત્ર મૌન
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા બે દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે 498 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 313 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 29 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 26 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, આણંદમા 1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1219 પર પહોંચ્યો છે.
Jun 6,2020, 19:56 PM IST
Corona figures rise
અબ કી બાર 500 પાર: ગુજરાતમાં અનલોક 1 પછી કોરોના આંક કૂદકે ને ભૂસકે વધ્યો
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા બે દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે તમામ રેકોર્ડ તોડતા રેકોર્ડ 510 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 344 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,39,991 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 35 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 30 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1190 પર પહોંચ્યો છે.
Jun 5,2020, 20:06 PM IST
અનલોક 1.0
8 જૂનથી ખુલી રહ્યા છે રેસ્ટોરેન્ટ્સ અને મોલ્સ, પરંતુ આ કડક નિયમોને પહેલાં જાણી લો
અનલોક (Unlock 1.0)માં તમારા માટે તમામ ચીજ વસ્તુઓ ધીમે-ધીમે ખુલવા લાગી છે. એવામાં આગામી વિકએન્ડથી તમારા મનપસંદ શોપિંગ મોલ્સના દરવાજા ફરીથી ખુલી જશે.
Jun 4,2020, 16:02 PM IST
positive cases of corona
ગુજરાત અનલોક થયાનાં પહેલા જ દિવસે 423 નવા કેસ, રિકવરી રેટ 62.61 ટકા હોવાનો દાવો
જે રવિવારે રાજ્યમાં નવા 423 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 17217 પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં 25 લોકોના મૃત્યુ થયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં 22 લોકોના થયા છે.ઉપરાંત સુરતનાં 2, અરવલ્લીમાં 1 મૃત્યુ નિપજ્યું છે. આ પ્રકારે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 1063 પર પહોંચ્યો છે. તો સૌથી વધુ 861 દર્દીઓ સારવાર લઇને રિકવર થયા છે. તો કુલ રિકવરનો આંકડો 10780 થયો છે. ઉલ્લેખનીય છે કે, આજથી રાજ્યમાં છુટછાટ સાથે તમામ વેપાર ધંધા અને ઉદ્યોગ શરૂ કરવાની છુટછાટ આપવામાં આવી છે. ત્યારે આ આંકડો ચિંતાજનક તો છે પરંતુ હવે આંકડાઓ વધારે ચોંકાવનારા આવી શકે છે.
Jun 1,2020, 20:49 PM IST
Lockdown 5.0
મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી વધાર્યું Lockdown, 3 જૂનથી મળશે સશર્ત છુટછાટ
મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનને 30 જુન સુધી વધારી દેવામાં આવ્યો છે. તેને મિશન બિગન અગેનનું (Mission Begin Again) નામ આપવામાં આવ્યું છે. આ વખતે અનલોક 1.0 માં કેટલીક શરતોની સાથે અનેક સ્થળો પર છુટ આપવામાં આવી રહી છે. પહેલા ફેસની શરૂઆત 3 જુનથી કરવામાં આવશે. જો કે કંટેનમેન્ટ ઝોનમાં કડકાઇથી લોકડાઉન ચાલુ રહેશે, માત્ર જરૂરી વસ્તુઓની આપૂર્તિની અનુમતી હશે. સમગ્ર રાજ્યમાં કર્ફ્યું ચાલુ રહેશે.
May 31,2020, 19:34 PM IST
Unlock 1.0
8 જૂનથી દેશ થશે અનલોક, પણ આ નિયમોનું કડકાઈથી કરવું પડશે પાલન, ખાસ જાણો
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને બે મહિનાથી વધુ સમય થયો છે. હવે સરકારે તબક્કાવાર રીતે દેશને લોકડાઉનમાંથી બહાર કાઢવા માટે વિવિધ છૂટ આપવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન 5 અલગ પ્રકારનું છે જેને અનલોક 1.0 નામ આપવામાં આવ્યું છે. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ 8 જૂનથી ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, વગેરે ખોલવાની મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત ધીરે ધીરે થિયેટર, જિમ, સ્વિમિંગ પૂલ અને ટ્રાન્સપોર્ટને પણ શરૂ કરાશે. જો કે ગૃહ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે લોકોએ કોરોનાના ચેપને રોકવા માટે પોતાની સુરક્ષા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવો આપણે જાણીએ કે એવા કયા નિયમો છે જેનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
May 31,2020, 6:40 AM IST
gujarat
Unlock 1.0: કર્ફ્યુનાં કલાકો ઘટ્યા, રાજ્યની તમામ બજારો સાંજે 7 વાગ્યા સુધી ધમધમશે
લોકડાઉન 4.0 કાલે એટલે કે 31 મેના રોજ પુર્ણ થઇ રહ્યું છે. તે અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉન 5.0 માટે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. આપણે ગુજરાતમાં સુરત અને અમદાવાદ સિવાય મોટે ભાગે છુટછાટ આપી હતી. હવે અનલોક 1માં વધારે છુટછાટ તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આગળ વધી રહ્યા છે.
May 30,2020, 22:30 PM IST
લોકડાઉન 5.0
1 જૂનથી આખો દેશ થશે અનલોક, આ મામલે બિલકુલ અલગ છે Lockdown 5.0
કોરોના વાયરસના લીધે સરકરે દેશભરમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારી દીધું છે. પરંતુ આ દરમિયાન ધીમે-ધીમે લોકડાઉનને દૂર કરવામાં આવશે. તેના હેઠળ 8 જૂનથી રેસ્ટોરન્ટ અને મોલ પણ ખોલવામાં આવશે
May 30,2020, 20:45 PM IST
Trending news
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના