हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
154/ 2
(29.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
strangled
Strangled News
gujarat
વલસાડનો ભયાનક કિસ્સો:તરફડિયાં મારતી બાળકી સાથે ખરાબ રીતે દુષ્કર્મ, બાદમાં ટૂંપો દીધો
વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા ઉમરગામના વાંકાછ ગામ નજીક સૂમસાન સ્થળ પરથી 10 વર્ષેની એક બાળકીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે સમગ્ર ઉમરગામ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
Mar 3,2023, 16:32 PM IST
gujarat
GUJARAT માં આટલા માણસો અને આટલા પશુઓ ઉતરાયણના દિવસે થયા ઘાયલ
ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી આજે શાંતિપુર્ણ માહોલમાં થઇ હતી. જો કે અનેક પશુ પક્ષીઓ ઘાયલ થયા હતા. ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાંથી 108 ઇમરજન્સી સેવા માટે સાંજે 6 વાગ્યા સુધી 2639 કોલ આવ્યા હતા. જે ગત્ત વર્ષની તુલનાએ આ કોલ વધારે હતા. ગતવર્ષ કરતા આ વર્ષે 400 જેટલા કોલ વધુ આવ્યા હતા. ગાળામાં દોરી વાગવાના કારણે 224 જેટલા કોલ 108 ઇમરજન્સી સેવા માટે નોંધાયા હતા.
Jan 14,2022, 20:08 PM IST
Vadodara
વડોદરા: માસ્ક બાબતે યુવકે પોલીસને નીચે પછાડી ગળુ દબાવી દીધું, કહ્યું તમે ભિખારીઓ છો
શહેરના વુડા ચાર રસ્તા પર પોલીસ દ્વારા માસ્કનું ચેકિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન કારમાં આવેલા એક વ્યક્તિએ માસ્ક નહી પહેર્યું હોવાનાં કારણે તેમને અટકાવવામાં આવ્યા હતા. જો કે કાર ચાલક લાજવાને બદલે ગાજ્યો હતો. તેણે પોલીસ કર્મચારી સાથે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ મારામારી કરીને પોલીસ કર્મચારીને પછાડી દીધો હતો. તેનું ગળુ દબાવી દીધું હતું. આ કાર ચાલક વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ કર્મચારીનો ગુનો નોધીને તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Dec 24,2020, 17:02 PM IST
Child
કળિયુગી માઁ : પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી મહિલા અચાનક બાળક રડવા લાગ્યું અને.
બનાસકાંઠાના થરાદમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પરણીત મહિલા તેને પ્રેમિકા સાથે નાસી ગયા બાદ તેનો દોઢ વર્ષનો રડતું બાળક અડચણરૂપ બનતા તેની ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બની છે. બનાવને પગલે થરાદ પોલીસે હત્યારી માતા સાહિત તેના પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Oct 30,2020, 23:03 PM IST
banaskantha
બનાસકાંઠામાં ફોઇના દિકરાએ જ યુવતીને બનાવી પોતાની હવસનો શિકાર, ગળુકાપી હત્યા કરી
બળાત્કાર અને હત્યાના ગુનાઓ રોકેટની ગતિએ આગળ વધી રહ્યા છે. દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે સગા ફોઇના દીકરાએ પોતાની મામાની દીકરી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. સમગ્ર ઘટના અંગે જાણ થતા દાંતીવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી બળાત્કાર તેમજ પોક્સો એક્ટ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોતાની શારીરિક હવસ સંતોષવા માટે ફોઇના દીકરાએ મામાની દીકરીને પીંખી નાખી.
Oct 17,2020, 21:40 PM IST
Trending news
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું