हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Skin Problems
Skin problems News
Diabetes
ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે ચામડીની આ સમસ્યા! ઈગ્નોર ના કરતા, બની શકે છે ખતરનાક!
ત્વચામાં ખંજવાળ અને લાલાશ જેવી સમસ્યાઓ સામાન્ય છે પરંતુ કેટલીકવાર તેને અવગણવી અથવા તેને હળવાશથી લેવી ભારે પડી શકે છે. ડોક્ટરના મતે ડાયાબિટીસને કારણે ત્વચા સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. જો તમારું બ્લડ શુગર લેવલ હંમેશા અનિયંત્રિત રહે છે તો તમારે સાવચેત રહેવું જોઈએ. જાણો ડાયાબિટીસના દર્દીઓમાં ત્વચાના કયા રોગોનું જોખમ વધારે હોય છે.
Nov 26,2024, 11:43 AM IST
lifestyle
HAIR FALL: કેળા-લીંબુ, ડુંગળી...શું ખરેખર આ બઘુ લગાવવાથી અટકી જાય છે ખરતા વાળ?
HAIR FALL: શું તમારા વાળ પણ ખરી રહ્યાં છે? શું તમે પણ સતત થઈ રહેલાં હેરફોલથી પરેશાન છો? અને શું આ જાતજાતના નુસખા જે બતાવવામાં આવે છે એનાથી ખરેખર ફાયદો થાય છે ખરાં? આવા અનેક સવાલોનો જવાબ જાણવા વાંચો આ આર્ટિકલ...
Mar 25,2024, 19:06 PM IST
hair fall
ધીરે ધીરે માથામાં પડી રહી છે ટાલ? જાણો જડમૂળથી ગાયબ થતા વાળને બચાવવા શું કરવું
HAIR FALL: વાળ ખરવાની સમસ્યાથી ત્રસ્ત છો, ટાલિયાપણાથી બચવા માંગો છો? ચિંતા કરશો નહીં અહીં તમને મળી જશે તમારી સમસ્યાનું સચોટ સમાધાન. અપનાવશો આ ટીપ્સ તો નહીં બનો ટાલિયાપણાનો શિકાર...
Nov 26,2023, 7:58 AM IST
lifestyle
શું તમારે પણ ટાલ પાડવાની તૈયારીમાં છે? ટકલા ના થવું હોય તો આ છે રામબાણ ઉપાય
ઉંમર સાથે વાળ ખરવા એ સામાન્ય બાબત છે. અને એ એક નેચર બાબત પણ છે. પણ નાની ઉંમરે વાળ જતા રહેવા એ અસામાન્ય બાબત છે. આ સમસ્યાથી બચવા માટે શું કરવું?
Oct 27,2023, 9:29 AM IST
monsoon
skin problems in monsoon: ચોમાસામાં કેમ વધે છે ચામડીના રોગો? જાણો કારણો અને ઉપચાર
નવી દિલ્લીઃ હળવી ગરમી સાથે, વરસાદની ઋતુમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. આ સિઝનમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. ઘણા લોકોને ચોમાસામાં દાદ, ખંજવાળ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તે હળવા ફોલ્લીઓથી શરૂ થાય છે અને પછીથી ત્વચા પર ફોલ્લીઓ દેખાય છે. આવો જાણીએ દાદ અને પિમ્પલ્સથી છુટકારો મેળવવાની કેટલીક રીતો...
Aug 22,2023, 15:59 PM IST
Face Care
Skin Care Tips: વરસાદની ઋતુમાં ચહેરાની સ્કિનને આ રીતે રાખો હાઈડ્રેટેડ
Dry Skin in Monsoon: ચોમાસામાં આપણે ઘણી બીમારીઓ અને ઈન્ફેક્શનથી બચવાની કોશિશ કરીએ છીએ, પરંતુ ત્વચાની સંભાળ પર વધુ ધ્યાન આપતા નથી, આવી ભૂલ ન કરો.
Jul 21,2023, 13:10 PM IST
camphor Benefits
Camphor Totke: કપૂરની ગોળી ખોલી દેશે બંધ કિસ્મતના તાળા, આર્થિક સંકટ પણ થશે દૂર
Camphor Benefits: હંમેશા તમે જોયુ હશે કે કેટલાક લોકો પોતાના ખિસ્સામાં કપૂર રાખે છે, આવુ કરવાથી અનેક ફાયદા થાય છે, જો તમે પણ આવુ કરશો તો ફાયદામાં રહેશો.
Jul 15,2023, 20:28 PM IST
Bath
ઉનાળામાં રાત્રે સુતા પહેલાં સ્નાન કરવાના છે આ 5 ફાયદા, શરીર અને દીમાગનો થાક થશે દૂર
ભારે ગરમી અને ભેજના કારણે ખુબ જ પરસેવો થયા છે. આજે અમે તમને રાત્રે સ્નાન કરવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. દિવસભરની દોડાદોડી બાદ બોડી અને માઈન્ડ બંને થાકી જાય છે એવામાં રાત્રે સ્નાન કરવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. આ સમયે સ્નાનથી ના માત્ર થાક દૂર થયા છે, પરંતુ ઘણા લાભ પણ થઈ શકે છે.
May 9,2023, 20:06 PM IST
Campoor Benefits
તમારા ખિસ્સામાં સફેદ કપડામાં આ વસ્તુ બાંધીને મૂકો, નસીબ ચમકી જશે
Campoor Benefits : હંમેશા તમે જોયુ હશે કે કેટલાક લોકો પોતાના ખિસ્સામાં કપૂર રાખે છે, આવુ કરવાથી અનેક ફાયદા થાય છે, જો તમે પણ આવુ કરશો તો ફાયદામાં રહેશો
Nov 12,2022, 22:32 PM IST
Bath
ઉનાળામાં રાત્રે સુતા પહેલા રાખો સ્નાન કરવાની આદત, બોડી-માઇન્ડને થસે જબરદસ્ત ફાયદો
Bathing at Night: ગરમીની સિઝનમાં ઘણા લોકો રાત્રે સ્નાન કરી સુવાનું પસંદ કરે છે, પરંતુ આ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ કરવાથી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકાર છે.
Apr 5,2022, 16:17 PM IST
Holi
હોળીમાં કોઈ પાક્કો રંગ લગાવી દે તો ફિકર નોટ, તમારી સ્કિનને રક્ષણ આપશે આ વસ્તુ
હોળી એ રંગોનો તહેવાર છે. આ તહેવારમાં લાલ, પીળો, વાદળી, ગુલાબી રંગોથી લોકો હોળી રમે છે. પરંતુ આ રંગોમાં અનેક પ્રકારના રસાયણો પણ ભળે છે જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. ત્યારે આ સ્થિતિમાં હોળી રમવાની સાથે સ્કિનની સંભાળ રાખવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Mar 17,2022, 9:56 AM IST
SKIN CARE TIPS
આ બે વસ્તુ લગાવવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ થઈ જશે ગાયબ!
વરસાદની સિઝનમાં વધુ પડતા લોકો પોતાની સ્કિનની સમસ્યાઓને લઈને હેરાન થતા હોય છે. કેમ કે ચોમાસાના સમયમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. જે સ્કિનની રચના પર નકારાત્મક અસર કરી શકે છે. ચામડીના નિષ્ણાતોના અનુસાર જેવી રીતે અલગ-અલગ સિઝનમાં લોકો વિવિધ પ્રકારની કપડા પહેરે છે તેમ જ બદલાતા સિઝનમાં સ્કિનની સંભાળમાં બદલાવ કરવો જરૂરી છે.
Aug 23,2021, 8:50 AM IST
સ્કીન પ્રોબ્લમ્સ
શિયાળામાં સતાવે છે Skin Problems?, તો ખાસ અપનાવો આ ઉપાય
ઠંડીમાં જો તમે અહીં જણાવેલા ઉપાય અપનાવશો તો આખો શિયાળો તમને સ્કીન પ્રોબ્લેમ્સ નહીં થાય.
Dec 14,2020, 8:06 AM IST
ફાસ્ટ ફૂડ
સાયલન્ટ કિલર છે આ ફૂડ, જેને ખાવાથી જિંદગી નરક તરફ ધકેલાતી જાય છે
ફાસ્ટ ફૂડ આપણી હેલ્થ માટે બહુ જ ખતરનાક છે, તે તો આપણે જાણીએ છીએ. પરંતુ આ બધુ જાણ્યા છતા લોકો તેને ખુદથી ખાવાથી રોકી શક્તા નથી. ક્યારેય મિત્રોને બહાને તો ક્યારેક પોતાના મનના બહાને, ફાસ્ટ ફૂડ ખાવાના કોઈને કોઈ બહાના તો આપણે શોધી જ કાઢીએ છીએ. જ્યા સુધી ડોક્ટર ના પાડવાનું કોઈ સોલિડ કારણ ન આપે, ત્યા સુધી કોઈને કોઈ બહાને તેને ખાવા પાછળ આપણે દોડતા રહીએ છીએ. પરંતુ શુ તમે જાણો છો કે, ફાસ્ટ ફૂડ છોડવાના તમારી જિંદગી અને તમારી હેલ્થ પર શુ અસર પડે છે. જો તમે નથી જાણતા તો આપણે જાણીએ. ફાસ્ટફૂડ છોડવાથી અનેક ફાયદા થાય છે.
Mar 3,2019, 10:07 AM IST
Trending news
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..