हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ShivaSena
Shivasena News
Maharashtra politics
આખરે સંજય રાઉત બોલ્યા, ‘અંધારામાં પાપ થયું છે, રાજ્યની જનતા તેઓને રસ્તા પર
રાતોરાત સત્તા હાથમાંથી સરકી જતા અને મુખ્યમંત્રી બનવાનુ સપનુ રગદોળાઈ જતા શિવસેના (ShivSena) ના ખેમામાં જોરદાર સોપો પડ્યો છે. જે સત્તા મેળવવા માટે 24 ઓક્ટોબરથી ખેંચતાણ ચાલી રહી હતી, તે શિવસેનાએ ગુમાવી દીધી છે. હવે શિવસેનાના હાથમાં કંઈ જ નથી રહ્યું. ત્યારે શિવસેનના નેતા સંજય રાઉતે (Sanjay Raut) પ્રેસ કોન્ફરન્સ કહીને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. તેમજ અજીત પવારના નિર્ણયમાં શરદ પવાર (Sharad Pawar) નો કોઈ જ હાથ નથી તેવું સ્પષ્ટપણે કહ્યું હતું.
Nov 23,2019, 10:09 AM IST
Maharashtra politics
સંજય રાઉતને ખબર પણ ન પડી કે, એક કલાકમાં તેમના પગ નીચેથી સત્તા સરકી જશે
રાતોરાત મહારાષ્ટ્ર (Maharashtra) માં સત્તાની બાજી પલટાઈ છે. કોઈને કાનોકાન ખબર ન પડી, શિવસેનાને લોલીપોપ બતાવીને બીજેપી (BJP) અને એનસીપી (NCP) એ સત્તા બનાવી લીધી છે. કાકા કરતા ભત્રીજો સવાયો નીકળ્યો હતો. શરદ પવાર (Sharad Pawar) ની સરકાર બનાવવાની લ્હાયમાં ભત્રીજો અજીત પવાર (Ajit Pawar) સવાયો નીકળ્યો. આજે સવારે અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) સાથે મહારાષ્ટ્રમાં સત્તા બનાવી લીધા છે. અત્યાર સુધી એનસીપી, કોંગ્રેસ (Congress) અને શિવસેના (Shivsena) ની ખેંચતાણમાં ચૂપચાપ રહેલા અજીત પવારે મોટી ચાલ ચલી છે. સવાર સવારમાં જ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે, તો સાથે જ અજીત પવાર ડેપ્યુટી મુખ્યમંત્રી બની ગયા છે. આ સાથે જ બીજેપી અને એનસીપી સાથે આવ્યું છે. એનસીપીના 22 ધારાસભ્યો અજીત પવાર સાથે છે. ત્યારે શિવસેનાના પેટમાં મોટી ફાળ પડી છે. હજી આજે સવારે જ શિવસેનાના સંજય રાઉતે (Sanjay Raut) ટ્વિટ કરીને કહ્યું હતું કે, જીસ જીસ પર યે જગ હસાં હૈ, ઉસીને ઈતિહાસ રચા છે. ત્યારે તેમને ખબર પણ ન હતી કે, માત્ર એક કલાકમાં જ તેઓ મહારાષ્ટ્રમાં સત્તા બનાવવાનું સપનુ ગુમાવી રહ્યાં છે.
Nov 23,2019, 9:19 AM IST
Trending news
canada
કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે
New Year bike price hike
1 જાન્યુઆરીથી મોંઘી થશે આ બાઈક્સ! હાલ ખરીદી લીધું તો થશે હજારો રૂપિયાની મહાબચત
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત