हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
4/ 0
(0.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Repair
Repair News
gujarat
લો બોલો! હવે અમદાવાદમાં મકાન બનાવવા કે સમારકામ કરવું હોય તો પણ આપવી પડે છે ખંડણી!
Ahmedabad News: અમદાવાદના જમાલપુર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી સક્રિય નવા બાંધકામ અને સમારકામના કિસ્સાઓમાં ખાંડણીઓ માંગતી હતી અને ધમકીઓ આપતી હતી. જમાલપુર વિસ્તારના બિલ્ડર એ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાંચએ ધરપકડ કરીને ગાયકવાડ હવેલી પોલીસને હવાલે કરી છે.
Aug 24,2023, 16:22 PM IST
car
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
તમે કાર સ્ટાર્ટ કરો છો અને એક અવાજ આવે છે. જોકે સ્પીડમાં ચલાવતા જ અવાજ બંધ થઈ જાય છે. આ અવાજ હબ કેપની અંદર ઢીલા અથવા અયોગ્ય રીતે ફિટ કરેલા નટના કારણે થઈ શકે છે. તમે થોડા સમય પહેલાં વ્હીલ બદલ્યું હશે અને નટ યોગ્ય રીતે ફીટ નથી કર્યા તો તેના કારણે અવાજ પણ આવે છે. જો આ પછી પણ અવાજ આવતો હોય તો તમારે તાત્કાલિક મિકેનિક પાસે જવું જોઈએ.
Jan 29,2023, 13:03 PM IST
Old Password
જૂનો પાસવર્ડ ભૂલી ગયા છો તો ફીકર નોટ, આ જુગાડથી રાખી શકો છો નવો પાસવર્ડ
Change Passpord: સામાન્ય રીતે કોઈ પણ લેપટોપ કે પીસીનો પાસવર્ડ ભૂલી ગયા પછી તેને બદલવા માટે બૂટેબલ પેનડ્રાઈવની જરૂર પડે છે. તેના સિવાય પાસવર્ડ બદલવો ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર તો લોકો પાસવર્ડ માટે જુદા જુદા સોફ્ટવેરનો પણ ઉપયોગ કરે છે.
Jan 2,2023, 18:29 PM IST
Roads
ખરાબ રસ્તા તોડી રહ્યા છે ખેલૈયાઓની કમર, નવરાત્રિ અડધી પૂરી થઈ છતા ખાડા પૂર
ગત મહિનામાં રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા 8 મહાનગરોમાં ખરાબ થઈ ગયેલા રસ્તાઓને સરખા કરવા 216 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરાઈ હતી, પરંતુ નઘરોળ પ્રશાસને હજુ સુધી નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું નથી. સવાલ એ નથી કે નવા રસ્તા બનાવવાનું કામ હજુ શરૂ થયું નથી. સવાલ એ છે કે દર વર્ષે કેવી રીતે નવે નવા રસ્તા તૂટી જાય છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો માટે ત્રણ વર્ષ સુધી રસ્તા રિપેર કરાવવાની શરત રખાય છે, પરંતુ રસ્તા રિપેર કરે છે કોણ...? પાટનગર ગાંધીનગર (Gandhinagar) ના રસ્તા ખરાબ નથી થતા તો શહેરના અને ગામના રસ્તા કેવી રીતે ખરાબ થઈ જાય છે? શું પાટનગરના રસ્તા સારા બનાવવામાં આવે છે? શું ગામડાં અને શહેરના રસ્તા ખરાબ બનાવવામાં આવે છે? ચોમાસા (Monsoon)ને કારણે રસ્તા પર ઠેરઠેર ખાડા પડેલા છે. આ ખરાબ રસ્તાઓ ખેલૈયાઓના મણકા તોડી રહ્યા છે. તો બીજી તરફ, ચોમાસું લંબાયું હોવાના નામે નવા રસ્તાઓનું કામ શરૂ નથી થયું. પણ હવે નવરાત્રિ (Navratri 2019) અડધી પૂરી થઈ ગઈ છે.
Oct 4,2019, 8:32 AM IST
મુખ્યમંત્રી
મહાનગરોના તૂટેલા રસ્તાઓ રીપેર કરવા રાજ્ય સરકાર આપશે 216 કરોડ: CM
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂપિયા 216 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ ફાળવણી અંતર્ગત અમદાવાદ મહાપાલિકાને 60 કરોડ, સુરતને 50 કરોડ, વડોદરાને 35 કરોડ, રાજકોટને 25 કરોડ, ભાવનગરને 15 કરોડ, જામનગરને 15 કરોડ, જુનાગઢને 06 કરોડ અને ગાંધીનગરને 10 કરોડ ફાળવવામાં આવશે.
Sep 7,2019, 19:45 PM IST
morbi
મોરબી: બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા સ્થાનિકો બન્યા મજબુર
મોરબીઃ બિસ્માર રસ્તાઓને કારણે શહેરીજનોને પડી રહી છે હાલાકી, રસ્તાઓમાં પડેલા ખાડા બૂરી રહ્યા છે યુવાનો.
Aug 18,2019, 17:25 PM IST
Rajkot
રાજકોટમાં હજારો લીટર પાણીના વેડફાટ બાદ તંત્ર એક્શનમાં, આ રીતે કર્યું રીપેરીંગ
રાજકોટ ગૌરીદળ ગામ નજીક નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ, GWIL દ્વારા વેલ્ડીંગ કરી રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું, રાત્રે 10 વાગ્યે સંપૂર્ણ પાણી ચાલુ કરી દેવામાં આવશે
May 17,2019, 18:40 PM IST
સરદાર સરોવર
સરદાર સરોવર નર્મદા બંધના 30 દરવાજાનું સમારકામ,જુઓ વીડિયો
સરદાર સરોવર નર્મદા બંધના 30 દરવાજાનું સમારકામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે સાત દરવાજાને સમારકામ માટે ખુલ્લા કરાયાં હતા. આગામી દિવસોમાં બાકીના દરવાજાનું સમારકામ હાથ ધરાશે. પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે ઓઈલ અને ગ્રીસથી સમારકામ કરવામાં આવ્યું છે
May 6,2019, 16:03 PM IST
Trending news
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ