हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
4/ 0
(0.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
refused
Refused News
neighbor
પાડોશીએ 2 હજાર રૂપિયા માંગ્યા અને ઇન્કાર કર્યો અને પાનુ લઇને તુટી પડ્યો અને...
મહેસાણામાં એક મહિલાને પાડોશીને બે હજાર ઉછીના નહીં આપવાની સજા મોત મળી છે. પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી 45 વર્ષીય મહિલાની માત્ર બે હજાર ઉછીના આપવાનો ઇનકાર કરતા હત્યા કરી દેવાઈ છે. પાડોશમાં રહેતા યુવાને મહિલાના પુત્ર પાસે ઉછીના બે હજાર માંગ્યા અને યુવાને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. બસ આ વાતનો એટલી હદે ગુસ્સો આવ્યો કે પાડોશીએ ખેલી નાખ્યો ખૂની ખેલ ખેલ્યો હતો. મહિલા અને તેના પુત્ર ઉપર પાના વડે હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો હર્ષ સુથાર નામના પાડોશીની આ મામલે મહેસાણા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
May 19,2022, 19:28 PM IST
girlfriend
પ્રેમીએ પ્રેમિકાને કહ્યું, હું તારા પ્રેમમાં આખી દુનિયાને જલાવી દઇશ તુ ખાલી એકવાર મા
મીંઢાબારીમાં ગિફ્ટમાં બ્લાસ્ટ પ્રકરણમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં વરરાજાની સાળીના પૂર્વ પ્રેમીએ પોતાની પ્રેમિકાને મારવાનો પ્લાન ઘડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રાજેશ પટેલ ઉર્ફે રાજુ પહેલાથી જ પ્રેમિકાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જેના પગલે તેણે ટેડીબેરની ગિફ્ટ દ્વારા પોતાની પ્રેમિકાને મારવાનો પ્લાન ઘડ્યો હોવાની સંભાવના પિતાએ વ્યક્ત કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ભૂલથી ગિફ્ટ વરરાજાએ ખોલી ચેક કરતાં બ્લાસ્ટ થયો હતો. તેને પોતાની આંખો અને પંજો ગુમાવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત તેમના 3 વર્ષિય ભત્રીજાને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. વાંસદા પોલીસે આરોપી રાજુ પટેલની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
May 18,2022, 22:15 PM IST
gujarat
યુવકે મનફાવે તેમ દરેક હોટલમાં યુવતી સાથે માણ્યું શરીરસુખ, પરંતુ હદ તો ત્યારે થઈ...
વલસાડનો કમરૂઝમાં કુરેશીએ માસૂમ દીકરી (મેહનાઝ)ની લાજ લૂંટી ગર્ભવતી બનાવી હતી. એટલું જ નહીં, નરાધમે કામરેજમાં અલગ અલગ હોટલમાં માસૂમ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ખૂલ્યું છે. લગ્ન કરવાની લાલચ આપી લગ્ન ન કરી વારંવાર દુષ્કર્મ આચારતો હતો.
Apr 12,2022, 10:57 AM IST
Valsad
યુવતીએ કહ્યું, જાનુ મને એક ગુટખાની પડીકી ખવડાવ પછી મને જંગલમાં લઇ જઇને...
ગુટખા ખાવા જેવી નજીવી બાબતમાં વલસાડના ભીલાડમાં એક યુવકે પોતાની જ મંગેતરનું ગળું દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. આટલું ઓછું હોય તેમ હત્યાને આત્મહત્યા ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હત્યારા મંગેતરની ચાલ પકડાઇ ગઈ છે અને તે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. પોતાની મંગેતરની નિર્મમ હત્યા કરનાર યુવક વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું તે પણ ઝડપી લેવાનો પ્રયાસ કર્યો છે.
Mar 12,2022, 17:55 PM IST
Ahmedabad
અમદાવાદ: રિસાયેલી પત્નીએ વાત કરવાની ના પાડતા પતિએ જાહેરમાં કર્યું એવું કૃત્ય કે...
શહેરનાં સરસપુર વિસ્તારમાં હત્યાની વિચિત્ર ઘટના સામે આવી છે. એક પતિએ તેની જ પત્નીની નિર્દયી બનીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોતાની પતિ અને પત્ની સાથે ઝગડાથી કંટાળીને યુવતી તેના પિયરમાં આવી હતી. ત્યાં તેનો પતિ તેની સાથે વાત કરવા આવ્યો હતો. પત્ની પતિ સાથે વાત કરવાની મનાઇ કરતા તેને લાગી આવ્યું હતું અને સસરાની હાજરીમાં જ જમાઇએ કમરમાંથી છરો કાઢીને પત્નીના ગળા પર ફેરવી દઇ ફરાર થઇ ગયો હતો. સમગ્ર મુદ્દે શહેરકોટડા પોલીસે તપાસ હાથ ધરી છે.
Aug 15,2020, 16:23 PM IST
Rajkot
રાજકોટ: પિતાએ બહાર ફરવા જવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
રાજકોટનાં કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાનાં ઘરે વાત કરી હતી. જો કે પિતાએ ના પાડતા ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. જો કે પિતાએ કોરોનાની સ્થિતી ગંભીર હોવાના કારણે પુત્રને જવા માટેની ના પાડી હતી. જો કે પુત્રએ આપઘાત કરતા પરિવાર પર આભ ફાટી પડ્યુ છે. મૃતક જયવીર ધર્મેભાઇનો એકનો એક પુત્ર હોવાના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
Aug 10,2020, 21:27 PM IST
Father
હત્યારા પિતાનો વલોપાત: જે માગે તે પુત્રીને આપ્યું, ઘરનું પાણી પીવાની ના પાડી અને...
ગઇકાલે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોપાલભાઇ નકુમે પોતાની જ સગી પુત્રીને કપડા ધોવાના ધોકાથી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી. ગોપાલભાઇએ પોલીસ સમક્ષ પોતાનો વલોપાત ઠાલવતા જણાવ્યું કે, મારી દિકરી જે માંગતી તે હું લાવી આપતો હતો. જો કે છેલ્લે તેણે કહ્યું કે, આ ઘરનું પાણી પણ હું નહી પીવ. આ શબ્દો સાંભળીને મને ખુબ જ ગુસ્સો ચડ્યો અને તેને ઘોકો મારી દીધો.
Aug 7,2020, 22:59 PM IST
તબ્લીગી જમાત
સરકાર ઇસ્લામનો નાશ કરવા માંગે છે કહી તબલીઘીઓએ સિવિલ હોસ્પિટ માથે લીધી
શુક્રવારેશહેરના દરિયાપુરના મરકજમાંથી લવાયેલા 26 તબલઘીઓને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્રીજા માળે તૈયાર કરાયેલા આઇસોલેશન વોર્ડમાં તબલીઘીઓએ ધમાલ મચાવી દીધી હતી અને આખી હોસ્પિટલ માંથે લીધું હતું. હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ દ્વારા મુસ્લિમ ડોક્ટરને બોલાવવા પડ્યા હતા. આખરે 5 કલાકનાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ તમામની મેડિકલ તપાસ કરવામાં આવી હતી.
Apr 5,2020, 18:43 PM IST
Trending news
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ