हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
51/ 0
(8)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Recycling
Recycling News
gujarat news
ફૂલોના વેસ્ટમાંથી ગુજરાતના આ શહેરમાં બને છે ખાતર, ખેત ઉત્પાદનમાં ખેડૂતોને થશે લાભ
સુરત મહાનગર પાલિકા અલગ અલગ પ્રોજેકટ દીઠ કરોડોની કમાણી કરતું હોય છે ત્યારે કેટલાય પ્રોજેકટ એવા છે જેમાં તેઓ લાખો રૂપિયાની બચત પણ કરી રહ્યા છે. આ પ્રોજેકટ સમગ્ર દેશમાં રોડ મોડેલ સમાં પણ છે.
Sep 4,2024, 10:36 AM IST
innovation
સુરતીઓનું સર્જન!! નકામી ગણીને ફેંકી દેવાતી પ્લાસ્ટિક બોટલમાંથી પણ બનાવી દીધું કાપડ
Plastic Recycling Into Textile : સુરતની ત્રણ અને રાજકોટની બે કંપનીઓ પ્લાસ્ટિક રિસાયકલીંગ કરી તેમાંથી યાર્ન બનાવે છે. આ યાનમાંથી બુટ, જેકેટ, સોફાના કવર તથા કાના કવર બનાવવામાં આવે છે
Aug 12,2024, 13:20 PM IST
Bhavnagar
12 માળનું ભવ્ય જહાજ ભંગાણ માટે અલંગ પહોચ્યું, હાઈફાઈ મોલ કરતા પણ છે જોરદાર સુવિધા
નવનીત દલવાડી/ભાવનગર :સમગ્ર એશિયામાં સૌથી મોટા અને ભાવનગર જિલ્લાનું ઔધોગિક એકમ અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ ઘણા લાંબા સમયથી મંદી માંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં અગાઉ સેંકડો જહાજ અંતિમ સફરે આવતા હતા. ત્યાં છેલ્લા થોડા સમયથી જહાજની સંખ્યા ક્રમશઃ ઘટી રહી છે. પરંતુ અંધારા બાદ ફરી અજવાળું થતું હોય છે તેમ અલંગમાં વ્યાપેલી મંદી વચ્ચે ફરી સળવળાટ જોવા મળી રહ્યો છે. 12 માળનું વિશાળ જહાજ તેની અંતિમ સફર પૂરી કરી અલંગ ખાતે ભંગાણ માટે મધદરિયે આવી પહોંચ્યું છે.
Sep 27,2022, 11:55 AM IST
Ahmedabad
તમે મંદિરમાં ચઢાવેલી માતાજીની ચુંદડીનો આવો ઉપયોગ ક્યારેય નહિ જોયો હોય
આશ્કા જાની/અમદાવાદ :‘આસમાન રંગની ચુંદડી રે... માં ની ચુંદડી લહેરાય....’ આ ગરબો આપણે બધાએ સાંભળ્યો છે. પરંતુ માતાની ચુંદડીનું મહત્વ આપણે હજુ સુધી સમજ્યા નથી. માટે જ આપણે આપણા ઘરમાં વાપરવામાં આવેલી માતાજી ચુંદડીને આમ જ નદીમાં પધરાવી દઈએ છે કે પછી મંદિરના ખૂણામાં ઢગલો કરી દઈએ છે. પરતું એક કલાકાર એવા છે, જેઓ માતાજીના આ ચુંદડીનો ઉપયોગ કરીને અઢળક વસ્તુઓ બનાવે છે. કોઈ વિચારી પણ ન શકે કે ચઢાવા બાદ ફેંકી દેવાતી ચુંદડીમાંથી આટલી વસ્તુઓનું સર્જન પણ શક્ય છે.
Apr 23,2022, 9:40 AM IST
waste to energy
કચરામાંથી કમાણી : આખા અમદાવાદના કચરાએ એએમસીને કરોડપતિ બનાવ્યું
Pirana Landfill Site income : કોર્પોરેશનનો પીરાણા ડમ્પિંગ સાઈટ પર વેસ્ટ ટુ બેસ્ટ કરવાનો પ્રોજેક્ટ બહુ લકી સાબિત થયો છે. આ પ્રોજેક્ટ હવે કરોડોની કમાણી કરતો થયો છે. તો બીજી તરફ, એક ઉપર એક થઈ રહેલા કચરાના ઢગલા પણ ઘટી રહ્યાં છે
Apr 8,2022, 15:15 PM IST
surajkund
દિલ્હી સુધી પહોંચતા પંજાબ-હરિયાણાના ધુમાડાનું આખરે સોલ્યુશન મળ્યું
દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ફેલાવવા માટે બદનામ પરાલી સૂરજકુંડ મેળામાં જોરદાર નામ કમાવી રહી છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં યોજાયેલ મેળામાં પહોંચેલ શિલ્પકાર પરાલી (Parali) થી ઘરેલુ ઉપયોગમાં લેવાતી સામગ્રી બનાવી રહ્યાં છે. જેમાં બેસવા માટે આસન, આરામ કરવા માટે ચટ્ટાઈ, પહેરવા માટે ચપ્પલ અને સામાન રાખવા માટે ટોપલી પણ બનાવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરની શિલ્પકાર મહિલાઓએ આ સાબિત કરી દીધું કે, પરાલી સમસ્યા નહિ, પણ સમાધાન છે. તેને બાળો નહિ, પરંતુ ઉપયોગ કરો. તેનો પ્રયોગ કરો. પરાલીથી બનેલા બહુ જ સુંદર અને આકર્ષક સામાન મેળામાં પહોંચી રહ્યાં છે. જે પર્યટકોને પણ ગમી રહ્યાં છે. આ મેળામાં પરાલી ન બાળવા માટેનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.
Feb 7,2020, 18:02 PM IST
Relience Foundation
'Recycle4Life' : રિલાયન્સના અભિયાનમાં એક્ઠી કરાઈ 78 ટન પ્લાસ્ટિક બોટલ્સ
'Recycle4Life' અભિયાન ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓને તેમની આસપાસ જ્યાં કંઈ પણ ફેંકી દેવાયેલી પ્લાસ્ટિકની બોટલ દેખાય તો તેને લઈને ઓફિસમાં રિસાઈકલિંગ લાવવા માટે જણાવાયું હતું. સ્વચ્છ અને હરિયાળી ધરતી બનાવવા માટે રિલાયન્સ અને તેની સહયોગી કંપનીએ સમગ્ર દેશમાં સંદેશો ફેલાવ્યો હતો.
Nov 9,2019, 18:58 PM IST
રિસાઈકલિંગ
રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી 5-7 વર્ષમાં 1.4 કરોડ રોજગારનું સર્જન થશે
નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે જણાવ્યું કે, રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી પાંચથી સાત વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાની ક્ષમતા છે
Jun 17,2019, 23:58 PM IST
જોબ
ઈ-વેસ્ટ ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવાની ઉત્તમ તક, આવશે 5 લાખ નોકરીઓ
કચરામાંથી કમાણી કરી શકાય? આ સવાલનો જવાબ છે 'હા', કમાણી પણ જેવી તેવી નહીં, ભારતમાં દિવસે ને દિવસે ઇલેકટ્રોનિક્સ બજાર ફુલીફાલી રહ્યું છે. જેને પગલે ઇ-વેસ્ટનો જથ્થો પણ વધી રહ્યો છે. નવી પ્રણામી મુજબ આ ઇ-વેસ્ટમાંથી સારી એવી કમાણી કરી શકાય એવું છે. બજાર સુત્રોના જણાવ્યા અનુસારા આગામી સમયમાં ઇ-વેસ્ટ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો છે. એક અંદાજ મુજબ 5 લાખ જેટલી નોકરીઓ ખુલે એમ છે.
Apr 4,2019, 11:15 AM IST
Trending news
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું માનતા નહિ! કુંવરજી બાવળિય
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ