हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
31/ 2
(5.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
received
Received News
Bhavnagar
ભાવનગરની ખ્યાતનામ સંસ્થાએ દરિયાને આગળ વધતો અટકાવ્યો, રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મળ્યો
જિલ્લાની જાણીતી સંસ્થા વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા બેસ્ટ એનજીઓ કેટેગરીમાં દેશનો ત્રીજા સ્થાનનો નેશનલ વોટર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ભાવનગર અને અમરેલી જીલ્લા પંથકના દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં કરવામાં આવેલી વોટર હાર્વેસ્ટીંગ અને રીચાર્જ, પીવાના પાણીમાં વ્યવસ્થાપન તેમજ દરિયાની ખારાશને આગળ વધતી અટકાવવા સહિતની અનેક ઉત્તમ કામગીરીને ધ્યાને લઇ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
Apr 15,2022, 16:49 PM IST
message
અમદાવાદમાં ગુરૂદ્વારામાં બ્લાસ્ટ થવાનો છે તેવો મેસેજ મળ્યો અને પોલીસ દોડતી થઇ
શહેરમાં દિવાળી પહેલા ઘાટલોડિયામાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા થતા જ પોલીસ અને પોલીસની સુરક્ષાના દાવાઓની હવા નિકળી ગઇ હતી. ત્યારે વધારે એક દાવાએ પોલીસને દોડતી કરી હતી. જેનાથી પોલીસ ફરી દોડતી થઈ હતી. ગુરુદ્વારામાં બ્લાસ્ટનો મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ હતી. જો કે આખરે મેસેજ ખોટો નિકળ્યો હતો. જેના કારણે ક્રાઇમબ્રાંચે ટેક્નીકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી લીધો હતો.
Nov 5,2021, 22:23 PM IST
ultimatum
GPSC ઉમેદવારોનું અલ્ટીમેટમ, પોસ્ટિંગ નહી મળે તો પેટા ચૂંટણીમાં નોંધાવશે ઉમેદવારી
શહેરમાં આજે જીપીએસસીની પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડત આપવા માટે રચાયેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આવી હતી. ત્યારે ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનોને દિનેશભાઇ બાંભણીયાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો અન્યાય દૂર કરવામાં નહિ આવે તો ૧૮૨ વિદ્યાર્થીઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
Oct 10,2020, 21:11 PM IST
pride
ગૌરવ: રાજકોટ પોલીસની સુરક્ષિતા એપનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, પ્રાપ્ત કર્યો સિલ્વર મેડલ
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ સુરક્ષીત રહે તે માટે સુરક્ષીત એપ બનાવવામાં આવી છે. આ એપનું ડિેમ્બર 2019માં અંજલીબેન રૂપાણીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. મહિલાઓ માટેની સુરક્ષિત એપને દિલ્હી ખાતે સમગ્ર ભારતમાં 500 પ્રતિસ્પર્ધીઓએ નિર્ભયા દિવસના રોજ સિલ્વર એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
Jul 31,2020, 23:01 PM IST
retired police officer
માથાભારે પુત્રવધુ: નિવૃત પોલીસ અધિકારીને છુટ્ટી ટોપલી મારીને માથુ ફાડી નાખ્યું
શહેરનાં સાબમરી વિસ્તારના ધર્મનગર ખાતે નિવૃત પોલીસ કર્મચારીને તેમની જ પુત્રવઘુએ માર માર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વહુએ સસરા (નિવૃત ASI) ને માથામાં શાકભાજી ભરેલું બાસ્કેટ છુટ્ટું મારતા તેનું માથુ ફાટી ગયું હતું. સારવાર માટે ખસેડતા તેમને માથાના ભાગે 10 ટાંકા આવ્યા હતા. આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ થતા પોલીસે તપાસ આદરી છે.
Jun 14,2020, 17:29 PM IST
Trending news
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે