हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
political equation
Political equation News
gujarat news
ના ભાજપ, ના કોંગ્રેસ..ગુજરાતની આ બેઠક પર ચાલે છે 'તલવાર'નું રાજ! બાપુઓ બનશે કિંગમેકર
Loksabha Election 2024: કેન્દ્રીય મંત્રી રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભાજપ સામે રોષે ભરાયો છે. ત્યારે ગુજરાતની એક લોકસભા બેઠક એવી છે જ્યાં વર્ષોથી ક્ષત્રિયો નક્કી કરતા આવ્યાં છે હાર અને જીતનું પરિણામ. શું ક્ષત્રિયો આ વખતે પાડશે ભાજપના ગઢમાં ગાબડું? જાણો આ વખતે કોના પક્ષમાં રહેશે તલવાર...
Apr 19,2024, 11:20 AM IST
Gujarat Election 2022
વિધાનસભાની વાતઃ વિજાપુર આ વખતે કઈ પાર્ટી બનશે વિજેતા? પુનરાવર્તન કે પરિવર્તન?
Gujarat Elections 2022/વિધાનસભાની વાત: મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠકના જાતિગત સમીકરણની વાત કરીએ તો અહીંયા પાટીદાર મતદારોની સંખ્યા 37.7 ટકા, 16.2 ટકા ઠાકોર, 11.6 ટકા ક્ષત્રિય મતદારો, 11.5 ટકા દલિત મતદારો, 13.8 ટકા ઓબીસી મતદારો અને 4 ટકા બ્રાહ્મણ મતદારો છે. આ સીટ પર લગભગ 70,000 પાટીદાર મતદારો છે. જે આ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
Nov 23,2022, 16:28 PM IST
Gujarat Election 2022
વિધાનસભાની વાતઃ પાટીદારોના વર્ચસ્વવાળી ઉંઝા વિધાનસભાનું શું છે રાજકીય સમીકરણ?
Gujarat Elections 2022/વિધાનસભાની વાત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બધાની નજર મહેસાણાની ઉંઝા બેઠક પર રહેશે. કેમ કે આ બેઠક કોંગ્રેસે 2017માં જીતી હતી. પરંતુ દિવંગત નેતા આશાબહેન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના પછી તેના પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આશાબહેન પટેલ વિજયી બન્યા હતા.
Nov 21,2022, 16:50 PM IST
Gujarat Election 2022
વિધાનસભાની વાતઃ આ ચૂંટણીમાં કેમ મહત્વની છે વિસનગર વિધાનસભા બેઠક, જાણો રાજકીય ગણિત
Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ મહેસાણા જિલ્લાની વિસનગર વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. જે હંમેશા ભાજપને મત આપતા રહ્યા છે. આ જ કારણે ભાજપ માટે આ બેઠક સુરક્ષિત માનવામાં આવે છે. વર્ષ 1995થી આ સીટ પર ભાજપના ઉમેદવાર જીતતા આવે છે. જોકે છેલ્લી ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને મત ઓછા મળ્યા હતા. તેમ છતાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી.
Nov 21,2022, 16:24 PM IST
gujarat Assembly Elections 2022
વિધાનસભાની વાતઃ ખેરાલુમાં આવખતે કયો ખેલાડી કરી શકે છે ખેલ? જાણો રાજકીય પક્ષોનું ગણિત
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ખેરાલુ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી જીત્યા હતા. તેમણે અપક્ષ ઉમેદવાર મુકેશભાઈ દેસાઈને 21 હજાર 415 મતથી હાર આપી હતી. ખેરાલુ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર ત્રીજા નંબરે રહ્યા હતા. તેમને ચૂંટણીમાં 38,254 મત મળ્યા હતા. જ્યારે બીજેપીના ભરતસિંહ ડાભીને 59,847 મત મળ્યા હતા.
Nov 18,2022, 16:24 PM IST
gujarat Assembly Elections 2022
વિધાનસભાની વાતઃ દસાડા બેઠક પર કોણ દેખાડશે દમખમ? જાણો આ વખતે પુનરાવર્તન કે પરિવર્તન
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ સુરેન્દ્રનગરની દસાડા વિધાનસભા બેઠક પર 1990થી લઈને 2017 સુધી સાત વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં પાંચ વખત ભાજપે જીત મેળવી છે. જ્યારે બે વખત કોંગ્રેસે જીત મેળવી છે. આ વખતે બેઠક પર આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. અને જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યું છે. એવામાં આ વખતે થનારી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે તે નક્કી છે.
Nov 16,2022, 20:41 PM IST
Gujarat Assembly Election 2022
વિધાનસભાની વાતઃ અહીં કોળી પટેલો નિભાવે છે મહત્વનો રોલ, જાણો લીંબડીનું ગણિત
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ સુરેન્દ્રનગરની લીંબડી વિધાનસભા બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસે જીતી હતી. જોકે એક જ વર્ષ પછી યોજાયેલી પેટાચૂંટણીમાં બીજેપીએ આ બેઠક જીતી લીધી હતી. તેના પછી 2017માં આ બેઠક કોંગ્રેસે ફરી જીતી લીધી હતી.
Nov 13,2022, 15:25 PM IST
Trending news
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ