हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Point Table
Point table News
Ind vs Aus
ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં રાખવા માંગતા હતા ગંભીર, જાણો કોણે ના પાડી?
સિડનીમાં હવે 3જી જાન્યુઆરીથી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. સિરીઝને બચાવવા માટે આ મેચમાં કોઈ પણ સંજોગોમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવવી પડશે. આ ટેસ્ટ પહેલા એક સમાચાર એવા આવ્યા છે કે જેણે બધાને ચોંકાવી દીધા છે.
Jan 1,2025, 11:35 AM IST
Ind vs Aus
મેલબર્નમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં ભારે ઉથલપાથલ, કોચ ગૌતમ ગંભીર ભડક્યા, લગાવ્યો ક્લાસ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ દબાણમાં છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમનું પ્રદર્શન સતત ખરાબ થઈ રહ્યું છે. ઘરેલુ મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્લીન સ્વીપે બધાને ચોંકાવી દીધા હતા.
Jan 1,2025, 9:14 AM IST
Ind vs Aus
ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડી રહ્યો છે કોહલી? પૂર્વ ક્રિકેટરે કરી મોટી માંગણી
મેલબર્નમાં હાર બાદ ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ક્રિટિક્સના નિશાને છે. પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકાર્યાને બાદ કરતા તેઓ સિરીઝમાં સંપૂર્ણ રીતે ફેલ રહ્યો છે. 2024માં કોહલીનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે. તેણે આ વર્ષે ફક્ત એક સદી અને એક અડધી સદી ફટકારી છે. તેની સરેરાશ પણ 24થી થોડી વધુ રહી છે.
Dec 31,2024, 10:03 AM IST
border gavaskar trophy
મેલબર્ન ટેસ્ટમાં હાર બાદ પોઈન્ટ્સ ટેબલમાં ઉથલ પાથલ, ફાઈનલમાં કેવી રીતે પહોંચશે ભારત
મેલબર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં શરમજનક હાર બાદ ભારત માત્ર સિરીઝમાં પાછળ થઈ ગયું એટલું જ નહીં પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના સમીકરણોમાં ફેરફાર આવી ગયો છે. હવે પડકાર વધુ મોટો બની ગયો છે.
Dec 30,2024, 13:35 PM IST
asia cup 2023
ભારતીય ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી...પાકિસ્તાનને મળશે એન્ટ્રી? જાણો સમીકરણો
Asia Cup Final: ફાઈનલમાં એકવાર ફરીથી પાકિસ્તાન સામે ટક્કર થઈ શકે છે. એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં હવે બે જ મેચ બાકી છે. ભારત-બાંગ્લાદેશ મેના બરાબર એક દિવસ પહેલા એટલે કે 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ઘમાસાણ થશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરશે અને ફાઈનલમાં તેનો સામનો ભારત સામે થશે.
Sep 13,2023, 9:29 AM IST
IPL 2022
ગુજરાતની ટીમને તેના જબરદસ્ત પ્રદર્શનથી થશે આ મોટો ફાયદો, IPL ચેમ્પિયન બનવાની પ્રબળ ત
IPL 2022, GT vs CSK: પહેલી આઈપીએલ સીઝન રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના જબરદસ્ત પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. હાલ આ ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન પર બિરાજમાન છે. હવે તો એ સ્થિતિ છે કે તે પહેલી જ વાર રમવા છતાં આઈપીએલ નો ખિતાબ પોતાના નામે કરવા માટે પ્રબળ દાવેદાર ટીમ બની ગઈ છે.
May 16,2022, 9:03 AM IST
ICC World Test Championship
ICC World Test Championship : ભારતના વિજય પછી જુઓ પોઈન્ટ ટેબલ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના(ICC World Test Championship) પોઈન્ટ ટેબલમાં(Point Table) બાંગ્લાદેશ પર વિજય સાથે જ ભારતે પોતાની ટોચની પોઝિશન વધુ મજબૂત કરી લીધી છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થયા પછી 7 ટેસ્ટ રમી છે અને તમામ ટેસ્ટમાં વિજય મેળવ્યો છે, જેના કારણે તેના 360 પોઈન્ટ થઈ ગયા છે.
Nov 24,2019, 17:37 PM IST
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
ICC World Test Championship : ભારતની 'બેવડી સદી', બની વિશ્વની પ્રથમ ટીમ
યજમાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાંથી ભારતે પ્રથમ બે ટેસ્ટ જીતીની શ્રેણી જીતી લીધી છે. આ બે મેચના ભારતને 80 પોઈન્ટ મળ્યા છે. ભારતને આ અગાઉ વેસ્ટ ઈન્ડીઝની શ્રેણી જીતવાથી 120 પોઈન્ટ મળ્યા હતા. આ રીતે ભારતના કુલ 200 પોઈન્ટ થઈ ગયા છે.
Oct 13,2019, 18:01 PM IST
Point Table
World Cup 2019 Point Table, સૌથી વધુ રન અને વિકેટ, જાણો આવું છે લિસ્ટ
જોની બેયરસ્ટોએ ટૂર્નામેન્ટમાં ધીમી શરૂઆત કરી પરંતુ ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સદી ફટકારીને તેણે શાનદાર વાપસી કરી છે.
Jul 4,2019, 14:16 PM IST
પોઈન્ટ ટેબલ
World Cup 2019 Point Table: સેમિફાઇનલની દોડ, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ
ભારત આ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ગયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંન્નેના ખાતામાં 11-11 પોઈન્ટ છે, પરંતુ સારી નેટ રનરેટના આધારે ભારત આગળ છે.
Jun 28,2019, 15:34 PM IST
Trending news
Shani Ast 2025
Shani Ast 2025: 40 દિવસ અસ્ત રહેશે શનિદેવ, 5 રાશિઓની આવક ઘટશે, જીવન પર થશે ગંભીર અસર
donald trump
કેમ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે? જાણો કારણ
Jammu kashmir weather
જમ્મુ કાશ્મીર બન્યું જન્નત, ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર, પ્રવાસીઓ ખુશખુશાલ
student
ધોરણ 8માં ભણતા બાળકને માતાએ મોબાઈલ બાબતે આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત
water of panipuri
અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Reliance home finance
₹107 થી તૂટીને ₹3 પર આવી ગયો આ શેર, વેચવા માટે લાગી લાઈન, જાણો વિગત
Salman Khan
સલમાન ખાનને મળી રહેલ ધમકીઓ વચ્ચે ઘરમાં થઈ રહ્યા છે ફેરફાર, ગેલેક્સીનો વીડિયો વાયરલ
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો