हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ipo
Ipo News
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Abha Power and Steel IPO: શેર બજારમાં આગામી સપ્તાહે વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ આભા પાવર એન્ડ સ્ટીલ લિમિટેડનો છે.
Nov 22,2024, 23:32 PM IST
ipo news
ઓપન થતાં પહેલા 109% પ્રીમિયમ પર પહોંચ્યો IPO,પૈસા ડબલ થવાના સંકેત
Upcoming IPO: જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. આવતીકાલે વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર ધૂમ મચાવી રહ્યાં છે.
Nov 21,2024, 15:35 PM IST
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
Swiggy IPO Price Band: સેમકો સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે સ્વિગીએ FY24 માં ખોટ નોંધાવી હતી. સ્વિગીની વર્તમાન નાણાકીય સ્થિતિ, બજારની સ્પર્ધા અને તેના મુખ્ય હરીફ ઝોમેટોની સરખામણીમાં મૂલ્યાંકનને ધ્યાનમાં લેતાં, જે તાજેતરમાં નફાકારક બની છે, IPO વધુ મૂલ્યવાન લાગે છે.
Nov 5,2024, 17:01 PM IST
ipo
આવતીકાલથી ઓપન થશે ટ્રાન્સફોર્મર બનાવનારી આ દિગ્ગજ કંપનીનો IPO, લિસ્ટિંગ પર 57% નફો!
Danish Power SME IPO: ગ્રે માર્કેટમાં ડેનિશ પાવર લિમિટેડના આઈપીઓની જબરદસ્ત ડિમાન્ડ જોવા મળી રહી છે. 22 ઓક્ટોબરે ઓપન થનાર આ આઈપીઓ ગ્રે માર્કેટમાં 215 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.
Oct 21,2024, 16:59 PM IST
ipo
Hyundai Motor જ નહીં આગામી સપ્તાહે આ કંપનીના IPO પણ ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ
IPO News: દેશનું પ્રાઇમરી માર્કેટ આગામી સપ્તાહે ખુબ વ્યસ્ત રહેવાનું છે. હ્રુન્ડઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 15 ઓક્ટોબરે રિટેલ ઈન્વેસ્ટરો માટે ઓપન થશે. આ દેશના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. મહત્વનું છે કે હ્યુન્ડઈ આઈપીઓ સિવાય 2 અન્ય કંપનીઓના આઈપીઓ પણ આગામી સપ્તાહે ખુલવાના છે.
Oct 13,2024, 11:17 AM IST
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
કન્સ્ટ્રક્શન કંપની ગરુડ કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ 8મી ઓક્ટોબરે ખુલવા જઈ રહ્યો છે. કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 92 થી 95 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPO 11 ઓક્ટોબર સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે.
Oct 6,2024, 21:24 PM IST
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Unilex Colours and Chemicals IPO: એસએમઈ આઈપીઓ યુનિલેક્સ કલર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ રોકાણ માટે 25 સપ્ટેમ્બરે ઓપન થયો હતો. 27 સપ્ટેમ્બરે આ ઈશ્યુ બંધ થયો હતો. તે માટે પ્રાઇઝ બેન્ડ 87 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.
Sep 29,2024, 19:40 PM IST
Upcoming IPOs
આગામી 2 મહિનામાં આવશે IPOની લહેર! પૈસા તૈયાર રાખજો, આ કંપનીઓ આપશે નફો
Upcoming IPOs 2024: આગામી બે મહિનામાં, Hyundai Motor India, Swiggy અને NTPC ગ્રીન એનર્જી સહિત અડધો ડઝનથી વધુ કંપનીઓ લગભગ રૂ. 60,000 કરોડ એકત્ર કરવા માટે IPO લાવવાની તૈયારી કરી રહી છે.
Sep 29,2024, 15:58 PM IST
stock market
આવી રહ્યો છે ભારતના ઈતિહાસનો સૌથી મોટો 25000 કરોડનો IPO, પૈસા થઈ જશે ડબલ
Hyundai Motor India IPO: Hyundai Motor India ભારતીય ઇતિહાસનો સૌથી મોટો IPO લાવી રહ્યું છે. માનવામાં આવે છે કે આ IPO ઓક્ટોબરમાં ખુલશે. 21 વર્ષ પછી કોઈ ઓટોમોબાઈલ કંપનીનો IPO આવી રહ્યો છે.
Oct 3,2024, 11:56 AM IST
hyundai motor
Hyundai લાવી રહી છે દેશનો સૌથી મોટો IPO,આગામી મહિને થઈ શકે છે લોન્ચ, જાણો વિગત
આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. Hyundai Motor India IPO દ્વારા ભારતીય શેરબજારમાંથી $3 બિલિયન (લગભગ રૂ. 25,000 કરોડ) એકત્ર કરવાની યોજના ધરાવે છે. અત્યાર સુધી LIC દેશનો સૌથી મોટો IPO લાવવાનું બિરુદ ધરાવે છે.
Sep 25,2024, 17:12 PM IST
ipo
ગ્રે માર્કેટમાં ધૂમ, અત્યારથી 102% કમાણીના સંકેત, 25 સપ્ટેમ્બરે ઓપન થશે આઈપીઓ, જાણો
KRN Heat Exchanger IPO: જો તમે પણ કોઈ આઈપીઓમાં પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે આગામી સપ્તાહ ખાસ રહેવાનું છે. આગામી સપ્તાહે ઘણી કંપનીઓના આઈપીઓ લોન્ચ થશે.
Sep 22,2024, 16:58 PM IST
BSE Sensex
કાલ સુધી ₹135 હતો આ આઈપીઓનો GMP, પરંતુ આજે શૂન્ય થઈ ગયો, કલાકોમાં ફસાયા ઈન્વેસ્ટરો!
Trafiksol ITS Technologies IPO Listing- BSE એ Trafiksol ITS Technologies IPO નું લિસ્ટિંગ રોકી દીધું છે. આ આઈપીઓના શેરનો જીએમપી 135 રૂપિયાથી ઘટી શૂન્ટ થઈ ગયો છે. ઈન્વેસ્ટરોના પૈસા એસ્ક્રોમાં ફસાયા છે.
Sep 17,2024, 19:57 PM IST
Bajaj Housing Finance
એક જ દિવસમાં પૈસા ડબલ! બજારમાં આવતાની સાથે આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ
Bajaj Housing Finance: રોકાણકારોએ બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓ અંગે ઘણો ઉત્સાહ દર્શાવ્યો હતો. એ જ ઉત્સાહ આજે લિસ્ટિંગ પર પણ લખાયો હતો. શેર દીઠ રૂ. 70ના ભાવે આ શેરના લિસ્ટિંગ પર રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા.
Sep 16,2024, 12:28 PM IST
ipo
પ્રથમ દિવસે 61% કમાણીનો સંકેત, 16 તારીખે ઓપન થશે આ IPO,રોકાણ કરતા પહેલા જાણો વિગત
Northern Arc Capital IPO: નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની નોર્ધર્ન આર્ક કેપિટલનો 777 કરોડ રૂપિયાનો આઈપીઓ 16 સપ્ટેમ્બરે ખુલશે. ઈન્વેસ્ટરો 19 સપ્ટેમ્બર સુધી તેમાં દાવ લગાવી શકે છે.
Sep 15,2024, 16:25 PM IST
ipo news
પૈસા તૈયાર રાખજો...ધરખમ કમાણીની તક! આ રિયલ એસ્ટેટ કંપની લાવી રહી છે 410 કરોડનો IPO
રિયલ એસ્ટેટ કંપની આર્કેડ ડેવલપર્સ લિમિટેડનો 410 કરોડ રૂપિયાનો આઈપીઓ અરજી માટે 16 સપ્ટેમ્બરે ખુલશે. વિગતો જાણો....
Sep 9,2024, 9:30 AM IST
ipo
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ સહિત આ 4 કંપનીઓના આઈપીઓ થશે ઓપન, પૈસા રાખો તૈયાર
શેર બજારમાં લિસ્ટ થનાર કંપનીઓ દ્વારા આઈપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમ ઓગસ્ટના અંત સુધી 80,000 કરોડ રૂપિયા હતી. તે આ વર્ષના અંત સુધી વધી 1.25 લાખ કરોડથી વધુ થઈ જશે.
Sep 8,2024, 18:25 PM IST
IPO ALERT
પૈસા ભેગા કરી લો! આવતા અઠવાડિયે આવી રહ્યાં છે 5 IPO, 10 શેરબજારમાં લિસ્ટ થશે
IPOs Next Week: ગયા અઠવાડિયે, 8 કંપનીઓ IPO લઈને બજારમાં આવી હતી, 5 કંપનીઓ 2જી સપ્ટેમ્બરથી શરૂ થતા પહેલા બિઝનેસ સપ્તાહમાં IPO લાવવા જઈ રહી છે.
Sep 2,2024, 16:03 PM IST
Initial public offering
નવા સપ્તાહે આ આઈપીઓ થશે લોન્ચ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગત
Upcoming IPOs: જો તમે પણ શેર બજારમાં આવતા આઈપીઓમાં દાવ લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે. આવતીકાલથી શરૂ થતાં નવા સપ્તાહે બજારમાં ઘણા આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે.
Sep 1,2024, 23:19 PM IST
Initial public offering
પૈસા તૈયાર રાખો... આ 5 IPO થશે ઓપન, ગ્રે માર્કેટમાં નફાના સંકેત, જાણો વિગત
Upcoming IPOs: જો તમે પણ શેર બજારમાં આવતા આઈપીઓમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે.
Aug 30,2024, 17:26 PM IST
SEBI
આંખ બંધ કરીને IPO ભરનારા લોકો માટે સેબીની મોટી સલાહ, ધ્યાન રાખજો નહિ તો મોટા ખાડામાં
sebi warning over ipo : IPO માં આજકાલ રોકાણ કરવા લોકો તૂટી પડ્યા છે, ત્યારે સેબીએ આવા રોકાણકારોને એલર્ટ કર્યા છે... સાથે જ કંપનીઓ રોકાણકારોને કેવું ચિત્ર બતાવે છે તે અંગે પણ સાવધાન કર્યાં
Aug 29,2024, 13:11 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ