हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
111/ 2
(16.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
petrol rate today
Petrol rate today News
Petrol Diesel Price Today
ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા, શું દેશમાં ફરી પેટ્રોલ ડીઝલનાં ભાવ વધશે? મળ્યા આવા સંકેત
Petrol-Diesel Prices Today: આંતરરાષ્ટ્રીય બજારમાં, બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ 76.42 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 72.57 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે, જો આપણે ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ આજે પણ (21 ફેબ્રુઆરી, 2025 શુક્રવાર) તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
Feb 21,2025, 8:55 AM IST
Petrol Diesel Price Today
ટ્રંપ આવતા જ કાચા તેલના ભાવમાં વધારો! ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ?
Petrol-Diesel Prices: ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાની સાથે જ અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. દરમિયાન આજે સવારે 6 વાગ્યાથી સરકારી ઓઈલ કંપનીઓએ દિલ્હી-મુંબઈ અને યુપી, બિહાર સહિત દેશના તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ફેરફાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન દેશના કેટલાક ભાગોમાં કિંમતોમાં વધારો અને ઘટાડો થયો છે. જો કે દેશના ચારેય મહાનગરોમાં તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.
Jan 21,2025, 8:15 AM IST
Petrol Price in Ahmedabad Today
ગુજરાતમાં મોંઘું થયું પેટ્રોલ! નવા વર્ષના પહેલા દિવસે શું છે ભાવ? જાણો તમારા શહેરના
Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો. એવામાં સામાન્ય જનતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈ રહી છે.
Jan 1,2025, 8:45 AM IST
Petrol Diesel Price Today
ઉપાધિ કરી! મોઘું થયું પેટ્રોલ? ગુજરાત સહિત તમારા શહેરમાં શું છે પેટ્રોલ ડીઝલના ભાવ?
Petrol-Diesel Prices Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ફરી એકવાર ઘટવા લાગી છે. આજે બ્રેન્ટ ક્રૂડ 74.17 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ 70.60 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. જો ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ આજે 29 ડિસેમ્બર 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
Dec 29,2024, 9:38 AM IST
Petrol Price in Ahmedabad Today
આજે જ ફૂલ કરાવો તમારા વાહનની પેટ્રોલ-ડીઝલની ટાંકી! જાણો તમારા શહેરના શું છે ભાવ?
Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ શુક્રવારે મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આજે કાશ્મીરથી લઈને યુપી-બિહાર સુધી પેટ્રોલ ડીઝલના ભાવ નીચે આવ્યા છે.
Dec 27,2024, 9:10 AM IST
Business
ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી અપડેટ, ફટાફટ જાણો તમારા શહેરના શું છે ભાવ?
Petrol Diesel Rates: આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જાણો તમે જે શહેરમાં રહો છો ત્યાં તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
Nov 26,2024, 10:11 AM IST
Petrol price
હાય રે મોંઘવારી! ડીઝલના ભાવમાં લીટરે 25 નો વધારો, પેટ્રોલના પણ વધી શકે છે ભાવ
આ મહિને પેટ્રોલ પંપના વેચાણમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. બસ ફ્લીટ ઓપરેટરો અને મોલ્સ જેવા જથ્થાબંધ ઉપભોક્તાઓએ પેટ્રોલ પંપમાંથી ઇંધણ ખરીદ્યું છે. સામાન્ય રીતે તેઓ પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી સીધું જ ઇંધણ ખરીદી કરે છે. તેનાથી ફ્યુઅલ રિટેલિંગ કંપનીઓની ખોટ વધી છે.
Mar 20,2022, 16:02 PM IST
પેટ્રોલ-ડીઝલ
Sunday બન્યો જોરદાર, સતત 11મા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
ઓઈલ મેકિંગ કંપનીઓએ દિલ્હી અને કોલકાત્તામાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો. જ્યારે કે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ચેન્નાઈમાં 32 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી અને કોલકાત્તામાં ડીઝલના ભાવમાં 33 પૈસા, જ્યારે કે મુંબઈ અને ચેન્નાઈમાં 35 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Dec 2,2018, 13:23 PM IST
Trending news
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો