हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
16/ 0
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jason roy
Jason roy News
World Cup 2023
World Cup 2023: વનડે વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીને કરાયો બહાર
આઈસીસી વનડે વિશ્વકપ 2023 માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમ જાહેર કરી દીધી છે. ઈંગ્લેન્ડ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ઈંગ્લિશ ટીમ ટાઈટલ ડિફેન્ડ કરવા ઉતરશે.
Sep 17,2023, 22:17 PM IST
Major League Cricket
MLC: ક્રિકેટ જગતમાં સનસનાટી! આ ખેલાડી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ માટે પોતાનો દેશ છોડશે
Major League Cricket: અમેરિકામાં યોજાનારી મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા માટે એક ખેલાડીએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ (Central Contract) છોડવાનો નિર્ણય કર્યો છે.
May 25,2023, 19:55 PM IST
ipl 2023
IPL 2023 માં આ ખેલાડીની શરમજનક હરકતથી હંગામો મચ્યો, BCCI એ લીધુ એક્શન
IPL 2023 માં એક ક્રિકેટરે એવી શરમજનક હરકત કરી કે મોટો હોબાળો મચી ગયો છે. જો કે ત્યારબાદ તરત જ BCCI પણ એક્શનમાં આવી ગયું. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનિંગ બેટર જેસન રોયે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદધ રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન એક એવી હરકત કરી કે ત્યારબાદ BCCI એ તેમને સજા પણ આપી દીધી. ગુસ્સામાં કરેલી એક ભૂલ જેસન રોયને ભારે પડી ગઈ. આ બેટર પર મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
Apr 27,2023, 14:01 PM IST
jason roy
જેસન રોયને આઈપીએલમાંથી હટવાની મળી સજા, ઈસીબીએ લગાવ્યો પ્રતિબંધ, દંડ પણ ફટકાર્યો
ઈસીબીએ નિવેદનમાં કહ્યું, ક્રિકેટ અનુસાશન સમિતિની અનુશાસન પેનલે જેસન રોય વિરુદ્ધ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જેસને પોતા પર લાગેલા આરોપોને કબૂલ કરી લીધા છે.
Mar 22,2022, 22:51 PM IST
IPL 2022
IPL અગાઉ ગુજરાત ટાઇટન્સને તગડો ફટકો, આ ધુઆંધર ખેલાડીએ છોડ્યો સાથ
IPL 2022 મેગા ઓક્શનમાં તમામ ટીમોએ જોરદાર બોલી લગાવી હતી જેથી ટીમમાં કોઈ કમી ન રહે. ગુજરાત ટાઇટન્સે પણ એકથી એક ચઢીયાતા ખેલાડીઓ ખરીદ્યા, તેમ છતાં ટીમનું સંતુલન બગડ્યું છે. મેગા ઓક્શનમાં ગુજરાતે ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
Mar 1,2022, 9:25 AM IST
T20 World Cup
ઈંગ્લેન્ડને સેમીફાઇનલ પહેલા લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે જેસન રોય થયો બહાર
આઈસીસી ટી20 વિશ્વકપમાં સેમીફાઇનલ મેચ પહેલા ઈંગ્લેન્ડનો સ્ટાર બેટર જેસન રોય બહાર થઈ ગયો છે. સાઉથ આફ્રિકા સામે મેચ દરમિયાન રોયને ઈજા થઈ હતી.
Nov 8,2021, 19:12 PM IST
ENG vs SA
અંતિમ મેચમાં વિજય છતાં આફ્રિકા બહાર, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સેમીમાં એન્ટ્રી
સાઉથ આફ્રિકાએ ટી20 વિશ્વકપની પોતાની અંતિમ લીગ મેચમાં ઈંગ્લેન્ડને 10 રને પરાજય આપ્યો છે. છતાં આફ્રિકાની ટીમ નેટ રનરેટના આધારે સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
Nov 6,2021, 23:27 PM IST
આઇપીએલ 2020
IPL 2020 પહેલા દિલ્હી કેપિટલ્સને ઝટકો, આ વિસ્ફોટક બેટ્સમેન ટૂર્નામેન્ટથી બહાર
ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની શરૂઆત થવાની છે. પરંતુ તે પહેલા આઇપીએલ ફ્રેન્ચાઈઝી ટીમ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. જે પ્રકારે દિલ્હીના સૌથી વિસ્ફોટક ઓપનર બેટ્સમેન જેસન રોય ઈજાગ્રસ્ત થતા ટીમથી બહાર થઇ ગયો છે
Aug 28,2020, 11:59 AM IST
T20 World Cup
તૈયારી માટે સમય ન હોવા પર સ્થગિત કરી દેવો જોઈએ ટી20 વિશ્વકપઃ જેસન રોય
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન જેરન રોય (Jason Roy) મેદાન પર ઉતરવા ઈચ્છે છે પરંતુ સાથે તેણે તે પણ કહ્યું કે, જો ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વિશ્વકપની તૈયારી માટે સમય ન મળે તો તેને સ્થગિત કરી દેવો જોઈએ.
May 4,2020, 12:36 PM IST
jason roy
અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરવો પડ્યો ભારે
ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમિફાઇનલ મેચમાં અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરવા માટે દંડ ફટકારવામાં આવ્યો છે. તેને મેચ ફીના 30 ટકાનો દંડ ભરવો પડ્યો છે.
Jul 12,2019, 14:20 PM IST
jason roy
World Cup 2019: હવે ઈંગ્લેન્ડને લાગ્યો ઝટકો, જેસન રોય બે મેચ માટે બહાર
વિશ્વકપ-2019માં પોતાના સ્ટાર ખેલાડીઓની ઈજાને કારણે ઘણી ટીમો મુશ્કેલીમાં છે. હવે આ યાદીમાં ઈંગ્લેન્ડની ટીમ પણ સામેલ થઈ ગઈ છે. તેનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન જેસન રોય હેમસ્ટ્રિંગની ઈજાને કારણે આગામી બે મેચોમાં રમશે નહીં.
Jun 17,2019, 17:33 PM IST
વર્લ્ડ કપ 2019
CWC 2019: હવે શું થશે ઈંગ્લેન્ડનું- ઓપનિંગ બેટ્સમેનને ઈજા
મોર્ગને કહ્યું કે, મને લાગે છે કે જ્યારે બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોય તો તે ચિંતાની વાત હોય છે પરંતુ હજુ પરેશાન થવાની જરૂર નથી.
Jun 15,2019, 14:54 PM IST
જેસન રોય
World Cup 2019: જેસન રોયે વિશ્વકપમાં ફટકારી પોતાની પ્રથમ સદી
બાંગ્લાદેશ વિરુદ્ધ રોયે 121 બોલનો સામનો કરતા 153 રન ફટકાર્યા હતા. પોતાની આ ઈનિંગમાં તેણે 14 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
Jun 8,2019, 18:27 PM IST
jason roy
રાતભર પુત્રી સાથે હોસ્પિટલમાં રહ્યો પછી મેદાન પહોંચી ફટકારી સદી
જેસને રાત્રે 1.30 કલાકે પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને ત્યારબાદ તે હોસ્પિટલમાં રહ્યો હતો. સવારે માંડ બે કલાક આરામ કર્યો અને ફરી મેદાન પર પહોંચી ગયો હતો. મેચમાં તેણે માત્ર 89 બોલ પર 11 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 114 રન બનાવ્યા હતા.
May 18,2019, 20:52 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ