हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
imd prediction
Imd prediction News
Monsoon 2024
હવામાન વિભાગે આપ્યા મોટા ખુશખબર, આ વખતે ચોમાસુ વહેલું બેસશે, જાણો વિગતો
Monsoon 2024: ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે ભારતીય હવામાન ખાતાએ દેશભરમાં જે રીતે કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમને રાહત આપતા સમાચાર આપ્યા છે
May 14,2024, 12:50 PM IST
Weather Forecast
ગાભા કાઢી નાખતી ગરમી વચ્ચે આજથી પલટાશે હવામાન, ગાજવીજ સાથે વરસાદની આગાહી
IMD all India Weather Forecast: ગુજરાતમાં હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. જ્યારે દેશના અન્ય ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આજે એટલે કે 27મી માર્ચના રોજ દેશના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ સુધી અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની ગતિવિધિઓ જોવા મળી શકે છે.
Mar 27,2024, 13:49 PM IST
Weather Forecast
આ તારીખથી ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે! ચિંતાજનક છે હવામાન વૈજ્ઞાનિકોની આ આગાહી
ગરમીને લઈને વેધર એક્સપર્ટ્સે જે ભવિષ્યવાણીઓ કરી છે તે ચિંતા ઉપજાવનારી છે. મીડિયા રિપોર્ટમાં આઈએમડીના પૂર્વ મહાનિદેશક કે જે રમેશના હવાલે જણાવવામાં આવ્યું છે કે પ્રી મોનસૂન સીઝનમાં આ વખતે પણ બે વર્ષની જેમ જ જોવા મળશે.
Feb 29,2024, 16:13 PM IST
Cyclone Michaung
આવતી કાલે આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું 'માઈચૌંગ'! જાણો ક્યાં મચાવશે તબાહી?
IMD Forecast: ભારતીય હવામાન ખાતાએ ચક્રવાતી તોફાન માઈચૌંગ અંગે એલર્ટ જાહેર કર્યું છે. IMD ની લેટેસ્ટ આગાહી મુજબ ચક્રવાતી તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે
Dec 2,2023, 8:02 AM IST
amarnath yatra
Amarnath Yatra News: ફરી રદ્દ થઈ અમરનાથ યાત્રા, ખરાબ હવામાન ભક્તો માટે બન્યું આફત
Amarnath Yatra Updates: ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા બીજા દિવસે પણ સ્થગિત રહી છે. તમને જણાવી દઈએ કે અમરનાથની પવિત્ર ગુફામાં બરફ વર્ષા જોવા મળી છે. આજે તીર્થયાત્રીકોના નવા જથ્થાને જમ્મુથી કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી.
Jul 8,2023, 18:44 PM IST
gujarat weather forecast
ગુજરાત સહિત 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, આજે આ જિલ્લાઓને મેઘો બરાબર ઘમરોળશે
Rainfall Prediction: હાલ દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર છે. આજે પણ દિલ્હી સહિત અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. વરસાદના કહેરની તસવીરો પણ સામે આવી રહી છે. ક્યાંક આખે આખા ટ્રક ડૂબી ગયા તો ક્યાંક નદીના પ્રવાહમાં લોકોના જીવ અટકી ગયા. વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. દેશના અનેક રાજ્યોમાં હાલ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે.
Jul 6,2023, 12:21 PM IST
Weather News
ઉત્તરમાં ઠંડી અને દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી, ગુજરાત સહિત 8 રાજ્યો પર આફત!
તમને જણાવી દઇએ કે શનિવારે પણ તમિલનાડુના ઘણા જિલ્લામાં વરસાદ થયો, જેમાં ચેગલપટ્ટુ, કુડ્ડુલોર, થિરૂવલ્લૂર, કાંચીપુરમ, ચેન્નઇ, કરઇકલ, અને મઇલાદુથુદરઇ સામેલ છે કે વરસાદના લીધે અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે.
Nov 28,2021, 8:52 AM IST
Trending news
navratri 2024 events
ડાંડિયા અને ગરબામાં શું અંતર છે? 90% લોકોને નથી ખબર આ સવાલનો જવાબ
breaking news
નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષા
High Cholesterol
હાઈ કોલેસ્ટ્રોલના કારણે 3 સૌથી મોટા જોખમો, એક જીવલેણ સાબિત થઈ રહ્યો છે, ધ્યાન રાખજો
Vande Bharat train
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
New Nissan Magnite
6 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ થઈ આ દમદાર SUV,મળશે શાનદાર ફીચર અને પાવરટ્રેન
gujarat
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી
heart attack
Heart Attack: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણ
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા